પિતા માટે દીકરી એટલે વ્હાલ નો દરિયો...પરંતુ મહેસાણામાં બીજી વાર બનેલી એક ઘટનાની ફરિયાદ જોતા તમને પણ લાગશે કે આવા નરાધમ પિતાને તો સરેઆમ ફાંસીના માંચડે ચડાવી દેવો જોઈએ. કારણ કે,આ પિતાએ પિતા અને દીકરી વચ્ચેનો સંબંધ લજવ્યો છે.
મહેસાણામાં બીજી વાર બનેલી એક ઘટનાની ફરિયાદ જોતા તમને પણ લાગશે કે આવા નરાધમ પિતા ને તો સરેઆમ ફાંસીના માંચડે ચડાવી દેવો જોઈએ. કારણ કે,આ પિતા એ પિતા અને દીકરી વચ્ચેનો સંબંધ લજવ્યો છે. આ નરાધમ પિતા એ પોતાની દીકરી સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી દીધી છે.Narmada RiverATM માંથી પૈસા ઉપાડતી વખતે આ 5 ભૂલો પડી શકે છે ભારે, ખાતુ થઈ થશે તળિયા ઝાટક આ નરાધમ પિતા એ પોતાની દીકરી સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી દીધી છે અને સમગ્ર ઘટનાનો ફરિયાદી પુત્ર બન્યો છે.
સમગ્ર મામલે લાંઘણજ પોલીસ નો સંપર્ક કરતા આ નરાધમ પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી જેલ હવાલે પણ કરી દિધો છે. લાંઘણજ વિસ્તારમાં બનેલી દીકરી પર પિતાનો દુષ્કર્મ ની ઘટનાના એક સપ્તાહ અગાઉ જ મહેસાણા તાલુકામાં પણ આવી જ એક ઘટના બની હતી કે જેમાં 3 બાળકો ના પિતા એ સગીર દીકરી પર દુષ્કર્મ કર્યું હતું અને નાની દીકરી જોઈ જતા મામલો સામે આવતા પિતાની ધરપકડ કરાઈ હતી.તેવી જ ઘટના એક સપ્તાહ બાદ ફરીથી સામે આવી છે.
Crime News Daughter Father Mehsana Mehsana Crime News Langhnaj Mehsana Son Case પિતા દુષ્કર્મ દુષ્કર્મ આરોપી ક્રાઇમ પિતાનું કૃત્ય પરાક્રમ દુષ્કર્મ આરોપી દીકરી સાથે દુષ્કર્મ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
और पढो »
BJP Manifesto: ઝીરો વીજળી બિલ, મફત રાશન-ગેસ, મોદીની ગેરંટી સાથે ભાજપનો ઢંઢેરો જાહેરBJP Manifesto For 2024 Election: BJP 10 વર્ષથી સત્તામાં છે અને આ વખતે તે વધારે બહુમતી સાથે સરકારમાં આવવાનો દાવો કરી રહી છે. તેથી જ આજે બહાર પડાયેલો ઢંઢેરો અનેક બાબતોમાં મહત્ત્વનો છે.
और पढो »
Gen Z Relationships: જેટલી ઝડપથી પ્રેમમાં પડે એટલી જ ઝડપથી થાય બ્રેકઅપ.. Gen Z ના સંબંધોને તોડે છે આ સમસ્યાઓGen Z Relationships: આજનો સમય જનરેશન ઝેડ એટલે કે Gen Z નો કહેવાય છે. સોશિયલ મીડિયાના સમયમાં જન્મેલા યુવા વર્ગને Gen Z કહેવાય છે. Gen Z માટે પ્રેમ અને સંબંધોની પરીભાષા બદલી રહી છે. આ વર્ગ પ્રેમ અને સંબંધને લઈને અલગ જ ધારણા રાખે છે.
और पढो »
રૂપાલાના વિવાદમાં IB એ આપેલા રિપોર્ટથી સરકારની ઊંઘ ઉડી, એક ગ્રૂપથી થઈ રહ્યો છે દોરીસંચારRajput Samaj Grand Convocation : રૂપાલાનો વિવાદ તૂલ પકડતા સરકારે ગુપ્તચર રિપોર્ટ મંગાવ્યો હતો, જેમાં પડદા પાછળ ભાજપના જ નેતાઓ હોવાનું ખૂલ્યું છે, રૂપાલાના રાજકીય કદને વેતરવા માટે એક અદ્રષ્ય ગ્રૂપ દ્વારા દોરીસંચાર થઈ રહ્યો છે, આંદોલન માટે આર્થિક સહાય પણ કરાઈ હોવાનો ખુલાસો...
और पढो »
રૂપાલા સામે કોંગ્રેસનો સિંહ મેદાનમાં, 22 વર્ષ બાદ બાજી પલટાશે કે પછી શેરને માથે સવા શેર થશેParsottam Rupala Vs Paresh Dhanani : રાજકોટ બેઠક પર કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપતા ભાજપનું ગણિત ઉંધુ પડી શકે છે, રૂપાલાની સીધી લડાઈ હવે ધાનાણી સાથે છે, એક વાર તો રૂપાલા ધાનાણી સામે હારનો સ્વાદ ચાખી ચૂક્યા છે
और पढो »
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેલોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોના નામની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ...
और पढो »