નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) દ્વારા ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને લોન અને ગ્રાન્ટના સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો તીવ્ર ઉછાળો નોંધાયો છે. સહકારી મંડળીઓ /સંઘોને એનસીડીસી દ્વારા પૂરી પડાતી નાણાકીય સહાયનો આંક 2021-22માં રૂ.
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આ માહિતી પૂરી પાડી હતી. સહકાર મંત્રી એ એમ પણ જણાવ્યું હતું કે, એનસીડીસી તરફથી દેશભરની સહકારી મંડળીઓ/ ફેડરેશનને નાણાકીય સહાય તા પૂરી પાડવામાં આવે છે.તલાકની ચર્ચા વચ્ચે વાયરલ થઈ ઐશ્વર્યા-અભિષેકના લગ્નની તસવીરો, પહેલીવાર વેડિંગ આલ્બમમાંથી બહાર આવીકુદરતનો કાળો કહેર... પહાડો પર આફતનો વરસાદ...
ઝી બ્યુરો/અમદાવાદ: નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને લોન અને ગ્રાન્ટના સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો તીવ્ર ઉછાળો નોંધાયો છે. સહકારી મંડળીઓ /સંઘોને એનસીડીસી દ્વારા પૂરી પડાતી નાણાકીય સહાયનો આંક 2021-22માં રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.નેશનલ કોઓપરેટિવ ડેટાબેઝ પોર્ટલ હેઠળ ઉપલબ્ધ ડેટા અનુસાર ગુજરાતમાં 82,143 નોંધાયેલી સહકારી મંડળીઓ છે.
કુલ 25,674 મંડળીઓ ઈઆરપી સોફ્ટવેર સાથે જોડાઈ ચૂકી છે અને 15,207 મંડળીઓ લાઈવ થઈ ચૂકી છે, તેમ મંત્રીએ એક નિવેદનમાં કહ્યું હતું. આ નિવેદન મુજબ, ભારત સરકારનો રૂ. 654.22 કરોડની રકમનો હિસ્સો વર્ષ 2022-23, 2023-24 અને 2024-25માં 29 રાજ્યો/યુટી વચ્ચે રિલિઝ કરી દેવાયો છે જેનો ઉપયોગ હાર્ડવેરની ખરીદી, ડિજિટાઈઝેશન અને સપોર્ટ સિસ્ટમ સ્થાપવા કરાશે.
Gujarati News Ahmedabad Gandhinagar Gujarat Co-Operative Societies Amit Shah નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એનસીડીસી ગુજરાતની સહકારી મંડળીઓ સંઘોને લોન ગ્રાન્ટ નાણાકીય સહાય સહકાર મંત્રી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ખેડૂતોને આપી મોટી ભેટ : ખાતર પર મળશે 50 ટકા સબસીડીBig Annoucement : સહકારિતા દિવસ પર ગુજરાતના ખેડૂતો માટે ખાસ જાહેરાત.. નેનો યુરિયા અને નેનો DAP પર 50 ટકા સબસિડીની જાહેરાત.. નેનો યુરિયા અને નેનો DAPને પ્રોત્સાહન આપવા જાહેરાત...
और पढो »
રાજ્ય સરકાર 10 હજારથી વધુ ખેડૂતોને ચુકવશે સહાય, કમોસમી વરસાદને કારણે થયું હતું નુકસાનરાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે તેને સહાય ચુકવવાની શરૂઆત કરી છે.
और पढो »
પેટ્રોલ પંપનું લાઈસન્સ લેવું હવે સરળ બની જશે, કેન્દ્રીય મંત્રીએ કરી દીધી આ મોટી જાહેરાતPetrol Pump Rules: જો તમે બિઝનેસ કરવાનો પ્લાન ઘડી રહ્યા હોવ તો આ ખબર તમારા કામની બની શકે છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે ભવિષ્યમાં સામાન્ય માણસ માટે પેટ્રોલ પંપનું લાઈસન્સ મેળવવું સરળ બની જશે. કેન્દ્રની મોદી સરકાર પેટ્રોલ પંપ સંલગ્ન નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે.
और पढो »
Sonakshi Sinha: બીજા ધર્મમાં લગ્ન કરવાને લઈને પહેલીવાર બોલી સોનાક્ષી, ટ્રોલર્સની બોલતી કરી દીધી બંધSonakshi Sinha on Muslim Religion wedding: હનીમૂનના ફોટો અને વિડીયોની વચ્ચે સોનાક્ષી સિંહાએ પોતાની સ્ટોરીમાં મુસ્લિમ ધર્મમાં લગ્ન કરવાને લઈને જે લોકો તેને ટ્રોલ કરે છે તેમને જવાબ પણ આપી દીધો છે. સોનાક્ષીએ પોતાની સ્ટોરીમાં ચાર સ્ક્રીનશોટ શેર કર્યા હતા
और पढो »
ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરની વરણી, જય શાહે કરી જાહેરાતઆખરે ભારતીય ક્રિકેટ બોર્ડના નવા કોચને લઈને ચાલી રહેલા તમામ અટકળોનો અંત આવી ગયો છે. કોચ પદ માટે સૌથી મોટા દાવેદાર ગૌતમ ગંભીરના નામ પર મહોર લગાવી દેવામાં આવી છે.
और पढो »
અમિત શાહે જાહેરમાં ગુજરાતના કડવા પાટીદાર સમાજ માટે કહી મોટી વાતAmit Shah On Kadva Patidar : દેશ અને સમાજના વિકાસમાં કડવા પટેલ સમાજનું મહત્વનું યોગદાન છે. ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં અમીન પી.જે. કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરી આ વાત કરી.
और पढो »