અમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશે

Ahmedabad समाचार

અમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશે
AMCAction PlanPremonsoon Plan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 100%
  • Publisher: 63%

White Topping Road In Ahmedabad : અમદાવાદમાં આ ચોમાસામાં વ્હાઈટ ટોપિંગ રોડ બનશે મોટી મુશ્કેલી, રૂ.

500 કરોડથી વધુના ખર્ચે બનેલા વ્હાઈટ ટોપિંગ રોડ ઊંચા બનતાં સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાશે, વ્હાઈટ ટોપિંગ રોડ સોસાયટી-દુકાનોના લેવલથી 3-4થી ઈંચ ઊંચા થઈ ગયા, હવે તમારી સોસાયટીમાં વરસાદી પાણી ભરાશે જRuchak RajyogMahindra Bolero Salesદૈનિક રાશિફળ 11 જૂન: આજે જવાબદારીઓ નિભાવવાનો દિવસ, અટકેલા કામોને પૂર્ણ કરવાની તક મળશે, આજનું રાશિફળ

અમદાવાદ શહેરમાં હરણફાળ વિકાસ થઈ રહ્યો છે. પરંતુ ઉંચી ઉંચી ઈમારતો વચ્ચે નાગરિકો અનેક સમસ્યાઓમાં પીડાઈ રહ્યાં છે. અમદાવાદ મહાનગર કોર્પોરેશનના અણઘડ વહીવટ અને નિર્ણયોને કારણે નાગરિકોને ભોગવવાનો વારો આવે છે. ત્યારે એએમસી દ્વારા આવી જ રીતે લેવાયેલા એક નિર્ણયનો ભોગ આ ચોમાસામા અમદાવાદના લોકો બનશે. અમદાવાદના અનેક વિસ્તારોમા વિકાસના નામે કરોડોના ખર્ચે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવ્યા છે. ત્યારે આ ચોમાસામાં આ વ્હાઈટ ટોપિંગ રોડ જે જે સોસાયટીઓની બહાર બનાવાયા છે, ત્યા સો ટકા પાણી ભરાશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

AMC Action Plan Premonsoon Plan Flood In Ahmedabad Heavy Rain In Ahmedabad Rain In Ahmedabad Ahmedabad News Monsoon Alert Monsoon Arrival અમદાવાદ એક્શન પ્લાન પ્રિ-મોન્સુન એક્ટિવિટી એએમસી અમદાવાદમાં ભારે વરસાદ અમદાવાદમાં ધોધમાર વરસાદ અમદાવાદમાં પાણી ભરાયા અમદાવાદમાં પૂર ચોમાસાનું આગમન ચોમાસાની આગાહી 130 Places Will Be Flooded In Monsoon White Topping Road Will Become A Problem In Monso વ્હાઈટ ટોપિંગ રોડ સોસાયટીમાં પાણી ભરાયા અમદાવાદીઓ ચેતી જજો White Topping Road Ahmedabad

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Business Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણીBusiness Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણીBusiness Idea: બિઝનેસ આઈડિયા અમૂલ ફ્રેન્ચાઈઝી: જો તમે નોકરી કરવા નથી માંગતા પરંતુ તમને દર મહિને લાખો રૂપિયા જોઈએ છે તો આ તક જોઈ રહી છે તમારી રાહ...
और पढो »

TATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTata Group Share: જો તમારી પાસે પણ ટાટા ગ્રુપના આ શેર હોય તો તમારા માટે કામના સમાચાર છે.
और पढो »

Floating City: પાણી પર તરતું શહેર, 250KMH ના વાઝોડામાં પણ નહી થાય નુકસાન, અધધ... સુવિધાઓFloating City: પાણી પર તરતું શહેર, 250KMH ના વાઝોડામાં પણ નહી થાય નુકસાન, અધધ... સુવિધાઓFloating City in South Korea: પાણી પર તરતી હોળી અને ક્રૂઝ તો તમે ખૂબ જોયા હશે, પરંતુ શું તમે વિચાર્યું છે કે પાણી પર તરતું શહેર પણ હોઇ શકે છે. આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ આ સાચું છે. દક્ષિણ કોરિયાના બુસાનમાં તરતુ શહેર ઓસિયાનિક્સ બની રહ્યું છે, જે દુનિયાનું પ્રથમ તરતુ શહેર હશે.
और पढो »

અમદાવાદમાં 2 મહિના માટે મકાન ભાડે આપવાના નિયમો બદલાયા, તમે ક્યારેય ન કરતાં આવી ભૂલઅમદાવાદમાં 2 મહિના માટે મકાન ભાડે આપવાના નિયમો બદલાયા, તમે ક્યારેય ન કરતાં આવી ભૂલઅમદાવાદ પોલીસ કમિશ્નરે એક નવું જાહેરનામું બહાર પાડ્યું છે.
और पढो »

ભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવીને જુઓ જાદુભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવીને જુઓ જાદુકારોમાં તો એસી હોય જ છે પરંતુ સમસ્યા એ પણ છે કે જ્યારે કાર લાંબા સમય સુધી તડકામાં પડી રહે તો તે ગરમ થઈ જાય છે અને કારનું એસી પણ ગાડીને ઠંડી કરવામાં વધુ સમય લઈ લેતું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મોટાભાગની ગાડીઓમાં એક એવું બટન હોય છે જે કારને તરત ઠંડી કરવામાં કામ લાગે છે. આ બટન વિશે જાણો.
और पढो »

₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેર₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેરReliance Power share: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ દરમિયાન તેમાં 130 ટકા સુધીની જોરદાર તેજી આવી છે.
और पढो »



Render Time: 2025-02-15 19:13:25