ગુજરાતની કોઈપણ સ્કૂલ નહીં કરી શકે પ્રવાસનું આયોજન! જાણો સરકારનો નવો આદેશ

Government समाचार

ગુજરાતની કોઈપણ સ્કૂલ નહીં કરી શકે પ્રવાસનું આયોજન! જાણો સરકારનો નવો આદેશ
SchoolEducationTeachers
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 79 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 91%
  • Publisher: 63%

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 12 બાળકો અને બે શિક્ષકો સહિત કુલ 14ના મોત થયા હતા. આ ઘટના બાદ ગુજરાત સરકાર આવી છે એક્શન મોડમાં. હવે શાળા પ્રવાસને લઈને શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો છે મોટો નિર્ણય...

lifestyleentertainmentUseen Photosકમિશ્નર ઓફ સ્કૂલ ની કચેરી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યોકોઈ પણ સ્કૂલ ો હાલ બાળકોને નહીં લઈ જઈ શકે પ્રવાસ માં. વિદ્યાર્થીઓ ને પ્રવાસ માં લઈ જતા પહેલાં શાળા ઓએ જાણી લેવો પડશે સરકારનો આદેશ. વડોદરાના હરણી બોટકાંડમાં સ્કૂલ ના વિદ્યાર્થીઓ નો ડૂબી જવાને કારણે જીવ ગયો હતો. આ ઘટના બાદ ગુજરાત સરકાર લઈ રહી છે કડક પગલાં.

ગુજરાતમાં હરણી બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક પ્રવાસને લઈને નવી ગાઈડલાઈન્સ તૈયાર કરાઈ રહી છે. આગામી દિવસોમાં આ નવી માર્ગદર્શિકા જાહેર કરાશે અને તેમાં નક્કી થયેલા નિયમો અનુસાર જ સ્કૂલોએ શૈક્ષણિક પ્રવાસ લઈ જવાનો રહેશે. જોકે, શિક્ષણ વિભાગ જ્યાં સુધી નવી માર્ગદર્શિકા જાહેર ન કરે ત્યાં સુધી પ્રવાસ અંગેની મંજૂરી આપવામાં આવશે નહીં તેમ સુત્રોએ જણાવ્યું છે. જેથી હાલમાં સ્કૂલો શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરી શકશે નહીં.

શિક્ષણ વિભાગ સૂચનાઓ જારી કરશે, ત્યારબાદ જ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરી શકાશે. વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 12 બાળકો અને બે શિક્ષકો સહિત કુલ 14ના મોત થયા હતા. આ ઘટના બાદ શૈક્ષણિક પ્રવાસને લઈને શિક્ષણ વિભાગ વધુ સચેત બન્યું છે. શૈક્ષણિક પ્રવાસને લઈને કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કર્યો છે. જેમાં જણાવાયું છે કે, જિલ્લા કક્ષાની કચેરી દ્વારા સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ તથા ખાનગી શાળાઓને સ્થાનિક પ્રવાસની મંજૂરી અપાય છે.

આ બાબતે સંબંધિત પ્રભાગોના વિષયો- વિદ્યાર્થીઓના વયજૂથને ધ્યાને લઈને પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી માટે પ્રવર્તમાન નિયમો-જોગવાઇઓ મુજબ વિગતવાર નવી સૂચનાઓ શિક્ષણ વિભાગના સંબંધિત વહીવટી પ્રભાગો દ્વારા સત્વરે પરિપત્રિત કરવાની રહેશે. જેને પગલે હવે પછીથી પ્રવાસની મંજૂરી આપનાર સંબંધિત અધિકારીએ પ્રવાસની મંજૂરી અંગે નિર્ણય કરવાનો રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા નવી માર્ગદર્શિકા તૈયાર કરનાર હોવાથી હવેથી શિક્ષણ વિભાગનો પરિપત્ર થયેથી પ્રવાસની મંજૂરી આપવાની થાય છે. જેથી શિક્ષણ વિભાગની જરૂરી વિગતવાર અદ્યતન સૂચનાઓ જારી થયા બાદ જ કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા પરિપત્રથી જાણ કરવામાં આવશે. ત્યાં સુધી પ્રવાસના આયોજન અંગે કોઈ કાર્યવાહી કરવાની રહેશે નહીં.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

School Education Teachers Stidents Childrens Gujarat News Education Department શિક્ષણ વિભાગ શૈક્ષણિક પ્રવાસ શાળા શિક્ષકો સ્કૂલ વિદ્યાર્થીઓ ટીચર પ્રવાસ ટૂર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bangladesh Crisis: બાંગ્લાદેશની બબાલે ભારત માટે ઊભી કરી મોટી વેપારી મુસીબત, જાણો કેટલી થઈ શકે અસરBangladesh Crisis: બાંગ્લાદેશની બબાલે ભારત માટે ઊભી કરી મોટી વેપારી મુસીબત, જાણો કેટલી થઈ શકે અસરભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ હાલ ભડકે બળી રહ્યો છે. હિંસા એ હદે વધી ગઈ કે પ્રધાનમંત્રી શેખ હસીનાએ પોતાની ખુરશી છોડવી પડી અને દેશ છોડીને ભાગવું પડ્યું.બાંગ્લાદેશમા ભડકેલી હિંસા ત્યાંની અર્થવ્યવસ્થાને પણ નુકસાન પહોંચાડી રહી છે. ફક્ત બાંગ્લાદેશ જ નહીં પરંતુ તેનાથી ભારતને પણ અસર થઈ શકે છે.
और पढो »

પોલીસકર્મીઓએ આર્મીના જવાનને નગ્ન કરી ઢોર માર માર્યો, શું પોલીસ સેનાના જવાનની ધરપકડ કરી શકે? જાણો નિયમપોલીસકર્મીઓએ આર્મીના જવાનને નગ્ન કરી ઢોર માર માર્યો, શું પોલીસ સેનાના જવાનની ધરપકડ કરી શકે? જાણો નિયમરાજસ્થાનના મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે સોમવારે જયપુરના શિપ્રા પથ પોલીસ મથકમાં ભારતીય સેનાના એક કાર્યરત સૈનિકે કથિત રીતે નગ્ન કરીને મારવાના મામલે પોલીસ અધિકારીઓને ફટકાર લગાવી. જાણો વિગતો....
और पढो »

દુનિયામાં ફરી મંદી આવશે! અમેરિકાથી થઈ આ શરૂઆત, 2008 કરતાં પણ મોટી મંદી આવશેદુનિયામાં ફરી મંદી આવશે! અમેરિકાથી થઈ આ શરૂઆત, 2008 કરતાં પણ મોટી મંદી આવશેIs the US headed for a recession : યુનાઇટેડ સ્ટેટ્સમાં બેરોજગારીના દરમાં અણધાર્યા વધારાને કારણે અર્થશાસ્ત્રીઓએ મંદીની ચિંતા વ્યક્ત કરી છે, શું અમેરિકા ફરીથી મંદીની અણી પર છે કે નહીં?
और पढो »

NEET UG 2024: ફરી નહીં લેવાય NEET-UG પરીક્ષા, જાણો સુપ્રીમકોર્ટે ચુકાદામાં શું કહ્યુંNEET UG 2024: ફરી નહીં લેવાય NEET-UG પરીક્ષા, જાણો સુપ્રીમકોર્ટે ચુકાદામાં શું કહ્યુંNEET UG 2024: NEET-UG કેસમાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિનો કોઈ પુરાવો નથી, તેથી આ પરીક્ષા ફરીથી લેવાનો કોઈ આદેશ આપી શકાય નહીં.
और पढो »

ગુજરાતના આ જિલ્લામાં 48 કલાક માટે રેડ એલર્ટ; ત્રણ નદીઓ કરી શકે છે તહસનહસ, પુરની સ્થિતિ!ગુજરાતના આ જિલ્લામાં 48 કલાક માટે રેડ એલર્ટ; ત્રણ નદીઓ કરી શકે છે તહસનહસ, પુરની સ્થિતિ!Heavy Rain In Navsari: નવસારી જિલ્લાને 48 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેને પગલે નવસારી જિલ્લામાં આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ ઉપરવાસમાં પણ ભારે વરસાદ રહેતા જિલ્લાની ત્રણેય નદીઓ બે કાંઠે વહી રહી છે.
और पढो »

ગુજરાતની સહકારી મંડળીઓને અમિત શાહે માલમાલ કરી દીધી, 1500 ટકા વધારી સહાયગુજરાતની સહકારી મંડળીઓને અમિત શાહે માલમાલ કરી દીધી, 1500 ટકા વધારી સહાયનેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) દ્વારા ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને લોન અને ગ્રાન્ટના સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો તીવ્ર ઉછાળો નોંધાયો છે. સહકારી મંડળીઓ /સંઘોને એનસીડીસી દ્વારા પૂરી પડાતી નાણાકીય સહાયનો આંક 2021-22માં રૂ.
और पढो »



Render Time: 2025-02-14 03:19:56