મધરાતે 3 વાગ્યા સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું, બસમાં ફસાયેલ તમિલનાડુના મુસાફરોને માંડ માંડ બહાર કઢાયા

Bhavnagar News समाचार

મધરાતે 3 વાગ્યા સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું, બસમાં ફસાયેલ તમિલનાડુના મુસાફરોને માંડ માંડ બહાર કઢાયા
Bhavnag Bus AccidentRescue Of TouristsRescue Operation
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 78%
  • Publisher: 63%

Rescue Operation : ભાવનગરના કોળિયાકમાં બસ નાળામાંખાબકી,, પાણીનો ધસમસતા પ્રવાહમાં તમિલનાડુથી કોળિયાક દર્શને આવેલા મુસાફરોની બસ ફસાઈ,, બસમાં સવાર મુસાફરોને સલામત બહાર કઢાયા... તમામ મુસાફરો સુરક્ષિત

Gujarat WeatherAmbalal Pateldaily horoscope

ભાવનગર નજીકના કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન કરી પરત ફરતી એક ખાનગી બસ કોળિયાક નજીક એક કોઝવે ઉપરથી પસાર થતા પૂરમાં ફસાઈ હતી. ભારે વરસાદના કારણે નદીમાં પુર આવતા અને કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોવા છતાં બસ ચાલકે બસ પસાર કરવાનો પ્રયાસ કરતા બસ થોડું અંતર કાપ્યા બાદ બંધ પડી પાણીના વહેણમાં તણાઈ જતા અડધી નીચે ઉતરી જતા શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા. જેને તંત્ર દ્વારા 8 કલાકની મહેનત બાદ સહીસલામત રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bhavnag Bus Accident Rescue Of Tourists Rescue Operation Tourists Of Tamil Nadu ભાવનગર સમાચાર ભાવનગ બસ દુર્ઘટના દર્શનાર્થીઓનો બચાવ રેસ્ક્યુ ઓપરેશન તમિલનાડુનાં દર્શનાર્થીઓ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કોરોનાથી માંડ છુટકારો મળ્યો, ત્યાં હવે આ દેશમાં આવ્યો ખતરનાક પ્રકારનો વાયરસકોરોનાથી માંડ છુટકારો મળ્યો, ત્યાં હવે આ દેશમાં આવ્યો ખતરનાક પ્રકારનો વાયરસHuman Bird Flu Case : દુનિયા હજી માંડ કોરોના મહામારીમાંથી બહાર આવી છે, અને હવે એક નવા વાયરસે દસ્તક આપી છે, હવે બર્ડ ફ્લૂ માણસોમાં ફેલાવા લાગ્યો છે, હવે બર્ડ ફ્લૂ માણસોમાં ફેલાવા લાગ્યો છે, જેનો પહેલા કેસ સામે આવ્યો છે, આવાયરસને લઈને ફરી એકવાર દુનિયાના લોકો ટેન્શનમાં આવી ગયા...
और पढो »

60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »

અમેરિકામાં આવ્યો ભૂકંપ, વૈજ્ઞાનિકોએ જે ભવિષ્યવાણી કરી હતી એવું જ થયું!અમેરિકામાં આવ્યો ભૂકંપ, વૈજ્ઞાનિકોએ જે ભવિષ્યવાણી કરી હતી એવું જ થયું!Earthquake in USA: લોસ એન્જલસ શહેરમાં સાંજે લોકો ભૂકંપના ઝાટકાથી ધ્રુજી ઉઠ્યા હતા, ઓરેન્જ કાઉન્ટીમાં 72 કિલોમીટર દૂર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા
और पढो »

સુરતના મોહંમદના સફળતાની કહાની : જન્મથી સાંભળી ન શક્તા મોહંમદે જીદ કરી અને દુનિયા બદલીસુરતના મોહંમદના સફળતાની કહાની : જન્મથી સાંભળી ન શક્તા મોહંમદે જીદ કરી અને દુનિયા બદલીSuccess Story : જન્મથી ન સાંભળી શક્તા મોહંમદ વાનિયાએ ડેફ શુટિંગ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 11 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલ મેળવ્યા
और पढो »

કોંગ્રેસ મહિલાઓને દર મહિને 2000 રૂપિયા આપશે, તો ભાજપ 2100 આપશે, ચૂંટણી પહેલા વાયદા બજાર ગરમકોંગ્રેસ મહિલાઓને દર મહિને 2000 રૂપિયા આપશે, તો ભાજપ 2100 આપશે, ચૂંટણી પહેલા વાયદા બજાર ગરમCongress Vs BJP Manifesto: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરુવારે 5 ઓક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો.
और पढो »

ગુજરાતની આ મહાનગરપાલિકામાં કોઈ કામ કરવા તૈયાર નથી, ધડાધડ રાજીનામા પડ્યાગુજરાતની આ મહાનગરપાલિકામાં કોઈ કામ કરવા તૈયાર નથી, ધડાધડ રાજીનામા પડ્યાGovernment Jobs : રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટ મનપામાં કોઈ કામ કરવા તૈયાર નથી, અત્યાર સુધી 14 અધિકારીઓનાં રાજીનામા પડ્યાછે. તો 4 રાજીનામા મંજૂર થયા
और पढो »



Render Time: 2025-02-21 03:12:32