કચ્છના અંજારમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, આખું શહેર પાણી પાણી, જાણો ગુજરાતમાં ક્યા કેટલો વરસ્યો?

Ahmedabad समाचार

કચ્છના અંજારમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, આખું શહેર પાણી પાણી, જાણો ગુજરાતમાં ક્યા કેટલો વરસ્યો?
GujaratGujarat RainRain
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 67 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 240%
  • Publisher: 63%

Unseasonal Rainfall News: રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં વરસાદની આગાહીની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ છે. ગોતા વિસ્તારમાં વરસાદી માહોલ બન્યો છે.

આ સિવાય એસજી હાઈવે, ચાંદખેડા સહિતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. દ્વારકાના ભાણવડમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છના અંજારમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકતાં આખું શહેર પાણી પાણી થયું હતું. ભરઉનાળે ગાજવીજ સાથે વરસાદ થી રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતાં લોકો અચંબામાં મુકાયા હતા. ગુજરાત માં કમોસમી વરસાદ ની આગાહી વચ્ચે આજે કચ્છ, દ્વારકા, સાબરકાંઠા અને અમરેલી જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો.

https://zeenews.india.com/gujarati/photo-gallery/unseasonal-rain-in-summer-season-in-kutch-mavtha-dwarka-amreli-sabarkantha-also-336041હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને જોતા અંબાજી પંથકમાં વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. જે રીતે એક દિવસ અગાઉ આ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો તે રીતે આજે ફરી બપોરના સમય આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા, ને ઘેરાયેલા આ વરસાદી વાદળોએ ફરી એક વાર અંબાજી પંથકમાં ધીમે ધારે વરસવાનું શરુ કર્યું હતું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Gujarat Rain Rain Heat Wave Gujarat Rain Newsm Ahmedabad Rain High Temperature Kutch Kandla Kutch Rain IMD Weather Weather Report વરસાદ વરસાદ ન્યૂઝ વરસાદ અપડેટ કચ્છ વરસાદ ગુજરાત કાળઝાળ ગરમી ગરમીનો પારો તાપમાન હવામાન ગુજરાત હીટવેવ હીટવેવ હીટવેવની આગાહી ગુજરાત શેકાયુ પારો હાઇ Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert આજનું હવામાન વરસાદની આગાહી વાતાવરણમાં મોટો ફેરફાર કમોસમી વરસાદની આગાહી Heavy Rains ભારેથી અતિભારે વરસાદની આગાહી કમોસમી વરસાદ Gujarat Rain ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગLoksabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
और पढो »

ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
और पढो »

Hanuman Jayanti: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશેHanuman Jayanti: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશેHanuman Jayanti 2024: હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વર્ષે હનુમાન જયંતી મંગળવારના દિવસે આવી રહી છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ ગણાય છે. આ સિવાય હનુમાન જયંતીના દિવસે ચિત્રા નક્ષત્ર પણ છે.
और पढो »

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીદેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »

કાળજું કંપાવી નાંખે એવો કિસ્સો! બાપે સગી દીકરી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી, જાણ થતાં જ...કાળજું કંપાવી નાંખે એવો કિસ્સો! બાપે સગી દીકરી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી, જાણ થતાં જ...પિતા માટે દીકરી એટલે વ્હાલ નો દરિયો...પરંતુ મહેસાણામાં બીજી વાર બનેલી એક ઘટનાની ફરિયાદ જોતા તમને પણ લાગશે કે આવા નરાધમ પિતાને તો સરેઆમ ફાંસીના માંચડે ચડાવી દેવો જોઈએ. કારણ કે,આ પિતાએ પિતા અને દીકરી વચ્ચેનો સંબંધ લજવ્યો છે.
और पढो »

રૂપાલા સામે કોંગ્રેસનો સિંહ મેદાનમાં, 22 વર્ષ બાદ બાજી પલટાશે કે પછી શેરને માથે સવા શેર થશેરૂપાલા સામે કોંગ્રેસનો સિંહ મેદાનમાં, 22 વર્ષ બાદ બાજી પલટાશે કે પછી શેરને માથે સવા શેર થશેParsottam Rupala Vs Paresh Dhanani : રાજકોટ બેઠક પર કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપતા ભાજપનું ગણિત ઉંધુ પડી શકે છે, રૂપાલાની સીધી લડાઈ હવે ધાનાણી સાથે છે, એક વાર તો રૂપાલા ધાનાણી સામે હારનો સ્વાદ ચાખી ચૂક્યા છે
और पढो »



Render Time: 2025-02-13 20:48:27