અમદાવાદીઓને જલસા પડી જાય તેવી સરકારની જાહેરાત, આવી રહ્યાં છે 3 મોટા પ્રોજેક્ટ

Ahmedabad समाचार

અમદાવાદીઓને જલસા પડી જાય તેવી સરકારની જાહેરાત, આવી રહ્યાં છે 3 મોટા પ્રોજેક્ટ
Food ParkWorking Women HostelFood Parks In Ahmedabad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 104%
  • Publisher: 63%

Gujarat AMC Built New Food Cord Plaza: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને ભેટ આપતા ત્રણ નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. જેમાં નોકરી કરતી મહિલાઓને ખાસ વર્કિંગ વુમન હોસ્ટેલ બનશે. મહાનગરપાલિકા નવા ફૂડ કોર્ટ પ્લાઝા બનાવશે

દૈનિક રાશિફળ 23 નવેમ્બર: ધન રાશિના લોકોને આજે પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે, આજનું રાશિફળવરસાદ-વાવાઝોડું નહીં! ગુજરાતમાં ઠંડીની આગાહી વચ્ચે 'અંબાલાલ કાકા'નો ખતરનાક વરતારો! આવશે મોટી મુસીબત44 વર્ષની અભિનેત્રીએ 2 વખત જીત્યો નેશનલ એવોર્ડ, લગ્ન પહેલા થઈ ગઈ હતી ગર્ભવતી, બાદમાં થયા છૂટાછેડા!

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર વિકાસને રાજ્યના ખૂણે-ખૂણે લઈ જવા માટે સતત કાર્યરત છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસન પણ આમાં રાજ્ય સરકારને સંપૂર્ણ મદદ કરી રહ્યું છે. આ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્રણ નવા પ્રોજેક્ટ લઈને આવ્યં છે. જેમાં વર્કિંગ વુમનને ખાસ ભેટ આપવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં ફૂડ કોર્ટ બનાવવામાં આવશે અને એસજી હાઈવે પર વર્કિંગ વુમન માટે હોસ્ટેલ બનાવવામાં આવશે. તેમજ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભવ્ય ફૂડ કોર્ટ પણ બનાવવામાં આવશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Food Park Working Women Hostel Food Parks In Ahmedabad Ahmedabad Food Park Development AMC Gujarat Government New Project એએમસી ફૂડ કોર્ટ ગુજરાત સરકાર Gujarat AMC Built New Food Cord Plaza Lotus Park Will Be Built In Ahmedabad Lotus Garden SG Highway Ahmedabad New Garden In Ahmedabad અમદાવાદ એસજી હાઈવે લોટસ ગાર્ડન અમદાવાદને મળશે વધુ એક નવું નજરાણું અમદાવાદ પ્રોપર્ટી Ahmedabad Property Ahmedabad Property Market Gujarat Tourism ગુજરાત ટુરિઝમ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયઆ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »

ગુજરાતના આ શહેરમાં પાકિસ્તાન કરતા પણ વધુ પ્રદૂષણ, આંતરડા કાળા પડી જાય તેવી હવા છેગુજરાતના આ શહેરમાં પાકિસ્તાન કરતા પણ વધુ પ્રદૂષણ, આંતરડા કાળા પડી જાય તેવી હવા છેAir Pollution : CSEનો ચોંકાવનારો રિપોર્ટ, દેશમાં પ્રથમ 9 મહિનામાં ખરાબ હવામાને 3,238 જીવ લીધા, ગુજરાતમાં 9 મહિનામાં ખરાબ હવામાનના 102 દિવસમાં 200થી વધુના મોત નોંધાયા. એશિયામાં લાહોર બાદ રાજકોટની માધાપર ચોકડીનું પ્રદુષણનું સ્તર ૫૦૦ને પાર પહોંચ્યું.
और पढो »

શેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલનશેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલનStock Markets Crash: શેર માર્કેટના મોટા ગાબડાની પાછળ FIIs માં વેચાનારી અને ઈન્વેસ્ટર્સની પૈનિક સેલિંગની સાથે નબળા ત્રિમાસિક પરિણામ છે, માર્કેટમાં થયેલા મોટા કડાકાની પાછળ કેટલાક કારણ છે
और पढो »

વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : નવેમ્બરમાં એક-બે નહિ, ત્રણ વાવાઝોડા આવી રહ્યાં છેવાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : નવેમ્બરમાં એક-બે નહિ, ત્રણ વાવાઝોડા આવી રહ્યાં છેCyclone Alert અમદાવાદ : ફરીથી વાતાવરણમાં વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે. એક-બે નહિ, સીધા ત્રણ વાવાઝોડા આવી વહ્યાં છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું કે, નવેમ્બર મહિનામાં એક પછી એક બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે.
और पढो »

સડસડાટ દોડશે સૌરાષ્ટ્રના વિકાસની ગાડી, આવી રહ્યો છે જામનગરથી ભરૂચને જોડતો સૌથી મોટો પ્રોજેક્ટસડસડાટ દોડશે સૌરાષ્ટ્રના વિકાસની ગાડી, આવી રહ્યો છે જામનગરથી ભરૂચને જોડતો સૌથી મોટો પ્રોજેક્ટJamnagar To Bharuch Express Way : ગુજરાતમાં જામનગરથી ભરૂચ પહોંચાડતો 316 કિલોમીટર લાંબો એક્સપ્રેસ બનશે, જેનાથી છાશવારે સૌરાષ્ટ્રથી સુરત અને મુંબઈ જનારા લોકોને સરળતા રહેશે
और पढो »

ભૂલમાં પણ Google પર સર્ચ ન કરતા આ લાઈન, બધુ થઈ જશે હેક, ચેતવણી જાહેરભૂલમાં પણ Google પર સર્ચ ન કરતા આ લાઈન, બધુ થઈ જશે હેક, ચેતવણી જાહેરSOPHOSએ કહ્યું છે કે જ્યારે યૂઝર્સ સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરે છે ત્યારે તેમની ખાનગી અને બેન્ક સંલગ્ન માહિતી Gootloader નામના પ્રોગ્રામની મદદથી ઓનલાઈન શેર થઈ જાય છે.
और पढो »



Render Time: 2025-02-13 21:27:25