Floating City in South Korea: પાણી પર તરતી હોળી અને ક્રૂઝ તો તમે ખૂબ જોયા હશે, પરંતુ શું તમે વિચાર્યું છે કે પાણી પર તરતું શહેર પણ હોઇ શકે છે. આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ આ સાચું છે. દક્ષિણ કોરિયાના બુસાનમાં તરતુ શહેર ઓસિયાનિક્સ બની રહ્યું છે, જે દુનિયાનું પ્રથમ તરતુ શહેર હશે.
: પાણી પર તરતી હોળી અને ક્રૂઝ તો તમે ખૂબ જોયા હશે, પરંતુ શું તમે વિચાર્યું છે કે પાણી પર તરતું શહેર પણ હોઇ શકે છે. આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ આ સાચું છે. દક્ષિણ કોરિયાના બુસાનમાં તરતુ શહેર ઓસિયાનિક્સ બની રહ્યું છે, જે દુનિયાનું પ્રથમ તરતુ શહેર હશે. આ વર્ષના અંત સુધી તેનું નિર્માણ કાર્ય શરૂ થઇ જશે અને બધુ બરોબર રહ્યું તો 2028 સુધી તૈયાર થઇ જશે. ઓસિયાનિક્સ શહેરને બનાવવા માટે ગ્રીન કોકિંટના બોક્સ પર બની રહેલા પ્લેટફોર્મને સમુદ્ર લાવીને જોડવામાં આવશે. લગભગ 6.
આ શહેરની મોટાભાગની ઈમારતોની છત પર સૌર ઉર્જા પેનલ લગાવવામાં આવશે, જે વીજળી ઉત્પન્ન કરશે. વીજળીની તમામ જરૂરિયાતો સૌર ઉર્જાથી જ પૂરી પાડવામાં આવશે. ઇમારતોને એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવશે, જે 250 કિલોમીટર પ્રતિ કલાકની વાવાઝોડાને સહન કરવામાં સક્ષમ હશે. બિલ્ડીંગો સાત માળથી ઓછી ઉંચાઇ વાળી રહેશે જેથી ભારે પવનને સહન કરી શકે. ષટકોણ એટલે હેક્સાગન આકાર અને ગ્રીન કોંક્રિટના લીધે પ્લેટફોર્મ ખૂબ મજબૂત છે. જે ભારે લહેરોમાં સુરક્ષિત રહેશે.
World First Floating City Marine City South Korea Floating City South Korea Busan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
और पढो »
Akshaya Tritiya: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ના કરતા આ 5 મોટી ભૂલ, લક્ષ્મીજી થશે નારાજAkshaya Tritiya 2024: અક્ષય તૃતીયા ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. જોકે, આ દિવસે કેટલી વસ્તુઓ ના કરવાની શાસ્ત્રોમાં પણ સલાહ આપવામાં આવી છે. તેમ છતાં જો આ ભૂલો કરવામાં આવે તો દેવી લક્ષ્મી હંમેશા માટે ક્રોધિત થઈ જાય છે. જેમના કોપના કારણે તમારી પાસે ક્યારેય લક્ષ્મી આવતી નથી.
और पढो »
કચ્છના અંજારમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, આખું શહેર પાણી પાણી, જાણો ગુજરાતમાં ક્યા કેટલો વરસ્યો?Unseasonal Rainfall News: રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં વરસાદની આગાહીની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ છે. ગોતા વિસ્તારમાં વરસાદી માહોલ બન્યો છે.
और पढो »
મોંઘી થશે ચા! ચા ઉદ્યોગ પર મોટું સંકટ, વેપારીઓએ સરકાર પાસે માંગી મદદDARJEELING TEA AGRICULTURE: ચા ના રસિયાઓ માટે માઠા સમાચાર છે. ચા નો ઉદ્યોગ અને ખાસ કરીને ચા ની ખેતી કરતા ખેડૂતોને થઈ રહ્યું છે મોટું નુકસાન. તેની સીધી અસર ચા ના ભાવ પર પણ પડશે. એવું પણ બની શકે છે કે, અત્યાર છે એના કરતા 3 ગણો થઈ જાય ચા નો ભાવ. જાણો શું છે કારણ....
और पढो »
Overhydration: ડિહાઈડ્રેશનની જેમ ઓવરહાઈડ્રેશન પણ ખરાબ, જાણો ઉનાળામાં દિવસ દરમિયાન કેટલું પાણી પી શકાય ?Symptoms of Overhydration: જો શરીરની મર્યાદા કરતા વધારે પાણી તમે પીવો છો તો શરીરને તેનાથી નુકસાન થાય છે. વધારે પાણી પીવાથી મગજ સહિત શરીરની કોશિકાઓમાં ભારેપણું કે સોજો અનુભવાય છે. વધારે પાણી પીવાથી ભ્રમ, માથામાં દુખાવો, બીપી વધી જવું, કે હૃદયની ગતિ વધી જવા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
और पढो »
ઉમેદવારી ફોર્મમાં મિલકતમાં વાંધા આવતા ગેનીબેને કહ્યું, મારા ફોર્મ રદ કરવાનું ષડયંત્ર છેGeniben Thakor Assets Controversy : ઉમેદવારી ફોર્મમાં વાંધા નીકળતા ગેનીબેને ભાજપે પર લગાવ્યો આરોપ, મારુ ફોર્મ રદ થાય તેવા પ્રયાસો કરાયા છે એ એમની માનસિકતા બતાવે છે, લોકશાહીનું ગળુ દબાવવાનું વર્તન
और पढो »