મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ? ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં નિર્દોષ લોકો હોમાશે! જાણો કોની પાસે કેટલી છે સૈન્ય શક્તિ

Israel-Iran War समाचार

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ? ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં નિર્દોષ લોકો હોમાશે! જાણો કોની પાસે કેટલી છે સૈન્ય શક્તિ
Israel-Iran War NewsIsrael-Iran War Update#Israel
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 111%
  • Publisher: 63%

હવે ઈરાને ઈઝરાયેલ-હિઝબુલ્લા યુદ્ધ વચ્ચે હુમલો કર્યો છે. ઈરાને ઈઝરાયેલ પર 200 મિસાઈલોથી હુમલો કર્યો છે. તેણે નસરાલ્લાહના મોતનો બદલો લઈને હલચલ મચાવી દીધી છે. પરંતુ હવે ઈઝરાયેલ છોડવાનું નથી. એવું માનવામાં આવે છે કે ઈઝરાયેલ બહુ જલ્દી ઈરાન પર હુમલો કરશે. તેવામાં જાણો બંને દેશ પાસે કેવી છે સૈન્ય શક્તિ...

Harsh Goenkaઠંડી પહેલા એક જ ઝાટકે ઉતર્યા ગીઝરના ભાવ! ખરીદવા માટે લોકોની લાગી લાઈન; 5 મિનિટમાં મળશે ઉકળતું પાણીઓલિમ્પિકમાંથી બહાર થયેલી વિનેશ ફોગાટનો મોટો દાવો, કહ્યું- પીએમ મોદી સાથે ન કરી હતી વાત, અધિકારીઓએ મૂકી દીધી હતી શરત

ઈરાને ઈઝરાયલ પર એક-બે નહીં પરંતુ 200થી વધારે મિસાઈલથી હુમલો કર્યો... જેને ઈરાને હિઝબુલ્લા ચીફ નસરલ્લાહના મોતનો બદલો ગણાવ્યો... જેના કારણે હવે મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે... ઈઝરાયલી પ્રધાનમંત્રી નેતન્યાહુએ કહ્યુ કે ઈરાને એક મોટી ભૂલ કરી જેની તેણે કિંમત ચૂકવવી પડશે. ઈરાન અમારી આત્મરક્ષા કરવા અને અમારા દુશ્મનોની સામે જવાબી કાર્યવાહી કરવાના અમારા પાક્કા સંકલ્પને સમજતું નથી.

ઈઝરાયલ પર ઈરાનના હુમલા પછી અમેરિકા પણ મેદાનમાં આવી ગયું છે... રાષ્ટ્રપતિ જો બાઈડેને એલાન કરી દીધું કે તે ઈઝરાયલની સાથે છે. એટલે જો ઈરાનની સાથે યુદ્ધ થશે તો અમેરિકા ઈઝરાયલનો સાથ આપશે... એટલે દુનિયાની સામે ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Israel-Iran War News Israel-Iran War Update #Israel #Worldwar3 #Israel #Iran #Iran-Israel War Iron Dome Israel Iron Dome Iron Dome Iran Attack Israeliranconflict Israel Iran Conflict Israel Anti Missile Defence System IRON Dome Iron Dome Cost Iron Dome Cost More Than Iran Defence Budget Iran GDP Israel Iran War Israel News Israel Iran War News Iran News What Is Iron Dome? Israel Iran War Live Updates Israel Israel Iran War Live Israel Economy Israel GDP

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ટક.. ટક.. ટક : આ ઘડિયાળ અટકી એ દિવસે આવશે વિનાશ, ડૂમ્સ ડે બતાવે છે કે આપણે બરબાદીની કેટલી નજીક છીએટક.. ટક.. ટક : આ ઘડિયાળ અટકી એ દિવસે આવશે વિનાશ, ડૂમ્સ ડે બતાવે છે કે આપણે બરબાદીની કેટલી નજીક છીએડૂમ્સડે ઘડિયાળ, જે 77 વર્ષથી ચાલી રહી છે, તે કોઈ સામાન્ય ઘડિયાળ નથી - તે માપવાનો પ્રયાસ કરે છે કે માનવતા વિશ્વનો નાશ કરવાની કેટલી નજીક છે.
और पढो »

Cheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોCheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોઅમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું સાતમું મોટું શહેર કહેવામાં આવે છે. અનેક લોકો આંખોમાં સપના લઈને અમદાવાદમાં આર્થિક સમૃદ્ધિ માટે આવે છે.
और पढो »

ખૂબ જ ઈન્ટ્રોવર્ડ હોય છે આ જન્મદિવસના લોકો, મહેરબાન રહે છે શનિદેવ; બનાવે છે રંકમાંથી રાજાખૂબ જ ઈન્ટ્રોવર્ડ હોય છે આ જન્મદિવસના લોકો, મહેરબાન રહે છે શનિદેવ; બનાવે છે રંકમાંથી રાજાMulank 8 people: અંકશાસ્ત્ર અનુસાર શનિનો અંક 8 છે. આ કારણથી મૂળ નંબર 8 વાળા લોકો પર શનિનો પ્રભાવ રહે છે. એવું પણ કહી શકાય કે મૂળાંક નંબર 8 ના લોકો પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો હોય તેમનો મૂળાંક નંબર 8 હશે. 8 નંબર ધરાવતા લોકોનું વ્યક્તિત્વ, કારકિર્દી અને ભવિષ્ય જાણો.
और पढो »

એક કા ડબલ અને એ પણ ડોલરમાં... લાલચમાં મહેસાણાના વેપારીએ કરોડો ગુમાવ્યાએક કા ડબલ અને એ પણ ડોલરમાં... લાલચમાં મહેસાણાના વેપારીએ કરોડો ગુમાવ્યાCrime News : પોલીસ વારંવાર નાગરિકોને સજાગ કરતી હોવા છતાં લોકો વધારે રૂપિયા કમાવવાની લાલચમાં જે છે એ પણ પણ ગુમાવે છે, મહેસાણાના વેપારીને ચાર લોકોએ મળીને દોઢ કરોડનો ચૂનો લગાવ્યો
और पढो »

ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »

Waqf Board: 45 દેશોના ક્ષેત્રફળથી વધુ, 15 વર્ષમાં થઈ ડબલ, જાણો વક્ફ બોર્ડ પાસે કેટલી સંપત્તિ છે?Waqf Board: 45 દેશોના ક્ષેત્રફળથી વધુ, 15 વર્ષમાં થઈ ડબલ, જાણો વક્ફ બોર્ડ પાસે કેટલી સંપત્તિ છે?Waqf Board Land: સંસદમાં વક્ફ બોર્ડ સાથે જોડાયેલા કાયદામાં સંશોધનની ચર્ચા થઈ તો લોકોની સામે તેના આંકડા સામે આવ્યા. ભારતમાં હાજર સુન્ની વક્ફ બોર્ડ અને શિયા વક્ફ બોર્ડની સંપત્તિ વિશે જાણી ગમે તે વિચારમાં પડી શકે છે. વિશ્વના ઘણા દેશો કરતા વધુ જમીન વક્ફ બોર્ડ પાસે છે.
और पढो »



Render Time: 2025-04-27 06:30:30