ગેનીબેનના ગઢ બનાસકાંઠામાં હારની જવાબદારી સ્વીકારી પાટીલે, કહી દીધી મોટી વાત

Gujarat Lok Sabha Chunav Result समाचार

ગેનીબેનના ગઢ બનાસકાંઠામાં હારની જવાબદારી સ્વીકારી પાટીલે, કહી દીધી મોટી વાત
Gujarat Lok Sabha Chunav Result 2024Gujarat Lok Sabha Election ResultGujarat Lok Sabha Election Result 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 81%
  • Publisher: 63%

CR Patil : સીઆર પાટીલને જળશક્તિ મંત્રાલય સોંપાયા બાદ તેઓ પહેલીવાર ગુજરાત આવ્યા, કાર્યકર્તા આભાર દર્શન સમારોહમાં તેમણે બનાસકાંઠામાં ભાજપની હારની જવાબદારી લીધી, જાણો શું કહ્યું

દૈનિક રાશિફળ 15 જૂન: ઉતાવળમાં કોઈ કાર્ય કરવાનું ટાળો, નહીં તો મુશ્કેલી વધશે, વાંચો આજનું રાશિફળBollywood newsgujarat weather forecastસુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા આભાર દર્શન સમારોહ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ ની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો હતો. જેમાં સીઆર પાટીલ ે મતદાતાઓના આભાર માન્યો હતો. લોકસભાની 26 બેઠકમાંથી એક લોકસભા બેઠક ભાજપ હારી જતા તેના જવાબદાર સી આર પાટીલે પોતાને ગણાવ્યા છે.

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 26 પૈકી 25 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. સુરતની એક બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા. સુરત સુરત શહેરમાં ડુમસ રોડ ખાતે કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં કાર્યકર્તા આભાર દર્શન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, સુરત અને બારડોલી લોકસભાના સાંસદો સહિત ધારાસભ્ય અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે વધુમાં કહ્યું કે, ત્રીજીવાર મોદી પીએમ બન્યા છે. મને જળ શક્તિની જવાબદારી આપી છે. આ જવાબદારી તમામ કાર્યકર્તાની છે. કાર્યકર્તા સાથે મળીને કામ કરીશું. જળ સંચય માટે વરસાદી પાણીને સીધું બોરમાં ઉતારો. ટેરેસ પર પાણી આવતું હોય તેને પાઈપ મારફત બોર સુધી પહોંચાડો. પાણીને જમીનમાં ઉતરવાનું ભગીરથ કામ કરવું છે. આના માટે ગુજરાત સરકારની યોજના છે. આના માટે ૧૦ હજાર ખર્ચ થશે. જેમાંથી ૭ હજાર ગુજરાત સરકાર આપશે. ૨ હજાર કોર્પોરેટર ધારાસભ્ય અને સાંસદના ગ્રાન્ટમાંથી મળી જશે. જ્યારે એક હજાર કોર્પોરેશન આપશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Lok Sabha Chunav Result 2024 Gujarat Lok Sabha Election Result Gujarat Lok Sabha Election Result 2024 Lok Sabha Chunav Result Gujarat Lok Sabha Election 2024 Result Counting Day Gujarat Lok Sabha Election Result ચૂંટણીનું પરિણામ લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election 2024 CR Patil Banaskantha Geniben Thakor બનાસકાંઠામાં ભાજપની હાર ગેનીબેન ઠાકોર સીઆર પાટીલ પાટીલે સ્વીકારી હારની જવાબદારી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગેનીબેને કોંગ્રેસને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું : મારો સાગો ભાઈ પણ પાર્ટી વિરુદ્ધ કામ કરે તો....ગેનીબેને કોંગ્રેસને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું : મારો સાગો ભાઈ પણ પાર્ટી વિરુદ્ધ કામ કરે તો....Banaskantha Geniben Thakor : બનાસકાંઠામાં પ્રચંડ જીત બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પાર્ટીમાં ખામી કાઢી આપી મોટી સલાહ, કહ્યું કે- પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું અપેક્ષા રાખું છું
और पढो »

વાવની બેઠક હવે વર્ચસ્વની લડાઈ બનશે, કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા ગેનીબેનના બદલે કોને આપશે ટિકિટ!વાવની બેઠક હવે વર્ચસ્વની લડાઈ બનશે, કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા ગેનીબેનના બદલે કોને આપશે ટિકિટ!Geniben Thakor : બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું..... આજે સવારે 11 વાગ્યે રાજીનામું આપશે ગેનીબેન..... વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપશે
और पढो »

વારાણસીમાં PM મોદીની જીત માટે આ ગુજરાતી નેતાઓેને સોંપાઈ મોટી જવાબદારીવારાણસીમાં PM મોદીની જીત માટે આ ગુજરાતી નેતાઓેને સોંપાઈ મોટી જવાબદારીLoksabha Election 2024 : ગુજરાત ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓએ વારાણસીમાં સંભાળ્યો મોરચો, પ્રચારથી લઈને વોટિંગ વધારવાની જવાબદારી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરી એકવાર મોટા માર્જિનથી જીતાડવા મોરચો સંભાળ્યો
और पढो »

Bageshwar Dham: આ લોકો દરરોજ બદલે છે છોકરીઓ....ધીરેન્દ્ર શાસ્ત્રીએ દુબઇમાં કોને શું કહ્યું, Video ViralBageshwar Dham: આ લોકો દરરોજ બદલે છે છોકરીઓ....ધીરેન્દ્ર શાસ્ત્રીએ દુબઇમાં કોને શું કહ્યું, Video Viralબાગેશ્વર ધામ સરકારે પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્રી હાલમાં ખૂબ ચર્ચામાં છે. અત્યારે તે દુબઇ ગયા હતા. ત્યાં પણ ઘણા વીડિયો ખૂબ વાયરલ થયા. દુબઇમાં લાગેલા દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના લગ્ન અને બર્થડેને લઇને મોટી વાત કહી દીધી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
और पढो »

ગૌતમ અદાણીએ ખરીદી વધુ એક સિમેન્ટ કંપની, કરોડોમાં ડીલ ફાઈનલ થઈગૌતમ અદાણીએ ખરીદી વધુ એક સિમેન્ટ કંપની, કરોડોમાં ડીલ ફાઈનલ થઈAmbuja Cement: અંબુજા સિમેન્ટે દક્ષિણ ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપની પેન્ના સિમેન્ટને ખરીદી છે, અદાણી ગ્રૂપ તરફથી અંબુજા સિમેન્ટ ખરીદ્યા બાદ આ કંપનીની ચોથી મોટી બિઝનેસ ડીલ છે
और पढो »

અમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશેઅમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશેWhite Topping Road In Ahmedabad : અમદાવાદમાં આ ચોમાસામાં વ્હાઈટ ટોપિંગ રોડ બનશે મોટી મુશ્કેલી, રૂ.
और पढो »



Render Time: 2025-02-13 20:45:00