ગુજરાતમાં કોંગ્રેસે કરી મહારાષ્ટ્રવાળી, હવે પ્રચંડ બહુમતી ધરાવતી ભાજપ સરકાર ભરાઈ

Gujarat Politics समाचार

ગુજરાતમાં કોંગ્રેસે કરી મહારાષ્ટ્રવાળી, હવે પ્રચંડ બહુમતી ધરાવતી ભાજપ સરકાર ભરાઈ
Bhupendra Patelભૂપેન્દ્ર પટેલ સમાચારShankaracharya Avimukteshwaranand Saraswati
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 71%
  • Publisher: 63%

Gujarat Congress News: ગુજરાતમાં માત્ર બે આંકડામાં જ રહી ગયેલી કોંગ્રેસ હિંદુત્વ તરફ આગળ વધી રહી છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર બાદ હવે પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત ચાવડાનો હિન્દુત્વ પ્રત્યેનો પ્રેમ દેખાઈ રહ્યો છે. ચાવડાએ ગુજરાતમાં મહારાષ્ટ્ર વાળીનો જુગાર ખેલ્યો છે.

ચાવડાએ કહ્યું છે કે તેઓ ગાયને રાજ્યની માતા જાહેર કરવા માટે વિધાનસભામાં ખાનગી બિલ લાવશે.Budh Gochar 2024: 10 દિવસમાં 3 વખત ગોચર કરશે બુધ ગ્રહ, 5 રાશિ બનશે ભાગ્યશાળી, દિવાળી પર થશે ધનનો વરસાદમાવઠું, ચક્રવાત, ગાજવીજ સાથે વરસાદ..... અંબાલાલ પટેલે કરી દીધી ડરામણી આગાહી, દિવાળી પણ બગડશે!500 વર્ષ બાદ દીવાળી પર દુર્લભ સંયોગ, ગુરુ-શનિ પલટી નાખશે બગડેલી બાજી, આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ ધનલાભ!

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્યમાં ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરીને મોટો રાજકીય જુગાર રમ્યો છે. ગાયને રાજ્યમાતા જાહેર કરાતાંની સાથે શિંદેની આગેવાની હેઠળની મહાયુતિનો આ નિર્ણય સમગ્ર દેશમાં ચર્ચામાં આવ્યો હતો. આ પછી એવી માંગ ઉઠી હતી કે અન્ય રાજ્યોમાં માતા ગાયને રાજ્યની માતાનો દરજ્જો કેમ ન આપી શકાય? ગુજરાતમાં કોંગ્રેસે ગાયને ગૌમાતા જાહેર કરવા માટે આગામી સત્રમાં બિલ લાવવાની જાહેરાત કરી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bhupendra Patel ભૂપેન્દ્ર પટેલ સમાચાર Shankaracharya Avimukteshwaranand Saraswati સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસ ભાજપ સરકાર ગાય માતા Rajyamata Gomata Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અખિલેશ યાદવ, અમિત શાહ અને હવે ગુજરાતમાં ક્ષત્રિય મંચ, શંકરસિંહ વાઘેલા કયો કરી રહ્યાં છે જુગાડઅખિલેશ યાદવ, અમિત શાહ અને હવે ગુજરાતમાં ક્ષત્રિય મંચ, શંકરસિંહ વાઘેલા કયો કરી રહ્યાં છે જુગાડSamast Kshatriya Shakti Asmita Manch : જરાતના રાજકારણમાં એ ચર્ચા છે કે શંકરસિંહ હવે આ ઉંમરે કયો જુગાડ ખેલી રહ્યાં છે, ગુજરાતના પૂર્વ સીએમ ક્ષત્રિય સમાજના નવા પ્લેટફોર્મને લઈને સંપૂર્ણ રીતે સક્રિય જોવા મળ્યા છે
और पढो »

મુખ્યમંત્રીને પણ કહી દેજો કે પબુભા આવુ કહેતા હતા.. અધિકારીઓ પર બગડ્યા ધારાસભ્યમુખ્યમંત્રીને પણ કહી દેજો કે પબુભા આવુ કહેતા હતા.. અધિકારીઓ પર બગડ્યા ધારાસભ્યભાજપમાં અંદરો-અંદર ઉકળતો ચરુ! એકબાદ એક ધારાસભ્યો, ચૂંટેલાં પ્રતિનિધિઓ સરકાર અને સંગઠનનું નામ લઈને વ્યક્ત કરી રહ્યાં છે નારાજગી...
और पढो »

ચાર મહિના બાદ જંગલોના રાજાનું વેકેશન પૂર્ણ, આજથી ગીરમાં લોકો કરી શકશે સિંહ દર્શનચાર મહિના બાદ જંગલોના રાજાનું વેકેશન પૂર્ણ, આજથી ગીરમાં લોકો કરી શકશે સિંહ દર્શનગીરના જંગલોમાં ચાર મહિના બાદ આજથી સિંહ દર્શનની શરૂઆત થઈ ગઈ છે. ચાર મહિનાના ચોમાસુ વેકેશન બાદ હવે પ્રવાસીઓ જંગલમાં સિંહના દર્શન કરી શકશે.
और पढो »

ભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેMaharashtra-Jharkhand Election Dates : મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં ખાલી પડેલી વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત... ગેનીબેન આ બેઠક પર હતા ધારાસભ્ય
और पढो »

જમ્મુ કાશ્મીરમાં ભાજપના આ ઉમેદવારે કર્યો કમાલ, મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક પર જીતનો પરચમ લહેરાવ્યોજમ્મુ કાશ્મીરમાં ભાજપના આ ઉમેદવારે કર્યો કમાલ, મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક પર જીતનો પરચમ લહેરાવ્યોJammu Kashmir Result: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો મળ્યો છે કારણ કે પ્રદેશની 90 બેઠકોમાંથી હાલ ભગવા પક્ષને 29 સીટો મળી છે. જ્યારે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને બહુમતી સાથે 49 સીટો મળી છે. જો કે આ બધામાં જમ્મુ ક્ષેત્રમાં આવનારી કિશ્તવાડ સીટ ખુબ ચર્ચામાં છે.
और पढो »

દાદાની સરકાર! કાયદો પાછો લો નહીં તો ગાંધીનગર ગજવીશું, ગુજરાતમાં ખેડૂતો કરી શકે છે આંદોલનદાદાની સરકાર! કાયદો પાછો લો નહીં તો ગાંધીનગર ગજવીશું, ગુજરાતમાં ખેડૂતો કરી શકે છે આંદોલનગીર જંગલમા એશિયાટિક સિંહોની વધતી જતી સંખ્યા અને તેની સુરક્ષા હેતુસર ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામનો ઇકો ઝોનમાં સમાવેશ કર્યો છે. જેને લઈ આ તમામ ગામના ખેડૂતો વિરોધ પ્રકટ કરી રહ્યા છે.
और पढो »



Render Time: 2025-02-19 09:44:51