Railway PSU Stocks: આજે ઓર્ડર મળતાની સાથે જ ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં શેર 6% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, પરંતુ 11:20 ની આસપાસ તેણે 10% થી વધુનો વધારો નોંધાવવાનું શરૂ કર્યું.
Rajal Barotદૈનિક રાશિફળ 21 મે: આજે દિવસ શુભ, ખ્યાતિમાં વધારો થશે, સંપત્તિમાં વધારો, વાંચો આજનું રાશિફળસરકારે શરૂ કરી તૈયારીઓ! કુદરતી આપત્તિ સામે બાથ ભીડવા ગુજરાત સજ્જ! NDRF-SDRFની ટીમો તૈયારRailway PSU Stocks: લોકસભાની ચૂંટણીઓના પરિણામો પર સૌ કોઈની નજર છે. એવામાં સરકારી સ્ટોક પર લોકો દાવ લગાવી રહ્યાં છે. ત્યારે એક રેલવેના સ્ટોકને મળ્યો છે મોટો ઓર્ડર. ઓર્ડર મળતાની સાથે જ રોકેટ ગતિએ ભાગવા લાગ્યો છે આ શેર .
ઓર્ડર મળ્યા બાદ રેલવે PSU સ્ટોક 'રોકેટ' બન્યો, આજે 10% વધ્યો; 5 દિવસમાં 28% વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં છેલ્લાં બે વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો આ શેર 800 % રિટર્ન આપી ચુક્યો છે. રોકાણકારોને આ શેર કરાવી ચુક્યો છે માલામાલ. આ શેરમાં સારા ડિવિડન્ટની પણ રોકાણકારોને આશા છે.અહીં વાત થઈ રહી છે RVNL, એટલેકે, રેલ વિકાસ નિગમની. આ એક એવી કંપની કે જે રેલવે માટે બાંધકામ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરે છે, ચોથા ક્વાર્ટરમાં 33% ના ઉછાળા સાથે રૂ. 478 કરોડ હતો.
મંગળવારે રેલવે PSU સ્ટોક રેલ વિકાસ નિગમ લિમિટેડ ના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આ શેર ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 6% ના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, પરંતુ 11:20 ની આસપાસ તેણે 10% થી વધુનો વધારો નોંધાવવાનું શરૂ કર્યું. આ સમયગાળા દરમિયાન શેર પ્રતિ શેર રૂ. 331 આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. તે 303 પર ખોલવામાં આવ્યું હતું.સ્ટોકમાં વધારો થવા પાછળનું કારણ કંપનીને મળેલો ઓર્ડર માનવામાં આવે છે. આરવીએનએલને રૂ. 148 કરોડના ઓર્ડર મળ્યા છે.
કંપનીએ સારા પરિણામો પણ રજૂ કર્યા હતા. ચોથા ક્વાર્ટરમાં RVNL નો કોન્સોલિડેટેડ નફો રૂ. 359.3 કરોડથી વધીને રૂ. 478.6 કરોડ થયો છે. કેન્સોની આવક રૂ. 5719.8 કરોડથી વધીને રૂ. 6714 કરોડ થઈ છે.
RVNL Share Price Railway PSU RVNL Q4 Results Railway PSU Stock Rail Vikas Nigam Ltd રેલ વિકાસ નિગમ શેર સ્ટોક માર્કેટ શેર માર્કેટ પીએસયુ સ્ટોક સરકારી કંપની રોકાણ કમાણી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મતદાનનો આ આંકડો કોંગ્રેસ માટે હંમેશા બને છે શ્રાપ! આ વખતે પણ ગુજરાતમાં સુપડાસાફ!Loksabha Election 2024: ગુજરાતમાં જ્યારે મતદાનનો આંકડો 50 ટકા પાર ગયો છે ત્યારે થયા છે કોંગ્રસના સુપડાસાફ, આ છે લોકસભા ચૂંટણીનો ઈતિહાસ.
और पढो »
સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
और पढो »
મને હોટલના રૂમમાં બોલાવીને ટ્રંપે દરવાજો બંધ કરી દીધો, પછી તો... એડલ્ટ સ્ટારનો ઘટસ્ફોટHush Money Trail: એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ જુબાની આપી, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પર આ છે આરોપો...
और पढो »
રોટલીના છે ગજબના ફાયદા : વાસી બનતાં જ વધી જાય છે ગુણો, તમને થશે આ લાભોBenefits of stale roti: ઘરમાં પડેલી વાસી રોટલી ફેંકી દેતા હોય તો ભૂલથી પણ ના કરતા આવી ભૂલ. વાસી રોટલી બની શકે છે તમારા માટે સ્વાસ્થ્યનો મોટો ખજાનો. વાસી રોટલી ખાવાથી થતાં ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો.
और पढो »
આગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલકેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે, જે 2025ના મે મહિના સુધી આ રાશિમાં ગોચર કરવાના છે. કેતુ આ દરમિયાન ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ આપશે.
और पढो »
Multibagger Stock: 15 રૂપિયાવાળા આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા, 3900 પાર પહોંચી ગયો છે ભાવStock Market News: એક સમયે 15 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહેલા આ શેરનો ભાવ હવે 3900 રૂપિયા પાર પહોંચી ગયો છે. આ શેરે રોકાણકારોને અપેક્ષા કરતા વધુ રિટર્ન આપ્યું છે. લોંગ ટર્મમાં રોકાણ કરનારાઓને ખુબ નફો થયો છે.
और पढो »