Gujarat Cabinet Reshuffle : ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે 156 નહીં પણ 161ના પાવરવાળી સરકાર બની ગઈ છે.
ગુજરાતના ઈતિહાસમાં આટલી બેઠકો કોઈ પાર્ટીને મળી નથી, ત્યારે નવા મંત્રીમંડળ માં કયા કોની બાદબાકી થશે, અને કયા કોંગ્રેસીઓને સ્થાન મળશે તેના પર સૌની નજર છે HoroscopeAmbalal Patelદેશમાં યોજાયેલી લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં વિધાનસભાની પણ પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના તમામ ઉમેદવાર વિજેતા થયા. 156ના પાવર વાળી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે 161ના બંપર પાવરવાળી થઈ ગઈ છે.
સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે, આ ચૂંટણીમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી, જેમાં ગુજરાતમાં 5 બેઠક પર કોંગ્રેસમાંથી આવેલા પક્ષપલટુઓ મેદાનમાં હતા. આ તમામ પક્ષપલટુઓએ ભાજપની ટિકિટ પર જોરદાર જીત મેળવી. આ જીત સાથે જ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે 156 નહીં પણ 161ના પાવરવાળી સરકાર બની ગઈ છે. ગુજરાતના ઈતિહાસમાં આટલી બેઠકો કોઈ પાર્ટીને મળી નથી.
Who Will Become Minister Gujarat Politic Bjp Gujarat Gandhinagar Gujarat Vidhansabha Byelection 2024 Gujarat Ministers વિધાનસભાની પેટાચૂંટણી ભૂપેન્દ્ર પટેલ સરકાર મંત્રીમંડળ કેબિનેટ વિસ્તરણ ગુજરાત મંત્રીમંડળ Gujarat Lok Sabha Chunav Result Gujarat Lok Sabha Chunav Result 2024 Gujarat Lok Sabha Election Result Gujarat Lok Sabha Election Result 2024 Lok Sabha Chunav Result Gujarat પેટા ચૂંટણીમાં પક્ષપલટુઓની જીત ભાજપની બંપર જીત
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વેક્સીન પણ કામ નહિ કરે એવો કોરોના વાયરસ આવ્યો, નવી લહેરમાં અચાનક વધ્યા કેસcovid cases in india : ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાયા, નવા વેરિયન્ટના 250થી વધુ કેસ નોંધાતા ખળભળાટ, આ પ્રકારના સંક્રમણ માટે KP 1.
और पढो »
મોનાલિસા પેઈન્ટિંગ ક્યાં બનાવાઈ હતી? 500 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઉંચકાયોMona Lisa Painting: મોનાલિસા પેઈન્ટિંગ માટે આજ સુધી અનેક દાવા કરાયા છે, પરંતુ એક ભૂવિજ્ઞાનીએ ફરી એક મોટો દાવો કરતા 500 વર્ષ જૂના ઈતિહાસની ફરી ચર્ચા થઈ
और पढो »
Railway PSU Stock: ઓર્ડર મળતા જ રોકેટ બની ગયો રેલવેનો આ સ્ટોક! આપી ચુક્યો છે 800% રિટર્નRailway PSU Stocks: આજે ઓર્ડર મળતાની સાથે જ ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં શેર 6% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, પરંતુ 11:20 ની આસપાસ તેણે 10% થી વધુનો વધારો નોંધાવવાનું શરૂ કર્યું.
और पढो »
રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »
સલમાને લગ્ન માટે પૂછ્યું તો મોંઢા પર જ ઘસીને આ અભિનેત્રીએ પાડી દીધી ના!Salman Khan Marriage Offer: સલમાન ખાને એક અભિનેત્રીને કહ્યું મુજસે શાદી કરોગી...? જવાબ જાણીતા નિર્માતા-નિર્દેશક સંજયલીલા ભણસાલીની ભત્રીજીએ ઘસીને ના પાડી દીધી.
और पढो »
લ્યો બોલો અહીં પુરૂષો વિના એકલી તડપે છે મહિલા, પૈસા આપવા છતાં પરણવા તૈયાર નથી પુરૂષોદુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં મહિલાઓને લગ્ન (Marriage) માટે છોકરો મળી રહ્યો નથી. આ ગામમાં સુંદર મહિલાઓ છે પરંતુ તેઓ લગ્ન માટે વર (Groom) ની શોધમાં છે. પરંતુ આ અધૂરી ઈચ્છા પૂરી થઈ રહી નથી. તમને જણાવી દઈએ કે આ કહાની બ્રાઝિલ (Brazil) ના નોઇવાના એક ગામની છે. આ ગામ પહાડો પર આવેલું છે.
और पढो »