મને હોટલના રૂમમાં બોલાવીને ટ્રંપે દરવાજો બંધ કરી દીધો, પછી તો... એડલ્ટ સ્ટારનો ઘટસ્ફોટ

Donald Trump News समाचार

મને હોટલના રૂમમાં બોલાવીને ટ્રંપે દરવાજો બંધ કરી દીધો, પછી તો... એડલ્ટ સ્ટારનો ઘટસ્ફોટ
UsaPresidentAmerica
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Hush Money Trail: એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ જુબાની આપી, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પર આ છે આરોપો...

દૈનિક રાશિફળ 8 મે : આજનો દિવસ ખૂબ જ શુભ દિવસ છે, તમને સારા પરિણામ મળશે, વાંચો આજનું રાશિફળgujarat weather forecastsurya gochar 20242016ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા 45 વર્ષીય ડેનિયલ્સને કથિત રીતે હશ મની આપવાના આરોપોના આધારે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે , તેમની સામે ચાલી રહેલા ઐતિહાસિક ફોજદારી કેસના 13મા દિવસે કોર્ટમાં હાજર થયા.

ડેનિયલ્સે ન્યાયાધીશોને એમ પણ કહ્યું હતું કે 2018 માં હશ મની જાહેર થયા પછી તેમનું જીવન"અરાજકતા" માં ધકેલાઈ ગયું હતું. કેવી રીતે તેના પરિવારને 'બહિષ્કૃત' કરવામાં આવ્યો હતો અને તેના ઘરે હેરાન કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ પુખ્ત ફિલ્મ અભિનેત્રીએ જુબાની આપી હતી કે તેણે આ ઘટનાને વર્ષો સુધી ગુપ્ત રાખી હતી. તેના પતિને પણ તેની જાણ નહોતી.ડેનિયલ્સે જુબાની આપી હતી કે ટ્રમ્પે રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Usa President America Stormy Daniels-Donald Trump Hush Money Trail Stormy Daniels અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ કોર્ટ કેસ જાતીય સતામણી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વાસણ ગામની ફરિયાદમાં મોટો ધડાકો! મતદારે EVMમાં ફેવિકીક લગાડી બટન બંધ કર્યુંવાસણ ગામની ફરિયાદમાં મોટો ધડાકો! મતદારે EVMમાં ફેવિકીક લગાડી બટન બંધ કર્યુંપી.ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે, વાસણ ગામમાં ફરિયાદ મળી છે તેમાં કોઈ મતદાર દ્વારા ફેવીકીક લગાડીને કામગીરી અવરોધવામાં આવી હતી અને એક બટન બંધ કરી દેવામાં આવ્યું હતું. પછી એક કલાકથી દોઢ કલાક મતદાન બંધ રહ્યું હતું. પછી તે ચાલુ કરી દેવામાં આવ્યું હતું.
और पढो »

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, અભ્યાસની સાથે કમાણી પર ટ્રૂડો સરકારે ફેરવી કાતરકેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, અભ્યાસની સાથે કમાણી પર ટ્રૂડો સરકારે ફેરવી કાતરજસ્ટિન ટ્રૂડોની સરકારે દેશમાં કામદારોની કમીને પૂરી કરવા માટે કોવિડ-19 દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કામ કરવાની 20 કલાકની મર્યાદા અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી.
और पढो »

લેઉવા પાટીદારોની પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પહોંચ્યો, તપાસમાં ખૂલ્યું નામલેઉવા પાટીદારોની પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પહોંચ્યો, તપાસમાં ખૂલ્યું નામRajkot politics : રાજકોટમાં વાયરલ થયેલી લેઉવા પાટીદાર પત્રિકા વિવાદમાં મોટો ઘટસ્ફોટ....પોલીસ તપાસમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું ખુલ્યું નામ....પોલીસ પૂછપરછ માટે શરદ ધાનાણીની કરી શકે છે ધરપકડ
और पढो »

ચાલુ સભામાં રડી પડ્યા ગેનીબેન અને ઋત્વિક મકવાણા, બેને કહ્યું- મારી લાજ રાખજોચાલુ સભામાં રડી પડ્યા ગેનીબેન અને ઋત્વિક મકવાણા, બેને કહ્યું- મારી લાજ રાખજોGeniben Thakor : ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેન ઠાકોરે રેલી અને સભા કરી, જનમેદની જોઈને ગેનીબેન જાહેરમાં રડી પડ્યા હતા, તો સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રડી પડ્યા હતા
और पढो »

Whatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકીWhatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકીવોટ્સએપ (Whatsapp) નું કહેવું છે કે જો તેમને પોતાના મેસેજને ઇન્ક્રિપ્શનને ખતમ કરવાનું ફરમાન આપવામાં આવે છે, તો વોટ્સએપ (Whatsapp) સંપૂર્ણપણે બંધ થઇ શકે છે.
और पढो »

Keyboard નો અવાજ સાંભળીને પાસવર્ડ ચોરી કરી રહી છે Apps, Xiaomi-Samsung હોય તો સાચવજોKeyboard નો અવાજ સાંભળીને પાસવર્ડ ચોરી કરી રહી છે Apps, Xiaomi-Samsung હોય તો સાચવજોKeyboard password hacking: તમને જાણીને નવાઈ લાગશે પણ હેકિંગ અંગે દરરોજ નવા સમાચાર તમે સાંભળતા હશો. આવો જ એક કિસ્સો આજકાલ ચર્ચામાં છે, જેમાં સેમસંગ, Xiaomi, Oppo અને Vivo જેવી લોકપ્રિય સ્માર્ટફોન બ્રાન્ડ પર હેકિંગનો મામલો સામે આવ્યો છે.
और पढो »



Render Time: 2025-02-19 11:57:50