IMD Rain Alert: પૂર્વી ઉત્તર પ્રદેશમાં 8-12 મે, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 11 મે, હરિયાણા, પશ્ચિમી રાજસ્થાનમાં 10 અને 12 મે તથા પૂર્વી રાજસ્થાનમાં 10 મેએ આંધી તોફાન થવાની સંભાવના છે.
Loksabha election 2024
લોકશાહીના પાયા હચમચાવી દેતી ઘટના : EVM તો આપણા બાપનું... કહી ભાજપના નેતાના પુત્રે આખેઆખું બૂથ કેપ્ચર કર્યુંShani Nakshatra Gochar: 30 વર્ષ બાદ આ રાશિમાં ગોચર કરી તાંડવ મચાવશે શનિદેવ, તહેસ-નહેસની તૈયારી રાખે 5 રાશિવાળા: ઉત્તર પ્રદેશ સહિત દેશભરના ઘણા રાજ્યોમાં વરસાદ, આંધી તોફાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેનાથી ગરમીમાં રાહત મળવાની આશા છે. પરંતુ રાજસ્થાન અને પશ્ચિમી મધ્ય પ્રદેશના વિસ્તારમાં આઠથી 10 મે વચ્ચે હીટવેવ યથાવત રહેવાની છે. જ્યારે દક્ષિણના રાજ્યોમાં હીટવેવથી રાહત મળશે.
છેલ્લા 24 કલાકના હવામાનની વાત કરીએ તો તમિલનાડુ, તેલંગણામાં હીટવેવની સ્થિતિ જોવા મળી. તમિલનાડુ, સમુદ્રી આંધ્ર પ્રદેશ, તેલંગણા, રાયલસીમામાં વરસાદ થયો. તો પૂર્વી મધ્ય પ્રદેશ, વિદર્ભ, નોર્થઈસ્ટ ઉત્તર પ્રદેશમાં ઓલા પડશે. પાછલા દિવસોમાં સૌથી વધુ તાપમાન પશ્ચિમી રાજસ્થાનના બાડમેરમાં રેકોર્ડ થયું, જ્યાં 45.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.
હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં 8-11 મે, બિહાર, ઝારખંડ, ઓડિશામાં 8-12 મે વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ થશે. પૂર્વી મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં 8-13 મે વચ્ચે વરસાદ અને આંધી તોફાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી સાત દિવસ સુધી વરસાદ પડશે. તો પૂર્વી મધ્ય પ્રદેશ, વિદર્ભના વિસ્તારમાં આઠ અને નવ મેએ આંધીની આગાહી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં 9-12 મે વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ થવાનો છે. ઉત્તરાખંડમાં આગામી પાંચ દરમિયાન આંધી જોવા મળશે. તો હરિયાણા, ચંદીગઢ, પંજાબ, રાજસ્થાનમાં 10-12 મે, ઉત્તર પ્રદેશમાં 12 મે સુધી હળવો વરસાદ થશે. આ સિવાય પૂર્વી ઉત્તર પ્રદેશમાં 8-12 મે, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 11 મે, હરિયાણા, પશ્ચિમી રાજસ્થાનમાં 10-12 મે અને પૂર્વી રાજસ્થાનમાં 10 મેએ આંધી તોફાનની સંભાવના છે.
Weather Update 8 May UP Rains Delhi Weather Rajasthan Uttarakhand Rain Next 5 Days Barish IMD વરસાદની ચેતવણી હવામાન અપડેટ 8મી મે UP વરસાદ દિલ્હી હવામાન રાજસ્થાનમાં વરસાદ આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડશે
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
और पढो »
ફરી આંધી-વંટોળ સાથે ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ભયાનક આગાહીઆમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. અરબ સાગર ગરમ થવાને લઇ અરબ સાગરનો ભેજ ભર ઉનાળામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ચક્રવાતો લઇને આવશે.
और पढो »
વીજળીના કડાકાભડાકા સાથે સાત દિવસ સુધી થશે વરસાદ, હીટવેવથી મળશે રાહત, હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગ અનુસાર અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
और पढो »
T20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર, આ ખેલાડીને લાગી લોટરી, જુઓ સ્ક્વોડબીસીસીઆઈએ આગામી ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર કરી દીધી છે.
और पढो »
ગુજરાતમાં જૂન-જુલાઇમાં કેવું રહેશે ચોમાસું? આ 20 દિવસ રહેશે અતિભારે! જાણો અંબાલાલની આગાહીઅંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું સારી રહેવાનું આગાહી કરી છે, સાથે જ ઓક્ટોબર સુધી વરસાદ પડવાની વાત કહી છે. તેમને આગાહી કરી છે કે, આ વર્ષે પવન પશ્ચિમ દિશા તરફનો હોવાથી ચોમાસું સારૂ રહેશે, આ વર્ષે જૂનમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડશે.
और पढो »
Weather Forecast: 4 દિવસ સુધી વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારો માટે અપાયું છે આંધી તોફાનનું એલર્ટGujarat Weather Forecast: ભીષણ ગરમી વચ્ચે પણ દેશના કેટલાક ભાગોમાં વરસાદ, આંધી તોફાનની શક્યતા છે. ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી વરસાદ પડવાની વકી છે. ગુજરાત માટે શું કહ્યું તે પણ ખાસ જાણો.
और पढो »