Gujarat Rains: રાજ્યમાં હાલ ભારે વરસાદની સ્થિતિને કારણે આવતીકાલે 28મી ઓગસ્ટના રોજ અમદાવાદ સહિત દાહોદ, વડોદરા, ખેડા, મોરબી, પોરબંદર અને મહિસાગરમાં તમામ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં આવતી કાલે તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
28મી ઓગસ્ટના રોજ અમદાવાદ સહિત દાહોદ, વડોદરા, ખેડા, મોરબી, પોરબંદર અને મહિસાગરમાં તમામ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં આવતી કાલે તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
વરસાદની સ્થિતિના કારણે તંત્ર સાથે ચર્ચા બાદ કલેક્ટર દ્વારા ધડાધડ નિર્ણય લેવાયા છે.વરસાદના કારણે બીજા દિવસે પણ શાળાઓ બંધ રહેશે. વડોદરા બાદ અમદાવાદની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વરસાદને લઇ શાળાઓને સૂચના અપાઇ છે. અમદાવાદની તમામ શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઇ છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય DEOએ શાળાઓને સૂચના આપી છે. ભારે વરસાદના પગલે કાલે 7 જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે.
Gujarat School Leave Schools Of Gujarat Baroda Schools Remain Close Gujarat Monsoon 2024 Gujarat Weather Forecast ગુજરાત ભારે વરસાદ ગુજરાત સ્કૂલોમાં રજા ગુજરાત સ્કૂલ રજા ગુજરાત ભારે વરસાદથી તારાજી ગુજરાત રજા અમદાવાદ ભારે વરસાદ વડોદરા સ્કૂલો બંધ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પૂરનો ખતરો! ગુજરાતના આ શહેરની શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરાઈVadodara Flood : વડોદરાની વિશ્વામિત્રી નદીની જળસપાટી વધીને 22 ફૂટ, વિશ્વામિત્રીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, વડોદરામાં ભારે વરસાદના કારણે આવતીકાલે સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાઈ
और पढो »
ગુજરાતના 33 જિલ્લાઓની પ્રાથિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર, ભારે વરસાદનું છે એલર્ટSchools Holiday Declare : હાલ એવી સિસ્ટમ સક્રિય થઈ છે કે ગુજરાતના તમામ 33 જિલ્લા રેડ એલર્ટ પર છે, ત્યારે રાજ્યમાં આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર, ભારે વરસાદને પગલે સરકારનો નિર્ણય
और पढो »
સરકારી કર્મચારીઓના હિત માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : વંદે ભારત ટ્રેનમાં મુસાફરી માટે મળશે આ ફાયદોGujarat Government Big Decision : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક હિત નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી છે.
और पढो »
ગુજરાતની કોઈપણ સ્કૂલ નહીં કરી શકે પ્રવાસનું આયોજન! જાણો સરકારનો નવો આદેશવડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 12 બાળકો અને બે શિક્ષકો સહિત કુલ 14ના મોત થયા હતા. આ ઘટના બાદ ગુજરાત સરકાર આવી છે એક્શન મોડમાં. હવે શાળા પ્રવાસને લઈને શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો છે મોટો નિર્ણય...
और पढो »
આ જિલ્લામાં આંગણવાડી, શાળા-કોલેજ બધુ જ બંધ રાખવા આદેશ! પૂરની સ્થિતિને જોતા લેવાયો નિર્ણયValsad Heavy Rains: વલસાડ જિલ્લામાં શરૂ થયેલો ભારે વરસાદ રવિવારે પણ યથાવત રહ્યો હતો. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઇ જિલ્લા વહીવટી તંત્રએ એક મોટો નિર્ણય લીધો છે. વલસાડ જિલ્લાની તમામ શાળા, કોલેજો, ITI, આંગળવાડીઓને બંધ રાખવાનો આદેશ અપાયો છે. જિલ્લા વિકાસ અધિકારીએ ટ્વિટર પર આ માહિતી આપી છે.
और पढो »
દિવાળી બાદ શનિદેવ આ જાતકોનું ભાગ્ય પલટી નાખશે, કુંભ સહિત આ રાશિઓને થશે છપ્પરફાડ લાભHoroscope Shani: શનિના પોતાની રાશિમાં વક્રી હોવાથી શનિની સાડાસાતીવાળી રાશિઓ માટે ખુબ ખરાબ હતું. પરંતુ દિવાળી બાદ શનિ ફરી માર્ગી થઈ જશે. શનિના માર્ગી થવાથી કેટલાક જાતકોને રાહત મળવાની છે.
और पढो »