કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, અભ્યાસની સાથે કમાણી પર ટ્રૂડો સરકારે ફેરવી કાતર

Problems For Canadian समाचार

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, અભ્યાસની સાથે કમાણી પર ટ્રૂડો સરકારે ફેરવી કાતર
Indian And International StudentsReduction In Off-Campus Working HoursEarning Along With Studying
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 54 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

જસ્ટિન ટ્રૂડોની સરકારે દેશમાં કામદારોની કમીને પૂરી કરવા માટે કોવિડ-19 દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કામ કરવાની 20 કલાકની મર્યાદા અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી.

Photos: 'સોઢી'ની જેમ આ ગુજ્જુ અભિનેતા પણ 9 વર્ષથી ગૂમ છે, તારક મહેતા....માં કરી ચૂક્યો છે કામઅંબાલાલ કરતા પણ ખતરનાક છે પરેશ ગોસ્વામીની આગાહી! છેલ્લા 80 વર્ષમાં ના થયું તે એપ્રિલમાં થયું, હવે મેમાં તો....ambalal patel gujarat weather forecastકેનેડામાં ભારતીય સહિત અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓે આર્થિક મુશ્કેલી સહન કરવી પડી શકે છે. કેનેડા સરકારે અભ્યાસની સાથે-સાથે કમાણી પર કાતર ફેરવી છે. એટલે કે કેમ્પસ બાદ કામ કરવાની કલાકોમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે.

કેનેડાના ઈમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા મંત્રી માર્ક મિલરે સોમવારે જાહેર અખબારી યાદીમાં કહ્યું- વિદ્યાર્થીઓને પ્રતિ સપ્તાહ પરિસરથી બહાર 20 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી આપનાર અસ્થાયી નીતિ 30 એપ્રિલ 2024ના સમાપ્ત થઈ જશે. તેમણે કહ્યું- અમે વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિ સપ્તાહ પરિસરથી બહાર કામ કરવાની કલાકોની સંખ્યા બદલીને 24 કલાક કરવા ઈચ્છીએ છીએ.

પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોની લિબરલ પાર્ટીની સરકારે દેશમાં કારીગરોની કમીને પૂરી કરવા માટે કોવિડ-19 મહામારી દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કામ કરવાની 20 કલાકની મર્યાદા અસ્થાયી રૂપથી માફ કરી દીધી હતી. આ કારણે વિદ્યાર્થીઓ પ્રતિ સપ્તાહે 20 કલાકથી વધુ આશરે 40 કલાક સુધી એટલે કે ફુલ ટાઈમ કામ કરી રહ્યાં હતા અને તેનાથી વધારાની કમાણી કરી રહ્યાં હતા. સીટીવી ન્યૂઝના સમાચાર અનુસાર આ છૂટ મંગળવારે સમાપ્ત થઈ રહી છે.કેનેડા ભારતીય વિદ્યાર્થીઓની દ્રષ્ટિએ સૌથી પસંદગીનું સ્થળ છે.

કેનેડિયન અલાયન્સ ઓફ સ્ટૂડન્ટ એસોસિએશન ના એડવોકેસી ડાયરેક્ટર માટેઉઝ અલમાસીએ કહ્યું- આ જાહેરાત બાદ 200,000થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દર વર્ષે પોતાના ખિસ્સામાંથી ઓછામાં ઓછા 5000 ડોલર એટલે કે 4.17 લાખ રૂપિયાનું નુકસાન થશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Indian And International Students Reduction In Off-Campus Working Hours Earning Along With Studying Decision Of Justin Trudeau Government World News In Gujarati International News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
और पढो »

હું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંહું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંParsottam Rupala : વિવાદોની વચ્ચે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે......ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી જનસભાને સંબોધિત કરશે....રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, હાલ જનમેદની સાથે રાજકોટના રસ્તાઓ પર રૂપાલાની રેલી નીકળી છે
और पढो »

ચૂંટણી ટાંણે 1 કરોડના ડ્રગ્સ સાથે ગુજરાતની બોર્ડર પરથી પકડાયા ત્રણ જણાચૂંટણી ટાંણે 1 કરોડના ડ્રગ્સ સાથે ગુજરાતની બોર્ડર પરથી પકડાયા ત્રણ જણાLoksabha Election 2024 : બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પર થી રૂ.૧ કરોડ થી વધુનું ડ્રગ્સ સાથે જામનગર ના ત્રણ શખ્સો ઝપડ્યા, ૧૦૭૨ ગ્રામ જેટલું મેથામ્ફેટામાઇન (એમ.ડી), ક્રેટા કાર સહિત ત્રણ લોકોની ધરપકડ
और पढो »

ભાજપની ભૂલનું પરિણામ, કાર્યકર્તાઓએ કેસરિયો પહેરી અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યોભાજપની ભૂલનું પરિણામ, કાર્યકર્તાઓએ કેસરિયો પહેરી અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યોSabarkantha BJP : સાબરકાંઠા સીટ પર ત્રિપાંખિયો જંગ, ભાજપના જ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપની મુશ્કેલી વધી, તો કાર્યકર્તાઓ કેસરિયો પહેરીને ભૂપેન્દ્રસિંહ ઝાલાના રોડ શોમાં જોડાયા હતા
और पढो »

અમિત શાહે પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, રાજનીતિના ચાણક્યએ સુરતની જીતનું ભવિષ્ય ભાંખ્યુ હતુંઅમિત શાહે પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, રાજનીતિના ચાણક્યએ સુરતની જીતનું ભવિષ્ય ભાંખ્યુ હતુંAmit Shah : અમિત શાહે ગુજરાતની રેલીમાં સુરતની બેઠક જીતવાના આપ્યા હતા સંકેત, ચાર દિવસ પહેલા જ કહ્યું હતું કે, 25 એ 25 સીટ પર ભાજપ મતદાનના પ્રતિશતની ટીકાવારી વધશે
और पढो »

રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપતા વધી ભૂપત ભાયાણીની મુશ્કેલી, કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલાયો રિપોર્ટરાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપતા વધી ભૂપત ભાયાણીની મુશ્કેલી, કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલાયો રિપોર્ટLoksabha Election 2024: ચૂંટણી દરમિયાન નેતાઓ પોતાની જીભ પર કાબુ રાખી શકતા નથી. અનેક નેતાઓ બેફામ નિવેદન આપી રહ્યાં છે. રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપનાર ભાજપ નેતા ભૂપત ભાયાણીની મુશ્કેલી વધી શકે છે.
और पढो »



Render Time: 2025-02-20 22:59:45