આ કંપનીની EVની બેટરીમાં થયો મોટો બ્લાસ્ટ, માંડ માંડ બચ્યો પરિવાર, મહેસાણાની ઘટના

Mehsana समाचार

આ કંપનીની EVની બેટરીમાં થયો મોટો બ્લાસ્ટ, માંડ માંડ બચ્યો પરિવાર, મહેસાણાની ઘટના
Electric Vehicleમહેસાણાઈલેક્ટ્રીક વ્હીકલ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Electric Vehicle Battery Blast : મહેસાણાના વિસનગરમાં EV મોપેડ ની બેટરી ફાટવાની ઘટના, બેટરી ચાર્જ થઈ ગયા બાદ અચાનક બેટરી ફાટી આગ લાગી, AMPERE MAGNUS કંપની ના EV મોપેડની બેટરી ફાટી, ઘરમાં રહેલો પરિવાર સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયો, એમ્પાયર કંપનીની બેટરીમાં ફોલ્ટ હોવાનુ 2 વખત કંપનીને જાણ કરી હતી,...

Electric Vehicle Battery Blast : મહેસાણા ના વિસનગરમાં EV મોપેડ ની બેટરી ફાટવાની ઘટના, બેટરી ચાર્જ થઈ ગયા બાદ અચાનક બેટરી ફાટી આગ લાગી, AMPERE MAGNUS કંપની ના EV મોપેડની બેટરી ફાટી, ઘરમાં રહેલો પરિવાર સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયો, એમ્પાયર કંપનીની બેટરીમાં ફોલ્ટ હોવાનુ 2 વખત કંપનીને જાણ કરી હતી, છતાં કંપનીએ દરકાર લીધી નહોતી, રાત્રિ દરમ્યાન ઘરમાં બેટરી ફાટતા જાન હાની થઈ હોત તો કોણ જવાબદાર ?એક તરફ સરકાર ev વાહનો લોકો વધુ ખરીદે તેના માટે સબસીડી જેવા પ્રોત્સાહનો આપે છે.

પરાગ નાયકે ગત રાત્રે પોતાના ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર વાહનની બેટરી ઘરમાં ચાર્જિંગ મૂકી હતી. બેટરી ચાર્જિંગ પૂરી થયા બાદ ચાર્જિંગ બંધ પણ કરી દીધું હતું અને બેટરી ઘરમાં જ મૂકી રાખી હતી. ત્યારે રાત્રે 12:30 કલાકે અચાનક આ બેટરી ફાટી અને આગ લાગી હતી. સમય સૂચકતા વાપરી પરાગ નાયક તેમનો પુત્ર દિપેન નાયક સહિત પરિવાર ઘરની બહાર નીકળી ગયો હતો અને કોઈ જાનહાની કે ઈજા થઈ નહોતી. જોકે બેટરી ફાટવાના કારણે આગ લાગવાથી ઘરમાં ઘણું નુકસાન થયું છે. AMPERE MAGNUS કંપનીના EV મોપેડ પરાગ નાયક વાપરે છે.

AMPERE MAGNUS કંપની ના EV મોપેડની બેટરી ફાટવાથી હવે આ પરિવાર ઇલેક્ટ્રીક ટુ-વ્હીલર ચલાવતા પણ ડરી રહ્યું છે. એવું પણ નથી કે દરેક ઈલેક્ટ્રીક વાહનોમાં આવી ઘટના બનતી હશે. પરંતુ જ્યારે કોઈ ગ્રાહક કંપનીને ફરિયાદ કરે છે કે, બેટરીમાં કોઈ ફોલ્ટ લાગી રહ્યો છે તો કંપનીએ પણ આ બાબતને ગંભીર ઘણી તપાસ કરવી જોઈએ. ત્યારે કંપનીએ પણ બે વખત જાણ કરવા છતાં કોઈ દરકાર લીધી નહીં અને જીવનું જોખમ પરાગ નાયકના પરિવારને વેઠવું પડ્યું. રાત્રે દરમિયાન બેટરી ફાટવાથી બાજુમાં પડેલું વોશિંગ મશીન પણ બળી ગયું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Electric Vehicle મહેસાણા ઈલેક્ટ્રીક વ્હીકલ Gujarati News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગાંધીનગરમા આખેઆખું ગામ વેચી મારવાના કેસમાં મોટો ખુલાસો, વારસદારાએ આ રીતે ખેલ પાડ્યો!ગાંધીનગરમા આખેઆખું ગામ વેચી મારવાના કેસમાં મોટો ખુલાસો, વારસદારાએ આ રીતે ખેલ પાડ્યો!Dahegam Village selling scam : ગાંધીનગરનું જુના પહાડિયા ગામ વેચવાના કેસમાં દસ્તાવેજમાં કેવી રીતે ખેલ પાડવામા આવ્યો તેનો મોટો ખુલાસો થયો છે, દસ્તાવેજમાં જ્યાં ગામ છે, ત્યાં ખુલ્લી જગ્યા બતાવવામાં આવી
और पढो »

રહસ્યમયી કેતુની ચાલમાં મોટો ફેરફાર, સપ્ટેમ્બર સુધી આ 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, તિજોરીઓ ઓછી પડશે!રહસ્યમયી કેતુની ચાલમાં મોટો ફેરફાર, સપ્ટેમ્બર સુધી આ 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, તિજોરીઓ ઓછી પડશે!કેતુ એક એવો ગ્રહ છે જે જ્યારે જીવનમાં શુભ ફળ આપે છે ત્યારે અચાનક ખુબ સારા પરિણામ આપે છે. પરંતુ ખરાબ હોય તો અચાનક અશુભ ઘટનાઓ પણ ઘટે છે. આ ઘટનાઓનું કારણ કેતુ હોય છે. હાલમાં કેતુ ચંદ્રમાના હસ્ત નક્ષત્રમાં છે. કેતુએ 8 જુલાઈના રોજ હસ્ત નક્ષત્રના ત્રીજા ચરણમાંથી નીકળીને બીજા ચરણમાં પ્રવેશ કર્યો હતો.
और पढो »

હવે આ એક્ટરે 16 વર્ષ બાદ છોડ્યો તારક મેહતા શો, વીડિયો શેર કરી થયો ભાવુકહવે આ એક્ટરે 16 વર્ષ બાદ છોડ્યો તારક મેહતા શો, વીડિયો શેર કરી થયો ભાવુકતારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવીની દુનિયામાં સૌથી લાંબો ચાલનારો શો છે. હવે આ શોના એક મોટા એક્ટરે અલવિદા કહ્યું છે. આવો જાણીએ કોણ છે તે એક્ટર...
और पढो »

ગુજરાતમાં અતિભારે વરસાદનો હવે સૌથી મોટો રાઉન્ડ આવશે : આ જિલ્લાઓને અપાયું આગાહીનું એલર્ટગુજરાતમાં અતિભારે વરસાદનો હવે સૌથી મોટો રાઉન્ડ આવશે : આ જિલ્લાઓને અપાયું આગાહીનું એલર્ટWeather Updates : રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી... સુરત, નવસારી, વડોદરામાં પડશે અતિભારે વરસાદ.. દક્ષિણમાં ઓરેન્જ, મધ્યમાં યલો એલર્ટ જાહેર..
और पढो »

108 દિવસ બાદ શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, હરિયાળી અમાવસ્યાથી આ 5 રાશિવાળાને બનાવશે માલામાલ!108 દિવસ બાદ શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, હરિયાળી અમાવસ્યાથી આ 5 રાશિવાળાને બનાવશે માલામાલ!વૈદિક જ્યોતિષના સૌથી પ્રભાવશાળી ગ્રહોમાં સામેલ શનિદેવ 30 જૂન 2024ના રોજ વક્રી થયા હતા. તેમની ચાલની અસર તમામ રાશિના જાતકો પર પડતી હોય છે. તેમના માર્ગી થવામાં જો કે હજુ 108 દિવસ બાકી છે. 4 ઓગસ્ટના રોજ હરિયાળી અમાવસ્યા છે. ત્યારે શનિદેવ આ 5 રાશિવાળા પર કૃપા વરસાવીને તેમને લાભ કરાવી શકે છે.
और पढो »

બદલાઈ ગયો બેંક એકાઉન્ટ અને PPF નો આ નિયમ, નોમિનીમાં કરાયો મોટો ફેરફારબદલાઈ ગયો બેંક એકાઉન્ટ અને PPF નો આ નિયમ, નોમિનીમાં કરાયો મોટો ફેરફારNominees in Bank Account: બેંકોમાં સતત વધી રહેલા દાવા વગરના નાણાંનો સામનો કરવા માટે સરકાર બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.
और पढो »



Render Time: 2025-02-16 14:13:58