Crime News : પોલીસ વારંવાર નાગરિકોને સજાગ કરતી હોવા છતાં લોકો વધારે રૂપિયા કમાવવાની લાલચમાં જે છે એ પણ પણ ગુમાવે છે, મહેસાણાના વેપારીને ચાર લોકોએ મળીને દોઢ કરોડનો ચૂનો લગાવ્યો
Ambalal Patelરાશિફળ 24 સપ્ટેમ્બર: આજે દ્વિપુષ્કર યોગનો શુભ સંયોગ, આ રાશિવાળાને દરેક ક્ષેત્રમાં થશે ડબલ લાભ! વાંચો તમારું રાશિ ભવિષ્યખાડીમાં સિસ્ટમનો ખળભળાટ! ફરી આવ્યું અંબાલાલની આગાહીનું વરસાદી તીર, હવે ગુજરાતના આ વિસ્તારોનો વારો
એકના ડબલ રૂપિયાની ઓફર હોય તો કોને નથી જોઈતી હોતી? સૌને ઝડપી રૂપિયા કમાવી લેવા હોય છે અને રૂપિયા ઝડપી કમાવી લેવાની લ્હાયમાં ઘણા લોકો મૂડી પણ ખોઈ બેસે છે. આવું જ કાઇક બન્યું છે મહેસાણામાં. એક વેપારીને કેટલાક શખ્સોએ સ્કીમ આપી કે ટૂંક સમયમાં તમારા રૂપિયા ડબલ અને એ પણ ડોલરમાં. મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદી ભાવેશ દવેએ જે 4 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
Fraud Cheating Crime News મહેસાણા ક્રાઈમ સમાચાર છેતરપીંડી લાલચમાં રૂપિયા ગુમાવ્યા એક કા ડબલ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: સોનું તો હવે ડરામણા સ્તરે પહોંચવા લાગ્યું, આજે ભાવમાં જબ્બર ઉછાળો, 10 ગ્રામ સોનાનો ભાવ જાણી હોશ ઉડી જશેજો તમે પણ સોના અને ચાંદીના દાગીના કે ઈન્વેસ્ટમેન્ટ માટે કિમતી ધાતુઓ ખરીદવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરો.
और पढो »
દૈનિક રાશિફળ 23 સપ્ટેમ્બર: કાર્યક્ષેત્રે સોનેરી અવસર હાથમાં આવશે, પારિવારિક સુખની દૃષ્ટિએ દિવસ ઉત્તમજ્યોતિષ શાસ્ત્ર મુજબ આજનો દિવસ તમારા જીવનમાં ખુશી, સફળતા અને નવા પ્રયોગોથી ભરપૂર રહેશે. પણ કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લેવું જોઈએ.
और पढो »
તારી સાથે કોણ લગ્ન કરશે, તારું શરીર પુરુષ જેવું થઈ જશે... પપ્પાની પરી નિધિએ 6 મેડલ લાવીને મ્હેણું ભાંગ્યું!Girls Power : સુરતમાં એક પિતાનું અધૂરું રહી ગયેલું સપનુ દીકરી સાકાર કરી રહી છે, ટેમ્પા ચાલકની દીકરીએ પાવર લિફ્ટિંગ અને વેઇટ લીફ્ટિંગમાં રાષ્ટ્રીય કક્ષા પર છ ગોલ્ડ મેડલ મેળવ્યા
और पढो »
ગુજરાતના નેતાઓ દીવની હોટલમાં રંગરેલિયા કરતા ઝડપાયા, પોલીસે દરવાજો ખોલ્યો તો નગ્ન ડાન્સ થતો હતોDiu Hotel Seal : ભાવનગર ભાજપના નેતાઓ દીવની જે હોટલમાં રંગરેલીયાં મનાવતા હતા તે હોટલને પોલીસે કરી સીલ, 6 સપ્ટેમ્બરે તુલીપ હોટલમાંથી ઝડપાયા હતા 10 પુરુષો, 8 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર
और पढो »
ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને હર્ષ સંઘવીનો એક લીટીમાં સંદેશ, કહ્યું કે...ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને રાજ્યના ગૃહરાજ્યમંત્રીએ શાનમાં સમજી જવા એક લીટીમાં કહ્યું હતું કે ગુજરાતમાં જે કાયદામાં રહેશે, એ ફાયદામાં રહેશે.
और पढो »
કાલથી શરૂ થશે મેળો; અંબાજી જવાના હોય તો વાંચો ST વિભાગનો આ પ્લાન, જાણો ક્યાંથી મળશે બસપગપાળા અંબાજી આવતા યાત્રિકોને પરત પોતાના વતન જવા માટે એસટી વિભાગ દ્વારા પણ એક હજાર ઉપરાંત વિવિધ વિસ્તારો માટે બસો, 10 હંગામી બસ સ્ટેશન ઉપરથી સંચાલન કરાશે.
और पढो »