Bageshwar Dham: આ લોકો દરરોજ બદલે છે છોકરીઓ....ધીરેન્દ્ર શાસ્ત્રીએ દુબઇમાં કોને શું કહ્યું, Video Viral

Bageshwar Dham समाचार

Bageshwar Dham: આ લોકો દરરોજ બદલે છે છોકરીઓ....ધીરેન્દ્ર શાસ્ત્રીએ દુબઇમાં કોને શું કહ્યું, Video Viral
Dhirendra ShastriDhirendra Shastri In DubaiBageshwar Dham Video Viral
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 53 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

બાગેશ્વર ધામ સરકારે પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્રી હાલમાં ખૂબ ચર્ચામાં છે. અત્યારે તે દુબઇ ગયા હતા. ત્યાં પણ ઘણા વીડિયો ખૂબ વાયરલ થયા. દુબઇમાં લાગેલા દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના લગ્ન અને બર્થડેને લઇને મોટી વાત કહી દીધી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

Bageshwar Dham : આ લોકો દરરોજ બદલે છે છોકરીઓ....ધીરેન્દ્ર શાસ્ત્રીએ દુબઇમાં કોને શું કહ્યું, Video Viral

Bageshwar Dham Video Viral : દુબઇમાં લાગેલા દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના લગ્ન અને બર્થડેને લઇને મોટી વાત કહી દીધી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

દુબઇમાં લાગેલા દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ લગ્ન અને બર્થડેને લઇને ઘણી વાતો કહી. તેમણે કહ્યું કે લોકો વ્યૂજ વધારવા માટે દરરોજ અમારા લગ્ન કરાવે છે, દરરોજ હેપ્પી બર્થડે કરાવે છે, દરરોજ કંઇક યૂટ્યૂબ પર અપલોડ કરે છે. પરંતુ આ વાતોથી કંફ્યૂજ થશો નહી.ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે જે પણ જાણકારી બાગેશ્વર ધામના યૂટ્યૂબ ચેનલ પર આવે છે. તે સત્ય છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ આગળ કહ્યું કે મોટી અદભૂત વાત છે કે દરરોજ અમારા લગ્ન લગ્ન માટે છોકરીઓ બદલી નાખે છે.

તેમણે આગળ કહ્યું કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના લગ્ન અને જન્મદિવસ વિશે ચાલી રહેલી અફવાઓ પર વિશ્વાસ ન કરો. તેમણે દરબારમાં આવેલા લોકોને કહ્યું કે જો તમને આવી માહિતી મળે તો બિલકુલ વિશ્વાસ ન કરો. તમે તેમને બાગેશ્વર ધામના અધિકૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈ શકો છો, જો તે વસ્તુ તેમના પર હાજર ન હોય તો તે સંપૂર્ણપણે ખોટી છે. કારણ કે ઓફિશિયલ પેજ પર મહત્વપૂર્ણ અને ક્ષણ-ક્ષણની માહિતી અપડેટ કરવામાં આવે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Dhirendra Shastri Dhirendra Shastri In Dubai Bageshwar Dham Video Viral Bageshwar Dham News Video Bageshwar Dham News Pandit Dhirendra Shastri Baba Bageshwar In Dubai Pandit Dhirendra Shastri Viral Video Dhirendra Krishna Shastri Visit Dubai Bageshwar Dham Praised Dubai

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રૂપાલાની માફી પછી ક્ષત્રિયોના અક્કડ વલણનો છે આ અહેવાલ, જાણી લો ભાજપના નેતાએ શું કહ્યુંરૂપાલાની માફી પછી ક્ષત્રિયોના અક્કડ વલણનો છે આ અહેવાલ, જાણી લો ભાજપના નેતાએ શું કહ્યુંગુજરાતમાં લોકસભા ચૂંટણી દરમિયાન રૂપાલા સૌથી વધુ ચર્ચામાં રહ્યાં હતા. રૂપાલાએ ક્ષત્રિયો પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ આ વિવાદ શરૂ થયો હતો. રૂપાલાએ આ મુદ્દે મતદાન પૂર્ણ થવાના બીજા દિવસે ફરી માફી માંગી છે. પરંતુ ક્ષત્રિયોએ તેમની માફીનો સ્વીકાર કર્યો નથી.
और पढो »

ગુજરાતમાં ઓછું મતદાન : કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?, આ છે રાજકીય ગણિતોના આંકડાગુજરાતમાં ઓછું મતદાન : કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?, આ છે રાજકીય ગણિતોના આંકડાગુજરાતમાં 25 લોકસભા સીટ પર મંગળવારે મતદાન થયું હતું. સામે આવેલા આંકડા પ્રમાણે 60 ટકા જેટલું મતદાન થયું છે. મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. તમે પણ જાણો ઓછા મતદાનથી કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?
और पढो »

ગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોતગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોતHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી
और पढो »

દુનિયાભરમાં આ વસ્તુઓ માટે ફેમસ છે આપણું ગુજરાત, લોકો કરે છે આપણી નકલદુનિયાભરમાં આ વસ્તુઓ માટે ફેમસ છે આપણું ગુજરાત, લોકો કરે છે આપણી નકલGujarat Day 2024 : આજે ગુજરાત દિવસ છે.. આપણું આ રાજ્ય ખાસ પરંપરાઓ અને સંસ્કૃતિ માટે જાણીતું છે. ગુજરાતીઓ પોતાની ખાણીપીણી, પહેરવેશ, એકતાને કારણે દેશવિદેશમાં ફેમસ છે
और पढो »

આગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલઆગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલકેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે, જે 2025ના મે મહિના સુધી આ રાશિમાં ગોચર કરવાના છે. કેતુ આ દરમિયાન ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ આપશે.
और पढो »

કેરળમાં મચ્છરોના કરડવાથી ફેલાઈ છે જીવલેણ બીમારી! શું ગુજરાતને ખતરો છે?કેરળમાં મચ્છરોના કરડવાથી ફેલાઈ છે જીવલેણ બીમારી! શું ગુજરાતને ખતરો છે?West Nile Fever: આ વેસ્ટ નાઈલ ફિવર શું છે? કેમ ટપોટપ એક બાદ એક હોસ્પિટલ તરફ દોડી રહ્યાં છે લોકો? શું હવે મચ્છરો ફેલાવી રહ્યાં છે કોઈ વાયરસ? શું ગુજરાતને કોઈ ખતરો છે? જાણો તમામ સવાલોના જવાબો વિગતવાર...
और पढो »



Render Time: 2025-02-14 00:06:05