Remal Cyclone જ્યારે રેલમ વાવાઝોડું ટકરાશે ત્યારે સમુદ્રમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે, જેનાથી સમુદ્રની નજીકના બંગાળ અને બાંગ્લાદેશના નિચાણવાળા વિસ્તાર ડૂબી શકે છે.
જ્યારે રેલમ વાવાઝોડું ટકરાશે ત્યારે સમુદ્રમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે, જેનાથી સમુદ્રની નજીકના બંગાળ અને બાંગ્લાદેશના નિચાણવાળા વિસ્તાર ડૂબી શકે છે.Stocks to BUY: 15 દિવસમાં તાબડતોડ કમાણી કરાવશે આ 5 Stocks, જાણો ટાર્ગેટShani Vakri 2024પોલીસને પડકાર ફેંકતા રીક્ષાચાલકો, જાહેર રસ્તા પર રેસ લગાવીને રમરમાટ દોડાવી રીક્ષા
: હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં બનેલું ભારે દબાણ શનિવારે સાંજે ચક્રાવતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે અને 26 મેની રાત્રે પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના સમુદ્રી કિનારે પહોંચી શકે છે. બંગાળની ખાડીમાં બની રહેલું ચક્રવાતી તોફાન 110-120 કિમી પ્રતિ કલાકની ઝડપે પ્રવેશ કરી શકે છે. તે 135 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે. હવામાન વિભાગે 26-27 મેએ પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના સમુદ્રી વિસ્તારમાં અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.
આ સિવાય પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગમાં 27-28 મેએ ભારે વરસાદ થઈ શકે છે. વાવાઝોડાના ટકરાવા સમયે સમુદ્રમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. હવામાન વિભાગે માછીરારોને 27 મેની સવાર સુધી બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં ન જવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગે 26 અને 27 મેએ પશ્ચિમ બંગાળના સમુદ્રી જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અહીં કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના છે.
તો ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય પ્રદેશ જેવા વિસ્તારમાં હીટવેવ ચાલી રહી છે. તો પશ્ચિમી હિમાલયી ક્ષેત્ર, વિદર્ભ, છત્તીસગઢમાં પણ આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન હીટવેવ રહેવાની સંભાવના છે. ચોમાસાની વાત કરીએ તો હવામાન વિભાગે સારા સમાચાર આપતા કહ્યું કે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના બાકી ભાગોમાં આગળ વધી ગયું છે. આ સિવાય દક્ષિણ-પશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડીના કેટલાક ભાગ, અને પૂર્વોત્તર બંગાળની ખાડીમાં આગળ વધવાની સંભાવના છે. મહત્વનું છે કે 31 મેએ કેરલમાં ચોમાસું પહોંચી શકે છે.
Cyclone Alert IMD Cyclone Forecast Weather Update 25 May UP Weather Monsoon 2024 ચક્રવાત ચેતવણી રેમલ ચક્રવાત IMD ચક્રવાત આગાહી હવામાન અપડેટ 25 મે UP હવામાન ચોમાસું 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમા ફરી એકવાર તૌકતે જેવા વાવાઝોડાની અંબાલાલ પટેલની આગાહી, મે મહિનાના આ દિવસે ત્રાટકશેCyclone Alert By Ambalal Patel : ગુજરાતમાં 26 મેથી 4 જૂન દરમિયાન રાજ્યમાં પડશે વરસાદ....26મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા....પશ્ચિમ બંગાળમાં 100-120 કિમીની ઝડપે ફૂંકાશે પવન....
और पढो »
અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી 315 લોકોના મોત, 1600થી વધુ ઈજાગ્રસ્ત, અનેક મકાનો તબાહAfghanistan Flooding: અફઘાનિસ્તાનના બગલાન પ્રાંતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. વરસાદ અને પૂરને કારણે 300થી વધુ લોકોના મોત થયા છે.
और पढो »
ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી,,, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ,,, આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ
और पढो »
આંધી તોફાન સાથે પડશે વરસાદ, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે કરી આગાહીIMD Rain Alert: પૂર્વી ઉત્તર પ્રદેશમાં 8-12 મે, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 11 મે, હરિયાણા, પશ્ચિમી રાજસ્થાનમાં 10 અને 12 મે તથા પૂર્વી રાજસ્થાનમાં 10 મેએ આંધી તોફાન થવાની સંભાવના છે.
और पढो »
ગુજરાતમાં એકસાથે બે-બે આગાહી : આંધી-તોફાન સાથે 11થી 13 મે સુધી આ જિલ્લાઓમાં આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ત્રણ દિવસ બાદ વરસાદની આગાહી.. 11થી 13 મે દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે માવઠું
और पढो »
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી, જાણો શું બોલ્યા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલરાજ્યમાં એક તરફ ભારે ગરમી પડી રહી છે. લોકો આકાશમાંથી વરસી રહેલી અગ્નિવર્ષાથી પરેશાન છે. તો કેટલીક જગ્યાએ તાજેતરમાં વરસાદ પણ જોવા મળ્યો હતો. હવે ભારે ગરમી વચ્ચે રાજ્યમાં ફરી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા 12 અને 13 મેએ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
और पढो »