પાતળાપણું એ એક મોટી સમસ્યા છે. આ સ્થિતિમાં, વ્યક્તિ ગમે તે ખાય છે, પરંતુ તે જાડા થવા માટે સક્ષમ નથી. લોકો પાતળા લોકોની મજાક પણ ઉડાવે છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલાક ધરગથ્થુ ઉપાય જણાવીએ.
વજન ઘટાડવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે પોષણનો અભાવ, તંદુરસ્ત આહારનું પાલન ન કરવું, બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા આનુવંશિકતા.દૂધ પ્રોટીન, કેલ્શિયમ અને વિટામીન B2 નો સારો સ્ત્રોત છે. આને રોજ પીવાથી વજન વધારી શકાય છે. વજન વધારવા માટે પણ કેળા ખૂબ જ સારો વિકલ્પ છે. કેળામાં વિટામિન અને પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.
તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન A, C અને B-6, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, સોડિયમ, પોટેશિયમ સારી માત્રામાં મળી આવે છે. તેનું સેવન કરવાની સૌથી સારી અને સરળ રીત છે દૂધ અને કેળાનો શેક બનાવીને પીવો. તમે તેને નાસ્તાના સમયે લઈ શકો છો.Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Health Tips Weight Gain Weight Gain Diet Weight Gain Vajan Badhane Ke Liye Kya Khaye Vajan Badhane Ke Liye Kela Kaise Khaye Banana And Milk For Wright Gain How To Gain Weight With Banana Lifestyle Health Benefits Learn How To Gain Weight By Eatin Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Aadhar Card Update: આધાર કાર્ડને આ તારીખ સુધીમાં FREEમાં કરો અપડેટ, આ તક ફરીથી નહીં મળે!Aadhar Card Update: જો તમારા આધાર કાર્ડમાં કોઈ ભૂલ છે અને તમે તેને સુધારવા માંગો છો તો તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. આ માટે તમારે ઓનલાઈન આધાર પોર્ટલ પર જવું પડશે. તમે તેને 14મી સપ્ટેમ્બર સુધી ફ્રીમાં અપડેટ કરી શકો છો. કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. જો કે, જો તમે સર્વિસ સેન્ટર પર જાઓ છો, તો તમારે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
और पढो »
સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »
Roti Flour: રોટલીના લોટમાં મિક્સ કરો આ 3 માંથી કોઈ એક વસ્તુ, સ્વાસ્થ્યને થશે બમણા ફાયદાRoti Flour: ઘઉંના લોટમાં આ ત્રણ વસ્તુ ઉમેરીને રોટલીનો લોટ બાંધશો તો રોટલી વધારે હેલ્ધી બની જશે. આ ત્રણ વસ્તુ ઉમેરીને રોટલીનો લોટ બાંધવાથી ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ સહિતની સમસ્યાઓમાં પણ ફાયદો થાય છે.
और पढो »
સરકારી કર્મચારીઓના હિત માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : વંદે ભારત ટ્રેનમાં મુસાફરી માટે મળશે આ ફાયદોGujarat Government Big Decision : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક હિત નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી છે.
और पढो »
Shravan Ke Upay: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, જીવનમાં ખુશહાલી માટે આ મહિનામાં રોજ કરો આ 7 સરળ કામShravan Ke Upay: આ વર્ષે શ્રાવણ માસમાં વિશેષ સંયોગ સર્જાયો છે. આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારથી થઈ રહી છે અને શ્રાવણ માસની પૂર્ણાહુતિ પણ સોમવારે થવાની છે. આવો સંયોગ 72 વર્ષ પછી સર્જાયો છે.
और पढो »
બદલાઈ ગયો બેંક એકાઉન્ટ અને PPF નો આ નિયમ, નોમિનીમાં કરાયો મોટો ફેરફારNominees in Bank Account: બેંકોમાં સતત વધી રહેલા દાવા વગરના નાણાંનો સામનો કરવા માટે સરકાર બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.
और पढो »