Akshaya Tritiya: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ના કરતા આ 5 મોટી ભૂલ, લક્ષ્મીજી થશે નારાજ

Spiritual समाचार

Akshaya Tritiya: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ના કરતા આ 5 મોટી ભૂલ, લક્ષ્મીજી થશે નારાજ
AstrologyHinduIndian Mythology
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. જોકે, આ દિવસે કેટલી વસ્તુઓ ના કરવાની શાસ્ત્રોમાં પણ સલાહ આપવામાં આવી છે. તેમ છતાં જો આ ભૂલો કરવામાં આવે તો દેવી લક્ષ્મી હંમેશા માટે ક્રોધિત થઈ જાય છે. જેમના કોપના કારણે તમારી પાસે ક્યારેય લક્ષ્મી આવતી નથી.

કહેવામાં આવે છેકે, આજનો દિવસ અક્ષય હોય જેમાં કરવામાં આવેલાં કર્મોનો નાશ થતો નથી. તેથી ખરાબ કર્મ ભૂલથી પણ ના કરવા જોઈએ. અક્ષય તૃતીયા નો દિવસ ખૂબ જ શુભ અને પવિત્ર છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા, સોના-ચાંદીની ખરીદી અને દાન કરવાથી શાશ્વત ફળ મળે છે. સાથે જ અક્ષય તૃતીયા ના દિવસે કરવામાં આવતા અશુભ કાર્યો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. જેના કારણે જીવનમાં ગરીબી, દુ:ખ અને કષ્ટ વધે છે. આવો જાણીએ અક્ષય તૃતીયા ના દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ. અક્ષય તૃતીયા ના શુભ દિવસે કાળા રંગના કપડાં ન પહેરવા.

અક્ષય તૃતીયાના શુભ દિવસે કોઈ ખોટું કામ ન કરવું. જેમ કે જુગાર, કોઈની સાથે જૂઠું બોલવું, છેતરપિંડી વગેરે. જેના કારણે માતા લક્ષ્મી ક્રોધિત થાય છે અને વ્યક્તિ દરિદ્ર બની જાય છે.અક્ષય તૃતીયાના દિવસે કોઈની પાસેથી પૈસા ઉછીના કે પૈસા ન લેવા. જેના કારણે માતા લક્ષ્મી ક્રોધિત થાય છે અને દરિદ્રતા વધે છે.અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે ડુંગળી, લસણ, માંસ અને દારૂ વગેરેનું સેવન ન કરવું જોઈએ. તેનાથી જીવનમાં નકારાત્મકતા, પીડા, ગરીબી અને દુ:ખ વધે છે. આ દિવસે માત્ર સાત્વિક ભોજન જ ખાઓ. જરૂરિયાતમંદોને ભોજન પણ આપો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Astrology Hindu Indian Mythology Akshaya Tritiya 2024 Lifestyle Akshaya Tritiya Laxmiji લક્ષ્મીજી અક્ષય તૃતીયા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Akshaya Tritiya 2024: અક્ષય તૃતિયા પર આ 5 વસ્તુઓનું દાન બનાવશે ધનવાન, આવકમાં થશે જોરદાર વધારોAkshaya Tritiya 2024: અક્ષય તૃતિયા પર આ 5 વસ્તુઓનું દાન બનાવશે ધનવાન, આવકમાં થશે જોરદાર વધારોDaan On Akshaya Tritiya: હિંદુ પંચાગના અનુસાર વૈશાખ શુક્લ પક્ષની તૃતિયા તિથિ પર આ વખતે 10 મેના રોજ પડી રહી છે. હિંદુ ધર્મ શાસ્ત્રોમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઇએ કે આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન તમને ધનવાન બનાવી શકે છે. જાણો અક્ષય તૃતિયા પર કઇ વસ્તુઓનું દાન કરી શકાય છે.
और पढो »

7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગ7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગShukra Nakshatra Gochar 2024: શુક્ર જલ્દી અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્રના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેને શુક્રના નક્ષત્ર પરિવર્તનથી વિશેષ લાભ મળશે.
और पढो »

રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણરાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણGujarat Politics : ક્ષત્રિયોની રૂપાલાની હટાવવાની માંગ છે, પરંતુ જો ભાજપ રૂપાલાની ઉમેદવારી પાછી લેશે તો પાટીદાર વોટબેંક પર મોટી અસર પડશે, ભાજપ કોઈ પણ ભોગે પાટીદારોને નારાજ કરવાના મૂડમાં નથી
और पढो »

Akshay Tritiya 2024: પંચ મહાયોગમાં આજે ઉજવાશે અક્ષય તૃતીયા, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશેAkshay Tritiya 2024: પંચ મહાયોગમાં આજે ઉજવાશે અક્ષય તૃતીયા, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશેAkshay Tritiya 2024: આ વર્ષે અક્ષય તૃતીયા 10 મે અને શુક્રવારે ઉજવાઈ રહી છે. આજે માતા લક્ષ્મીની પૂજા કરવી શુભ ગણાય છે. આ સિવાય આ દિવસ દાન કરવા માટે પણ શુભ છે. અક્ષય તૃતીયા પર આ વર્ષે 5 શુભ યોગ બની રહ્યા છે.
और पढो »

Akshaya Tritiya: અખાત્રીજ પર આ રાશિઓને મળશે માં લક્ષ્મીના આશીર્વાદ, રાતોરાત બની શકે છે કરોડપતિAkshaya Tritiya: અખાત્રીજ પર આ રાશિઓને મળશે માં લક્ષ્મીના આશીર્વાદ, રાતોરાત બની શકે છે કરોડપતિAkshaya Tritiya Lucky Rashi: અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર ઘણા બધા શુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. સુકર્મા યોગ સહિતના શુભ સંયોગના કારણે આ દિવસ અતિ શુભ બનવાનો છે.
और पढो »

Shani Jaynti 2024: આ ભૂલો કરનાર પર તૂટી પડે છે શનિદેવનો ક્રોધ, શનિ જયંતિ પર તો ભૂલથી પણ ન કરતાં આ કામShani Jaynti 2024: આ ભૂલો કરનાર પર તૂટી પડે છે શનિદેવનો ક્રોધ, શનિ જયંતિ પર તો ભૂલથી પણ ન કરતાં આ કામShani Jaynti 2024: જો શનિ ક્રોધિત હોય તો વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યાઓ રહે છે વ્યક્તિને શારીરિક અને માનસિક કષ્ટ ભોગવવા પડે છે અને તેની સફળતામાં પણ બાધા આવે છે. જો તમારા જીવનમાં આમાંથી કોઈ એક સમસ્યા હોય તો સમજી લેજો કે શનિ દેવ તમારાથી નારાજ છે.
और पढो »



Render Time: 2025-02-19 13:54:30