અમિત શાહે જાહેરમાં ગુજરાતના કડવા પાટીદાર સમાજ માટે કહી મોટી વાત

Patidar Power समाचार

અમિત શાહે જાહેરમાં ગુજરાતના કડવા પાટીદાર સમાજ માટે કહી મોટી વાત
Patidar SamajPatidarKadva Patel
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 113%
  • Publisher: 63%

Amit Shah On Kadva Patidar : દેશ અને સમાજના વિકાસમાં કડવા પટેલ સમાજનું મહત્વનું યોગદાન છે. ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં અમીન પી.જે. કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરી આ વાત કરી.

શાહ બોલ્યા કે, કડવા પટેલ સમાજે સમાજના વિકાસની સાથેસાથે રાજ્ય અને દેશના વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છેLucky Rashi: આજે એક સાથે 4 દુર્લભ યોગનો સંયોગ, વૃષભ સહિત 5 રાશિવાળાને બંપર ધનલાભ કરાવશે, કાર્યક્ષેત્રે સફળતા મળશેદૈનિક રાશિફળ 8 જુલાઈ: તુલા રાશિ માટે આજનો દિવસ મિશ્રિત, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું, વાંચો આજનું રાશિફળઆખું ગુજરાત વરસાદથી રેલમછેલ થશે! ફરી ભયંકર વરસાદી સિસ્ટમ સક્રિય, જાણો અંબાલાલની મારફાડ આગાહીWeekly Horoscope: મિથુન અને કર્ક રાશિ માટે આ સપ્તાહ ઉત્તમ ફળ પ્રદાન કરનાર...

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારી ક્ષેત્રના મંત્રી અમિત શાહે કડવા સમજના અત્યાધુનિક સુવિધાઓથી યુક્ત અમીન પીજેકેપી વિદ્યાર્થી ભવનનું રવિવારે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શાહે કડવા પટેલ સમાજના ભરપેટ વખાણ કર્યા હતા. શાહે કહ્યું હતું કે, આજે રથયાત્રાના શુભ પ્રસંગે અમદાવાદના હાર્ટ સમાન વિસ્તારમાં અત્યાધુનિક સુવિધાઓથી ભરેલા છાત્રાવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, કોઈ પણ સંસ્થા 5-10 વર્ષ પૂર્ણ કરે તો તે સફળ ગણાય છે. પરંતું કડવા પાટીદાર સમાજની આ સંસ્થા 100 વર્ષ પૂરા કરવાની છે.

તેમણે યુવાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, આજે દેશ માટે મરવાની નહિ, પરંતું દેશ માટે જીવવાની જરૂર છે. તમે આઈએએસ, આઈપીએસ, મુખ્યમંત્રી, ડોક્ટર, સારા નાગરિક કે ગૃહિણી બનો, પરંતું દેશ માટે કામ કરવુ જરૂરી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સો શિક્ષકોની અછત એક માતા પૂરી કરી શકે છે. તેવી જ રીતે, છાત્રાલયો શિક્ષણ અને વ્યક્તિગત વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા સમરસ છાત્રિયા શરૂ કરવામાં આવી છે. સરકારની સાથે સાથે સમાજ પણ આ ક્ષેત્રમાં પોતાની જવાબદારીઓ ઉત્તમ રીતે નિભાવી રહ્યો છે. જે રાજ્ય માટે સારી બાબત છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Patidar Samaj Patidar Kadva Patel Amit Shah Kadva Patidar Gandhinagar ગાંધીનગર Important Contribution Of Kadwa Patel Community I પાટીદાર સમાજ પાટીદાર પાવર પાટીદાર કડવા પટેલ કડવા પાટીદાર અમિત શાહ અમિત શાહે પાટીદારોના વખાણ કર્યા ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ખેડૂતોને આપી મોટી ભેટ : ખાતર પર મળશે 50 ટકા સબસીડીગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ખેડૂતોને આપી મોટી ભેટ : ખાતર પર મળશે 50 ટકા સબસીડીBig Annoucement : સહકારિતા દિવસ પર ગુજરાતના ખેડૂતો માટે ખાસ જાહેરાત.. નેનો યુરિયા અને નેનો DAP પર 50 ટકા સબસિડીની જાહેરાત.. નેનો યુરિયા અને નેનો DAPને પ્રોત્સાહન આપવા જાહેરાત...
और पढो »

ગેનીબેનના ગઢ બનાસકાંઠામાં હારની જવાબદારી સ્વીકારી પાટીલે, કહી દીધી મોટી વાતગેનીબેનના ગઢ બનાસકાંઠામાં હારની જવાબદારી સ્વીકારી પાટીલે, કહી દીધી મોટી વાતCR Patil : સીઆર પાટીલને જળશક્તિ મંત્રાલય સોંપાયા બાદ તેઓ પહેલીવાર ગુજરાત આવ્યા, કાર્યકર્તા આભાર દર્શન સમારોહમાં તેમણે બનાસકાંઠામાં ભાજપની હારની જવાબદારી લીધી, જાણો શું કહ્યું
और पढो »

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના તમામ 33 જિલ્લાઓ માટે આજની આગાહી મોટીહવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના તમામ 33 જિલ્લાઓ માટે આજની આગાહી મોટીGujarat Rains : આજે રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગઈ કાલે પણ જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદથી વહેતી થઈ હતી નદીઓ
और पढो »

ગુજરાતના ખેડૂતો માટે માથાનો દુખાવો બનશે તોફાની પવન, ભીમ અગિયારસે વાવણી સમયે આવી શકે છે મોટું સંકટગુજરાતના ખેડૂતો માટે માથાનો દુખાવો બનશે તોફાની પવન, ભીમ અગિયારસે વાવણી સમયે આવી શકે છે મોટું સંકટGujarat Weather Forecast : ગુજરાતના ખેડૂતો માટે તેજ પવનો બન્યા માથાનો દુઃખાવો, ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવવું છે, પણ હાલ વાવણી માટે ધીરજ રાખવી પડશે
और पढो »

મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ, ગુજરાતના આ નેતાઓ બની શકે છે મંત્રીમંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ, ગુજરાતના આ નેતાઓ બની શકે છે મંત્રીNarendra Modi Shapath Grahan : PM મોદીની કેબિનેટમાં ગુજરાતના કેટલા સાંસદોને મળશે સ્થાન તેના પર સૌની નજર,,, અમિત શાહ, સીઆર પાટીલ અને મનસુખ માંડવિયાને મળી શકે છે મહત્વનાં મંત્રાલય
और पढो »

ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?Gujarat BJP New President : નવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી, આદિવાસી કે પાટીદાર જ્ઞાતિના નેતા પર પસંદગીનો કળશ ઢોળશે ભાજપ, આ પાછળ અનેક સમીકરણો કામ કરે છે
और पढो »



Render Time: 2025-02-19 09:14:36