Human Bird Flu Case : દુનિયા હજી માંડ કોરોના મહામારીમાંથી બહાર આવી છે, અને હવે એક નવા વાયરસે દસ્તક આપી છે, હવે બર્ડ ફ્લૂ માણસોમાં ફેલાવા લાગ્યો છે, હવે બર્ડ ફ્લૂ માણસોમાં ફેલાવા લાગ્યો છે, જેનો પહેલા કેસ સામે આવ્યો છે, આવાયરસને લઈને ફરી એકવાર દુનિયાના લોકો ટેન્શનમાં આવી ગયા...
Human Bird Flu Case : દુનિયા હજી માંડ કોરોના મહામારી માંથી બહાર આવી છે, અને હવે એક નવા વાયરસે દસ્તક આપી છે, હવે બર્ડ ફ્લૂ માણસોમાં ફેલાવા લાગ્યો છે, હવે બર્ડ ફ્લૂ માણસોમાં ફેલાવા લાગ્યો છે, જેનો પહેલા કેસ સામે આવ્યો છે, આવાયરસને લઈને ફરી એકવાર દુનિયાના લોકો ટેન્શનમાં આવી ગયા છેગુજરાત પરથી એકાએક ખસી ગયા વાદળો! વરસાદી સિસ્ટમ ઠંડી પડી જતા આગાહીનું આખું ચિત્ર પલટાયું!દૈનિક રાશિફળ 8 સપ્ટેમ્બર: આજે ધન રાશિનો આર્થિક પક્ષ અનુકૂળ રહેશે, આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે, વાંચો આજનું રાશિફળJammu Kashmir...
અમેરિકામાં હ્યુમન બર્ડ ફ્લૂનો પહેલો કેસ મળી આવ્યો છે. અમેરિકાના સ્વાસ્થય અધિકારીઓએ તેની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે, એક વ્યક્તિ બર્ડ ફ્લુથી સંક્રમિત મળી આવ્યો છે. જોકે, દર્દીના કોઈ પશુના સંપર્કમાં આવવાની કોઈ માહિતી મળી નથી. તેને લઈને રોગ નિયંત્રણ તેમજ કન્ટ્રોલ કેન્દ્ર એ જણાવ્યું કે, યુએસના મિસૌરીની એક હોસ્પિટલમાં આ દર્દીની સારવાર ચાલી રહી છે. હવે તે સાજો થઈ ગયો છે.સીડીસીના અનુસાહર, અમેરિકામાં આ વર્ષે બર્ડ ફ્લૂનો આ 14 મો માનવ કેસ છે.
Human Bird Flu Case In US US Confirms First Human Bird Flu Case Bird Flu News Health News World Health Organization WHO US Expert Predicts The Next Pandemic Will Be From Bird Flu Gigantic Bird Flu Outbreak Pandemic મહામારી બર્ડ ફ્લૂ ચોંકાવનારો દાવો અમેરિકા મહામારી ફેલાઈ દુનિયા પર મોટું સંકટ Former CDC Director Bird Flu Pandemic Next Pandemic Former CDC Director Predicts Bird Flu Pandemic Robert Redfield Mortality Rate Bird Flu Bird Flu Cattle COVID-19 Coronavirus H5n2 Bird Flu Us Centers For Disease Control And Prevention Covid-19 US News News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટMpox scare in India : મંકીપોક્સ વધવાની જ્યા સૌથી વધુ શક્યતા છે, તે કેરળ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે, દેશની સૌથી મોટી કંપનીએ મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું છે
और पढो »
ગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો, દારૂની પણ છે અહીં છૂટછાટDiu Beach Ban Lifted : દીવના તમામ બીચ પર ગત પહેલી જૂનથી 3 મહિના માટે નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે હવે હટાવી લેવાયો છે, તહેવારોમાં હવે દીવ ફરવાની મજા માણી શકશો
और पढो »
Mpox Outbreak: મંકીપોક્સનો વધ્યો પ્રકોપ, જાણો કેવી રીતે ફેલાય છે આ વાયરસ અને કેવા હોય તેના શરુઆતી લક્ષણMpox Outbreak: મંકીપોક્સ વાયરસે ફરી એકવાર માથું ઉચક્યું છે અને આ વખતે દુનિયાભરના દેશો માટે આ વાયરસ ચિંતાનો વિષય બન્યો છે. મંકીપોક્સ વાયરસ હવે આફ્રિકાની બહાર પણ ફેલાવા લાગ્યો છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ આ વાયરસ પહોંચી ચુક્યો છે.
और पढो »
આ કંપનીની EVની બેટરીમાં થયો મોટો બ્લાસ્ટ, માંડ માંડ બચ્યો પરિવાર, મહેસાણાની ઘટનાElectric Vehicle Battery Blast : મહેસાણાના વિસનગરમાં EV મોપેડ ની બેટરી ફાટવાની ઘટના, બેટરી ચાર્જ થઈ ગયા બાદ અચાનક બેટરી ફાટી આગ લાગી, AMPERE MAGNUS કંપની ના EV મોપેડની બેટરી ફાટી, ઘરમાં રહેલો પરિવાર સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયો, એમ્પાયર કંપનીની બેટરીમાં ફોલ્ટ હોવાનુ 2 વખત કંપનીને જાણ કરી હતી,...
और पढो »
આજે આ શેરે તો લાશ પાડી દીધી! શું આગળ જતા સાવ પતી જશે આ દિગ્ગજ ટેલીકોમ કંપની?Vodafone Idea Share: ટેલીકોમ સેક્ટરમાં હાલ મચી ગઈ છે ખલબલી...એક રિપોર્ટ આવ્યાં બાદ આ ટેલીકોમ કંપનીના શેર ધડાધડ ગગડી રહ્યાં છે નીચે...રોકાણકારોને આવ્યો છે રોવાનો વારો...
और पढो »
Gujarat Rain: ગુજરાતમાં જ આટલો બધો વરસાદ કેમ પડી રહ્યો છે? વરસાદી સિસ્ટમ અને પેટર્નમાં ફેરફાર અંગે ચોંકાવનારી વિગતોGujarat Heavy Rain: સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું વરસાદની પેટર્નમાં એટલો બધો ફેરફાર થઈ ગયો છે કે શું? વરસાદની પેટર્નમાં હવે જે આ ફેરફાર આવ્યો છે તે ક્લાઈમેટ ચેન્જ અને વધતા તાપમાનના કારણે જોવા મળી રહ્યો છે. જ્યાં ચોમાસામાં પહેલા યુપી અને બિહાર જળમગ્ન થતા હતા ત્યાં હવે સૂકા રાજ્યોમાં પૂર આવી રહ્યા છે.
और पढो »