મોદી સરકાર 3.0 માં ટીડીપીના 4 અને JDU ના 2 મંત્રી લઈ શકે છે શપથ, આજે બેઠકમાં થઈ ગયો નિર્ણય!

Modi Cabinet 3.0 समाचार

મોદી સરકાર 3.0 માં ટીડીપીના 4 અને JDU ના 2 મંત્રી લઈ શકે છે શપથ, આજે બેઠકમાં થઈ ગયો નિર્ણય!
Pm Modi Oath CeremonyPm Modi Oath Ceremony TimeNda Swear In Ceremony
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

Modi Governmet 3.0: મોદી સરકાર 3.0 ની તૈયારીઓ ચાલી રહી છે. રવિવારે નરેન્દ્ર મોદી ત્રીજીવાર પ્રધાનમંત્રી પદે શપથ લેશે. તો સૂત્રો પ્રમાણે નવી સરકારમાં ટીડીપીના 4 અને જેડીયૂના 2 મંત્રી શપથ લઈ શકે છે.

gujarat weather forecastકાળજું કઠણ હોય તો જ જજો હિલ સ્ટેશનો પર આવેલી આ ડરામણી જગ્યાએ ફરવા...સવારે અદભૂત, સાંજે ડરામણો માહોલરવિવાર 9 જૂને મોદી સરકાર 3.0 બનવા જઈ રહી છે. રવિવારે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી પદના શપથ લેશે. પીએમની સાથે નવી સરકારના મંત્રીમંડળ પણ શપથ ગ્રહણ કરશે. આ સિવાય મોદી સરકાર 3.0 માં મંત્રાલયને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી તેથી એનડીએના સહયોગી દળો ટીડીપી અને જેડીયૂને પણ મંત્રીપદ મળવાનું નક્કી છે.

લલન સિંહ બિહારના મુંગેરથી લોકસભા સાંસદ ચૂંટાયા છે, જ્યારે રામ નાથ ઠાકુર રાજ્યસભા સાંસદ છે. રામનાથ ઠાકુર ભારત રત્ન કર્પૂરી ઠાકુરના પુત્ર છે.શપથ ગ્રહણ પહેલા શનિવારે કેબિનેટમાં મંત્રાલયોને લઈને એનડીએની બેઠક થઈ હતી. સૂત્રો અનુસાર બેઠકમાં ટીડીપીએ આંધ્ર પ્રદેશમાં 16 લોકસભા સીટ જીત્યા બાદ ચાર મંત્રાલય અને સ્પીકરનું પદ માંગ્યું હતું. પરંતુ હજુ સુધી પાર્ટીએ આ મુદ્દે કંઈ સત્તાવાર જણાવ્યું નથી.નોંધનીય છે કે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પોતાના દમ પર બહુમત મેળવી શકી નથી. ભાજપને માત્ર 240 સીટ મળી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pm Modi Oath Ceremony Pm Modi Oath Ceremony Time Nda Swear In Ceremony Pm Modi Swear In Ceremony Jdu Tdp Key Ministries Jdu Tdp On Number Of Ministries Modi Cabinet Ministries

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અમદાવાદની મોટી ખબર : જુનિયર્સને 700 વાર પ્રિસ્ક્રિપ્શન લખાવી રેગિંગ કરતા 4 સિનિયર ડોક્ટર સસ્પેન્ડઅમદાવાદની મોટી ખબર : જુનિયર્સને 700 વાર પ્રિસ્ક્રિપ્શન લખાવી રેગિંગ કરતા 4 સિનિયર ડોક્ટર સસ્પેન્ડRagging In Narendra Modi Medical College : નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કાઉન્સિલ કમિટીનો મોટો નિર્ણય, જુનિયર્સની રેગિંગ કરતા અમદાવાદના 4 સિનિયર ડોક્ટરને સસ્પેન્ડ કરાયા, જુનિયર્સને ના નાહવાની અને 700 વાર પ્રિસ્ક્રિપ્શન લખાવતા
और पढो »

Cyclone Alert: કાલે ટકરાશે ચક્રવાતી તોફાન, થઈ જજો સાવધાન! આ જગ્યાએ પડશે ભારે વરસાદCyclone Alert: કાલે ટકરાશે ચક્રવાતી તોફાન, થઈ જજો સાવધાન! આ જગ્યાએ પડશે ભારે વરસાદRemal Cyclone જ્યારે રેલમ વાવાઝોડું ટકરાશે ત્યારે સમુદ્રમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે, જેનાથી સમુદ્રની નજીકના બંગાળ અને બાંગ્લાદેશના નિચાણવાળા વિસ્તાર ડૂબી શકે છે.
और पढो »

દાદાની સરકાર 161 ના બંપર પાવરવાળી બની : નવા મંત્રી માટે શરૂ થઈ આ નામોની ચર્ચાદાદાની સરકાર 161 ના બંપર પાવરવાળી બની : નવા મંત્રી માટે શરૂ થઈ આ નામોની ચર્ચાGujarat Cabinet Reshuffle : ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે 156 નહીં પણ 161ના પાવરવાળી સરકાર બની ગઈ છે.
और पढो »

50 વર્ષ બાદ જૂનમાં ગુરુ-શુક્રનો ઉદય, આ 3 રાશિવાળાને અણધાર્યો ધનલાભ કરાવશે, કરિયરમાં લાગશે ચાર ચાંદ50 વર્ષ બાદ જૂનમાં ગુરુ-શુક્રનો ઉદય, આ 3 રાશિવાળાને અણધાર્યો ધનલાભ કરાવશે, કરિયરમાં લાગશે ચાર ચાંદવૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ઉદય અને અસ્ત થાય છે. જેનો પ્રભાવ માનવજાતિ અને પૃથ્વી પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે જૂનમાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને ધન વૈભવના દાતા શુક્ર ઉદય થવા જઈ રહ્યા છે. જેનાથી કેટલીક રાશિઓના સારા દિવસો શરૂ થઈ શકે છે. આ સાથે જ ધન દૌલતમાં વધારો થઈ શકે છે.
और पढो »

કિર્ગિસ્તાનમાં 100 ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા : રીયાના માતાએ કહ્યું, મોદીજી મારી દીકરીને પરત લાવેકિર્ગિસ્તાનમાં 100 ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા : રીયાના માતાએ કહ્યું, મોદીજી મારી દીકરીને પરત લાવેKyrgyzstan Violence : કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહ્યા છે અત્યાચાર..સુરતની રિયા ફસાઈ છે કિર્ગિસ્તાનમાં...રિયાને કિર્ગિસ્તાનમાંથી પરત લાવવા માતાએ મોદી સરકારને કરી વિનંતી...રિયાનો સમગ્ર પરિવાર હાલ અહીં ચિંતામાં
और पढो »

મોંઘી થશે ચા! ચા ઉદ્યોગ પર મોટું સંકટ, વેપારીઓએ સરકાર પાસે માંગી મદદમોંઘી થશે ચા! ચા ઉદ્યોગ પર મોટું સંકટ, વેપારીઓએ સરકાર પાસે માંગી મદદDARJEELING TEA AGRICULTURE: ચા ના રસિયાઓ માટે માઠા સમાચાર છે. ચા નો ઉદ્યોગ અને ખાસ કરીને ચા ની ખેતી કરતા ખેડૂતોને થઈ રહ્યું છે મોટું નુકસાન. તેની સીધી અસર ચા ના ભાવ પર પણ પડશે. એવું પણ બની શકે છે કે, અત્યાર છે એના કરતા 3 ગણો થઈ જાય ચા નો ભાવ. જાણો શું છે કારણ....
और पढो »



Render Time: 2025-02-19 12:51:42