Shravan Ke Upay: આ વર્ષે શ્રાવણ માસમાં વિશેષ સંયોગ સર્જાયો છે. આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારથી થઈ રહી છે અને શ્રાવણ માસની પૂર્ણાહુતિ પણ સોમવારે થવાની છે. આવો સંયોગ 72 વર્ષ પછી સર્જાયો છે.
Shravan Ke Upay: આજથી પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ, જીવનમાં ખુશહાલી માટે આ મહિનામાં રોજ કરો આ 7 સરળ કામઆ વર્ષે શ્રાવણ માસ માં વિશેષ સંયોગ સર્જાયો છે. આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારથી થઈ રહી છે અને શ્રાવણ માસ ની પૂર્ણાહુતિ પણ સોમવારે થવાની છે. આવો સંયોગ 72 વર્ષ પછી સર્જાયો છે.
જો તમે પણ આ વર્ષે શ્રાવણ મહિનામાં શિવજીને પ્રસન્ન કરવા માંગો છો તો આ કામ 7 ઉપાય કરી શકે છે. શ્રાવણ મહિનાના દરેક દિવસે આ 7 સરળ કામ કરી લેવાથી જીવનમાં ખુશહાલી જળવાઈ રહે છે. નિયમિત જે પણ વ્યક્તિ આ 7 કામ કરે છે તેના પર મહાદેવની કૃપા થાય છે અને તેની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે.- શ્રાવણ મહિનામાં ગાયને લીલો ચારો રોજ ખવડાવવો જોઈએ. સાથે જ ગૌશાળામાં જઈને ગાયની સેવા કરવી જોઈએ આ ઉપાય ખૂબ જ સરળ છે પરંતુ તેનાથી જીવનમાં ચમત્કારી પરિવર્તન જોવા મળે છે.
- જો જીવનમાં કોઈ સમસ્યા હોય તો રોજ સવારે સ્નાન કરી શિવ મંદિરમાં જઈને શિવલિંગનો જળથી અભિષેક કરવો જોઈએ. - જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો શ્રાવણ મહિનામાં રોજ ગાયના દૂધમાં કાળા તલ મિક્સ કરી ભગવાન શિવનો અભિષેક કરો.- જીવનની સમસ્યાઓ અને માનસિક ચિંતાથી મુક્તિ મેળવવી હોય તો શ્રાવણ મહિનામાં આ નાનકડો ઉપાય પણ મોટો લાભ કરશે.. શ્રાવણ મહિનાના દર સોમવારે ગાયના દૂધમાંથી બનેલી ખીર ભગવાન શિવને અર્પણ કરો.
- ધનલાભ માટે શ્રાવણ મહિનામાં રોજ એક મુઠ્ઠી ચોખા શિવજીને ચઢાવો. આ ચોખા એવા હોવા જોઈએ જેમાં એક પણ દાણો તૂટેલો ન હોય. આ ઉપાય શિવપુરાણમાં જણાવેલો છે.- વૈવાહિક જીવનમાં સમસ્યાઓ રહેતી હોય તો શ્રાવણ મહિનામાં પતિ-પત્નીએ સાથે મળી શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ.
Shravan Month Shrawan Maas Sawan Shravan Mahino Shravan Mahina Na Somwar Spiritual Astrology Sawan Maas Ke Upay Bhagwan Shiv Lord Shiva Shiv Puja Shiv Puja Vidhi Shravan Maas Shravan 2024 Sawan 2024 શ્રાવણ મહિનાનો પ્રારંભ શ્રાવણ મહિનો 2024 શ્રાવણ માસ પવિત્ર શ્રાવણ માસ ભગવાન શિવ શ્રાવણ માસ માટેના ઉપાયો જ્યોતિષ શાસ્ત્ર શ્રાવણ 2024 હર હર મહાદેવ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Budhwar Ke Upay: બુધવારની રાત્રે કરી લો આ કામ, ગણેશજીના આશીર્વાદથી સર્જાશે અચાનક ધનલાભના યોગBudhwar Ke Upay: આજના સમયમાં મોટાભાગના લોકોના જીવનમાં આર્થિક સમસ્યાઓ જોવા મળે છે. જેનાથી લોકો પરેશાન થઈ જાય છે. આવી સમસ્યા તમારા જીવનમાં પણ હોય તો બુધવારની રાત્રે આ ઉપાય કરી લેવો. આ ઉપાય કરી લેવાથી ધન પ્રાપ્તિના રસ્તા ખુલે છે.
और पढो »
આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ, સોમનાથ મંદિરમાં ભક્તો માટે ઉભી કરાઈ ખાસ સુવિધાShravan 2024 : સોમનાથમાં શ્રાવણ 2024 ભજન ભોજન અને ભક્તિનો 30 દિવસીય મહોત્સવ, સોમનાથ તીર્થ છે તૈયાર ઉજવવા શ્રાવણનો તેહવાર, ટ્રસ્ટની ઉત્તમ વ્યવસ્થાઓ ભક્તોને આપશે સંતોષ અપાર, યાત્રીઓની સેવામાટે સોમનાથ ટ્રસ્ટ હરહંમેશ તૈયાર, 5 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર સુધી સોમનાથ ગુંજશે હર હર ભોલે જય સોમનાથના નાદથી...
और पढो »
Guru Mangal Yuti: ગુરુ-મંગળના દ્રષ્ટિ યોગથી જાગશે 3 રાશિવાળાનું ભાગ્ય, દુર થશે સમસ્યાઓ અને અચાનક થશે મોટો ધનલાભGuru Mangal Yuti: ઓગસ્ટ મહિનામાં આ બે શક્તિશાળી ગ્રહ એકબીજાથી શૂન્ય ડિગ્રી પર રહી ખાસ યુતી બનાવી રહ્યા છે. ગુરુ અને મંગળની આ યુતિથી દ્રષ્ટિ યોગનું નિર્માણ થયું છે. આ યોગની અસર દરેક રાશિ પર થશે પરંતુ ત્રણ રાશિ એવી છે જેમના જીવનમાં આ યુતિ સકારાત્મક પરિવર્તન લાવશે.
और पढो »
આજે ભડલી નવમી પર લક્ષ્મી નારાયણ યોગ સહિત 5 શુભ યોગનો દુર્લભ સંયોગ, 5 રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, અપાર સફળતા મળશેઆજે 15 જુલાઈના રોજ ભડલી નવમી છે. અષાઢ સુધ નોમ એટલે ભડલી નવમી સ્વયંસિદ્ધ તિથિ છે અને આ દિવસ મુહૂર્તની રીતે સારો હોય છે. આ દિવસે મુહૂર્ત જોયા વગર વિવાહથી લઈને ગૃહ પ્રવેશ, મુંડન, ભૂમિ પૂજન વગેરે કામ કરી શકાય એવું શાસ્ત્રોમાં વર્ણન છે. આ સાથે જ આજના આ ભડલી નોમના દિવસ જ રવિ યોગ, સિદ્ધ યોગ, કરણ યોગ, લક્ષ્મી નારાયણ યોગ અને શિવવાસ યોગ રહેશે.
और पढो »
Kutch New Year : કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે... PM મોદીએ કચ્છીઓને આપ્યો નવા વર્ષનો ખાસ મેસેજPM Modi Wishes On Kutch New Year : પ્રધાનમંત્રી દર વર્ષે અષાઢી બીજે આવતા કચ્છીઓના નવા વર્ષ માટે તેઓને શુભેચ્છાઓ પાઠવે છે, આ વર્ષનો તેમનો કચ્છીઓ માટેનો સંદેશો ખાસ છે
और पढो »
ગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલRajyapal : ગુજરાત ભાજપના કેટલાક સિનિયર નેતાઓને અન્ય રાજ્યોના રાજ્યપાલ બનાવી શકાય છે, આ માટે હાલ ગુજરાતના ત્રણ નેતાઓનું નામ ભારે ચર્ચામાં છે
और पढो »