રાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે તેને સહાય ચુકવવાની શરૂઆત કરી છે.
હવે આ જિલ્લાઓમાં ધળબળાટી બોલાવશે મેઘરાજા, એક ક્લિકમાં જાણો હવામાન વિભાગ અને અંબાલાલની આગાહીહિરોઈનોને પાણી પીવડાવે તેવું છે ગુજરાતની મહિલા કોન્સ્ટેબલનું કામણ, કરી બેઠી પોલીસને શર્મસાર કરતી હરકત
Anil Ambani: એક સમયે પત્નીના દાગીના વેચીને ભરી હતી ફી, આજે પુત્ર પલટી રહ્યો છે ભાગ્ય, ઊભું કર્યું કરોડોનું સામ્રાજ્યગુજરાતમાં માર્ચ અને મે મહિનામાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. રાજ્યમાં ઘણા જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને ખેડૂતોને થયેલા નુકસાનની સહાય ચુકવવાની માંગ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે પણ સહાય ચુકવવાની માંગ કરી હતી. હવે આ સહાય મામલે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.
ગુજરાતમાં માર્ચ અને મે મહિનામાં કમોસમી વરસાદની સહાય ચુકવવાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના 9674 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચુકવવામાં આવશે. આ ખેડૂતોને એસડીઆરએફ નોર્મ્સ પ્રમાણે સહાય ચુકવવામાં આવશે. આ સિવાય વાત કરવામાં આવે તો મે મહિનામાં પણ રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો હતો. મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વધુ નુકસાન થયું હતું. હવે રાજ્ય સરકારે નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના 1369 ખેડૂતોને સહાય ચુકવવાનો નિર્ણય લીધો છે. આ બધા ખેડૂતોને સરકારી નિયમ પ્રમાણે સહાય મળશે.
Gujarat Government Farmers Help To Farmers Crop Damage Agriculture Gujarati News કમોસમી વરસાદ ગુજરાત સરકાર ખેડૂતો ખેડૂતોને સહાય પાકને નુકસાન ખેતી ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતના ખેડૂતો લાભની આશાએ કામ છોડી આખો દિવસ કમ્પ્યૂટર સામે બેસી રહ્યાં, પણ આઈ પોર્ટલ ખૂલ્યુ જ નહિGujarat Farmers : ખેડૂતોને વિવિધ સરકારી યોજનામાં સહાય કરવા માટે આઈ પોર્ટલ 18 જુનથી શરૂ થયું છે, પરંતું અનેક જગ્યાએ આખો દિસ પોર્ટલ ન ખૂલ્યું, જેથી ખેડૂતો અરજી ન કરી શક્યા
और पढो »
ખેડૂતોના ખાતામાં આવ્યા 2 હજાર રૂપિયા, પીએમ મોદીએ વારાણસીથી રિલીઝ કર્યો 17મો હપ્તોસતત ત્રીજીવાર દેશની કમાન સંભાળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને મોટી ભેટ આપી છે.
और पढो »
ફરી એકવાર ગુજરાત મોડલ બન્યું નંબર વન, આ રીતે સરકારને મળી ‘ઝીરો કેઝ્યુલ્ટી’ સફળતાGujarat Model : 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સનું નિર્માણ, 1 લાખ 56 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, આપદા મિત્ર યોજના અંતર્ગત ડિઝાસ્ટર રિસ્પૉન્સની તાલીમ, જનભાગીદારીથી ક્ષમતા નિર્માણની પહેલ
और पढो »
મોદી સરકાર 3.0ની શપથવિધિની તૈયારી જોરશોરમાં, 8000થી વધુ મહેમાનો રહેશે હાજરનરેન્દ્ર મોદી રવિવારે સાંજે 7.15 કલાકે ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ લેવાના છે. આ માટે રાષ્ટ્રપતિ ભવનમાં તૈયારીઓ ચાલી રહી છે. સમારોહમાં વિદેશી મહેમાનો પણ હાજર રહેવાના છે.
और पढो »
દાદાની સરકાર 161 ના બંપર પાવરવાળી બની : નવા મંત્રી માટે શરૂ થઈ આ નામોની ચર્ચાGujarat Cabinet Reshuffle : ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે 156 નહીં પણ 161ના પાવરવાળી સરકાર બની ગઈ છે.
और पढो »
Gold Rate Today: ભાગો-દોડો! ધડામ થયું સોનું, ચાંદીમાં પણ રાતોરાત 2000થી વધુનો કડાકો, લેટેસ્ટ રેટ ખાસ જાણોGold Rate Today: કોમોડિટી બજારમાં આજે જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. સોનું સવારે મોટા કડાકા સાથે ખુલ્યું હતું અને ત્યારબાદ પણ ઘટતું જોવા મળ્યું હતું. જ્યારે ચાંદીમાં પણ નુકસાન જોવા મળ્યું હતું. સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ તમારે જાણવા ખુબ જરૂરી છે.
और पढो »