નરેન્દ્ર મોદી રવિવારે સાંજે 7.15 કલાકે ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ લેવાના છે. આ માટે રાષ્ટ્રપતિ ભવનમાં તૈયારીઓ ચાલી રહી છે. સમારોહમાં વિદેશી મહેમાનો પણ હાજર રહેવાના છે.
આગાહીકાર પરેશ ગોસ્વામીનો નવો ધડાકો! એક સાથે બે આગાહી કરીને ગુજરાતીઓને ચેતવ્યા!gujarat weather forecastલોકસભાની ચૂંટણીમાં જનતાના જનાદેશ પછી નરેન્દ્ર મોદી સતત ત્રીજીવખત પ્રધાનમંત્રી બનશે.... નરેન્દ્ર મોદી અને તેમના મંત્રી પરિષદનો શપથગ્રહણ સમારોહ આવતીકાલે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે.... આ પ્રસંગે હંમેશની જેમ આ વર્ષે પણ પાડોશી દેશ અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં આવેલા દેશના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે... ત્યારે કયા દેશના કયા મહાનુભાવો PM મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આવશે?... જોઈશું આ રિપોર્ટમાં..
ભારતે કયા વિદેશના મહાનુભાવોને શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું... તેના પર નજર કરીએ તો....સેશલ્સ દેશના ઉપરાષ્ટ્પતિ અહમદ અફીક...નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડ...પાડોશી દેશ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે નવી દિલ્લી એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા.... જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું....
Modi Swearing-In Ceremony Mauritius Seychelles China Pakistan Strategy Behind Inviting Mauritius Seychelles In The Swearing-In Ceremony Of Modi Go
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સુરત બાદ હવે ગુજરાતના આ શહેરનો વારો, ત્રણ દિવસમાં 11 લોકોના ધબકારા બંધ થયાHeart Attack Death : વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ હાર્ટ એટેકથી બે વ્યક્તિના મોત થયા, હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનું મોત, પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનના હાર્ટ એટેક
और पढो »
અદાણીની નજર હવે આ મલાઈદાર બિઝનેસ પર, Adani Group કરશે તેમાં મોટુ ઈન્વેસ્ટમેન્ટAdani Group : અદાણી ગ્રૂપ ભારતનું તેજીથી સફળ થયું, સરકાર સમર્થિત સાર્વજનિક ઈ-કોમર્સ પ્લેટફોર્મ, ઓપન નેટવર્ક ફોર ડિજીટલ કોમર્સ ના માધ્યમથી ઓનલાઈન શોપિંગના માર્કેટમા એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યું છે
और पढो »
મોદી સરકાર 3.0 માં ટીડીપીના 4 અને JDU ના 2 મંત્રી લઈ શકે છે શપથ, આજે બેઠકમાં થઈ ગયો નિર્ણય!Modi Governmet 3.0: મોદી સરકાર 3.0 ની તૈયારીઓ ચાલી રહી છે. રવિવારે નરેન્દ્ર મોદી ત્રીજીવાર પ્રધાનમંત્રી પદે શપથ લેશે. તો સૂત્રો પ્રમાણે નવી સરકારમાં ટીડીપીના 4 અને જેડીયૂના 2 મંત્રી શપથ લઈ શકે છે.
और पढो »
ભાજપ બહુમતથી પણ રહેશે દૂર, યોગેન્દ્ર યાદવની ભવિષ્યવાણી : આ ગઠબંધન સરકાર બનાવશેLok Sabha Election: છેલ્લા તબક્કાના મતદાન પહેલાં રાજકીય નિષ્ણાત યોગેન્દ્ર યાદવે જણાવ્યું કે ભાજપ કેટલી સીટો જીતી શકે છે. તેમણે દેશમાં ભાજપની સ્થિતિ અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. યાદવે ભાજપની સીટો ઘટાડી છે પણ એનડીએ સરકાર બનાવશે તેવો દાવો કર્યો છે.
और पढो »
Bullet કરતાં વધુ માઇલેજ આપે છે TATA ની આ કાર, સેફ્ટીના મામલે SUV પણ ફેલTata Tiago iCNG Price: સામાન્ય રીતે બુલેટ 350 ટ્રાફિકમાં માઇલેજ 24-25 કિલોમીટર પ્રતિ લીટર હોય છે. એટલે કે બાઇક 25 કિલોમીટર ચલાવવામાં એક લીટર પેટ્રોલ ફૂંકી નાખે છે. જાણો એક એવી કાર વિશે જે બુલેટ કરતાં પણ વધુ માઇલેજ આપે છે, સાથે જ સૌથી સેફ કાર પણ છે.
और पढो »
Lok Sabha Election Result: ત્રીજીવાર બનશે NDA ની સરકાર! આ તારીખે નરેન્દ્ર મોદી લઈ શકે છે પીએમ પદના શપથLok Sabha Election 2024: એનડીએને બહુમત મળતા હવે ત્રીજીવાર દેશમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે. નવી સરકારની શપથ વિધિની તારીખઅને સમય પણ નક્કી થઈ ગયો છે.
और पढो »