Gujarat Day 2024 : આજે ગુજરાત દિવસ છે.. આપણું આ રાજ્ય ખાસ પરંપરાઓ અને સંસ્કૃતિ માટે જાણીતું છે. ગુજરાતીઓ પોતાની ખાણીપીણી, પહેરવેશ, એકતાને કારણે દેશવિદેશમાં ફેમસ છે
પહેલાં પત્રકાર બનવા માંગતી હતી, પછી ફિલ્મોમાં આવી, હવે છે વિરાટ કોહલીની 'મહારાણી'આજથી 5 દિવસ ગરમીનો પારો ઉંચો જશે, જુઓ 1થી 4 મે સુધી કયા જિલ્લાઓને અપાયું છે એલર્ટગુજરાત એક રંગબેરંગી રાજ્ય છે. જ્યાં ફરવાથી લઈને ખાણીપીણીમાં જગ્યા જગ્યાએ વિવિધતા જોવા મળશે. એટલુ જ નહિ, અહીંના લોકોના પહેરવેશમાં પણ તમને વિવિધ રંગો અને ડિઝાઈન નજર આવશે. ખુદ પીએમ મોદી અનેકવાર ગુજરાત પહેરવેશ, પાઘડી ધારણ કરેલા જોવા મળે છે.
અરે, ગુજરાતની ખાણીપીણીની તો વાત જ શું કરવાની. અહીંની ખાણીપીણી દુનિયાભરમાં ફેમસ છે. ખાસ કરીને અહીં આથો આવે એવી વસ્તુઓનો ઉપયોગ વધારે થાય છે.ગુજરાતનો પારંપરિક પહેરવેશ પુરુષો માટે ગુજરાતી પારંપરિક પહેરવેશમાં ધોતી અને કુર્તો છે. જેની સાથે તેઓ ખાસ પ્રકારની પાઘડી પહેરતા હોય છે. અહી ઉત્સવો પર હાથકામથી બનાવેલ કેડિયુ પહેરવામાં આવે છે. તો મહિલાઓ રંગબેરંગી ચણિયાચોળી પહેરે છે. આ ઉપરાંત ગુજરાતના પટોળા તો દુનિયાભરમા પ્રખ્યાત છે.
Gujarat Day Gujarat Foundation Day Gujarat Sthapana Divas Gujarat Establishment Day ગુજરાત સ્થાપના દિવસ ગુજરાત દિવસ ગુજરાતનો 64મો સ્થાપના દિવસ જય જય ગરવી ગુજરાત ગુજરાતનો ઈતિહાસ Gujarat Model 1 મે 1950 ગુજરાત ગૌરવ દિવસ Garvi Gujarat Proud To Be Gujarati Mahagujarat Movement મહાગુજરાત ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News વાઈબ્રન્ટ ગુજરાત ગુજરાતની ખાણીપીણી ગુજરાતી નાસ્તા ગુજરાતના ફરવાલાયક સ્થળો ગુજરાતી પહેરવેશ Rann Of Kutch Vibrant Gujarati Pagdi Gujarat Tourism Gujarat Traditional Cloths Traditional Gujarati Food Gujarat Tourist Places
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
और पढो »
ધોની સહિત અનેક ખેલાડીઓને થયો હતો હોટલમાં ભૂત હોવાનો અહેસાસ, કિસ્સાઓ જાણીને ધ્રુજારી છૂટી જશેદુનિયામાં ભૂત પ્રેત છે કે નહીં તે હજુ પણ એક ચર્ચાનો વિષ છે. કેટલાક લોકો માને છે જ્યારે કેટલાક આવી બાબતોને નજરઅંદાજ કરે છે. હવે આ બધામાં કેટલું સત્ય છે અને કેટલું ખોટું છે એ તો ખબર નથી પરંતુ એવી અનેક વાતો જાણીએ તો એટલિસ્ટ વિચારવા માટે મજબૂર ચોક્કસ થઈ જવાય કે આખરે આ બધુ છે શું.
और पढो »
ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશેGujarat Tourism : આ ક્રુઝ સર્વિસથી ગુજરાત ટુરિઝમ અને મધ્ય પ્રદેશ ટુરિઝમને મોટો ફાયદો થશે, દિવાળી સુધી આ ક્રુઝ નર્મદા નદીમાં ઉતારવામાં આયોજન છે
और पढो »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »