Government Jobs : રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટ મનપામાં કોઈ કામ કરવા તૈયાર નથી, અત્યાર સુધી 14 અધિકારીઓનાં રાજીનામા પડ્યાછે. તો 4 રાજીનામા મંજૂર થયા
365 દિવસ બાદ કન્યા રાશિમાં બનશે પાવરફુલ શુક્રાદિત્ય યોગ, આ જાતકોને મળશે ભવ્ય સફળતા, ધનલાભનો પણ યોગસપ્ટેમ્બરના 7 દિવસ માટે તોફાની આગાહી, કોઈ જિલ્લો કોરો નહિ રહે, હવામાન વિભાગે કોને આપ્યું એલર્ટ જાણોtop city wise gold price સરકારી નોકરી એટલે સ્વર્ગની સીડી. સરકારી નોકરી મેળવવા માટે લોકોને કેટલા પાપડ બેલવા પડે છે. પરીક્ષાથી લઈને પોસ્ટીંગ સુધીનો સંઘર્ષ આકરો હોય છે. પરંતું ગુજરાતની એક મહાનગરપાલિકામાં ઉલટું જોવા મળ્યું છે.
TRP અગ્નિકાંડમાં હોમાયેલ નિર્દોષ 27 આત્માઓ શું મનપા તંત્રને નડતર રૂપ છે કે ભ્રષ્ટાચારનો ડર કે, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ શા માટે નોકરી છોડવા લાઈનમાં લાગ્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં 14 અધિકારીઓનાં રાજીનામા પડ્યા છે. જેમાંથી 4 અધિકારીઓના રાજીનામા મંજૂર થયા છે અને 10 રાજીનામાં મંજૂરીની રાહમાં છે. અગ્નિકાંડની આગના લબકારા આજે પણ યથાવત રાજકોટ મનપામાં કોઈ કામ કરવા તૈયાર નથી.અલ્પના મિત્રા હિતેશ પાંભર રાજકોટ અગ્નિકાંડમાં 27 નાગરિકો હોમાયા હતા.
રાજકોટ મહાનગરપાલિકામાં આગામી દિવસોમા વધુ રાજીનામા પડે તો નવાઈ નહિ. રાજકોટ અગ્નિકાંડ બાદ મનપા ઉપરાંત ફાયર, પોલીસ તેમજ માર્ગ મકાન સહિતના વિભાગોમાંથી 10 જેટલા અધિકરીઓને સસ્પેન્ડ કરાયા છે. આ કારણે મનપાના અધિકારીઓ સામે થયેલી આ કાર્યવાહી બાદ હવે અન્ય અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે, તેથી તેઓએ રાજીનામાં અને સ્વૈચ્છિક નિવૃત્તિ માટે લાઇન લગાવી છે. ડર એટલો છે કે, અડધા પેન્શનમાં પણ કામ કરવા તૈયાર થયા છે.
સરકારી નોકરી એટલે મલાઈદાર નોકરી. પરંતું જો આવું જ રહ્યું તો રાજકોટ પાલિકાની ઓફિસને ખાલી થતા વાર નહિ લાગે. એક તરફ સરકારી નોકરીમાં ભરતી થવામાં વર્ષોના વહાણ વીતી જાય છે. તો બીજી તરફ, સરકારી કર્મચારીઓ નોકરીથી દૂર થઈ રહ્યાં છે. આવામાં રાજકોટ પાલિકા સંકટમાં આવી શકે છે.
Rajkot News Government Job Resignation Corruption Rajkot Palika સરકારી નોકરી રાજીનામા ભ્રષ્ટાચારનો રેલો 14 અધિકારીનાં રાજીનામાં રાજકોટ અગ્નિકાંડ રાજકોટ મનપા રાજકોટ મહાનગરપાલિકા Rajkot Fire ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મૃતક સહિત 50 લોકોના નામે જોબકાર્ડ બનાવી મનરેગામાં મજૂરોના પૈસા પડાવવાનું મસમોટું કૌભાંડ!વડોદરામાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ...મૃતક વ્યક્તિ સહિત 50 લોકો પાસે કામ કરાવી રૂપિયા કરી દીધા ચાઉં...વારંવાર TDOને ફરિયાદ કરવા છતા કોઈ પગલા ન લેવાયા હોવાનો ગ્રામજનોનો આરોપ...
और पढो »
સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »
રક્ષાબંધને ગુજરાતના આ ગામમાં કોઈ બહેન નથી બાંધતી ભાઈને રાખડી, જાણો ગ્રામજનોને કઈ વાતનો છે ડરRaksha Bandhan 2024: વર્ષો પહેલાં આ ગામના લોકોને રક્ષાબંધને રાખડી ના બાંધવાનું કોણ કહ્યું હતુ? કેમ આજે પણ કોઈ બહેન રક્ષાબંધને નથી બાંધતી ભાઈની કલાઈ પર રાખડી? જાણો ગુજરાતના એક ગામની અનોખી કહાની...
और पढो »
Weight Gain કરવા માટે કરો આ ધરગથ્થુ ઉપાય, કોઈ નહીં ઉડાવે તમારા દૂબળાપણાનું મજાક!પાતળાપણું એ એક મોટી સમસ્યા છે. આ સ્થિતિમાં, વ્યક્તિ ગમે તે ખાય છે, પરંતુ તે જાડા થવા માટે સક્ષમ નથી. લોકો પાતળા લોકોની મજાક પણ ઉડાવે છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલાક ધરગથ્થુ ઉપાય જણાવીએ.
और पढो »
દવાથી ઓછી નથી આ ઝાડની છાલ, ડાયાબિટીસ સહિતની આ બીમારીઓને દૂર કરી શકે છે આ પાંદડા!Arjun Bark Benefits: આયુર્વેદમાં અર્જુન છાલને ખૂબ જ અસરકારક દવા તરીકે વર્ણવવામાં આવી છે. તેનો ઉપયોગ મોટાભાગે ઉકાળો બનાવવા માટે થાય છે. અર્જુનની છાલમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે. તેનું સેવન કરવાથી શરીરને આ મોટા ફાયદાઓ મળી શકે છે.
और पढो »
ગુજરાતની આ યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીના સિલેબસમાં ફેરફાર; રામ મંદિર સહિત આ કેસ ભણાવાશે!વીર નર્મદ યુનિવર્સિટીએ લૉ ફેકલ્ટીના સિલેબસમાં ફેરફાર કર્યો છે, જેમાં ભારતીય દંડ સંહિતા-1860ની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા બિલ-2023, ફોજદારી કાર્યરીતિ સંહિતા-1898ને બદલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 તથા ભારતીય પુરાવા અધિનિયમ-1872ની જગ્યાએ ભારતીય સાક્ષ્ય વિધેયક-2023 ઉમેરાયા છે.
और पढो »