Gujarat Weather Forecast: ભીષણ ગરમી વચ્ચે પણ દેશના કેટલાક ભાગોમાં વરસાદ, આંધી તોફાનની શક્યતા છે. ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી વરસાદ પડવાની વકી છે. ગુજરાત માટે શું કહ્યું તે પણ ખાસ જાણો.
ગુજરાત બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય; 'હવે વિદ્યાર્થીઓને નાપાસ થવાનો ડર જ નહીં રહે, વર્ષ નહીં બગડે'બાબરીના પ્રસંગે પહોંચે તે પહેલા જ પરિવારનો અકસ્માત, ટેમ્પો-ટ્રકના અકસ્માતમાં 30 ઘાયલ, એકનું મોત
IMD Rainfall Aert: ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમીનો કહેર ચાલુ છે. પૂર્વ ઉત્તર પ્રદેશ સહિત અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ પાર પહોંચી ગયું છે. દિવસમાં બહાર નીકળવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. આવામાં લોકો તાપમાન ઓછું થવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ જલદી રાહત મળતી જોવા મળતી નથી. જો કે ભીષણ ગરમી વચ્ચે પણ દેશના કેટલાક ભાગોમાં વરસાદ, આંધી તોફાનની શક્યતા છે. ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી વરસાદ પડવાની વકી છે. ગુજરાત માટે શું કહ્યું તે પણ ખાસ જાણો.
Weather Forecast Uttar Pradesh Himachal Pradesh Delhi Gujarat News Weather Predictions Gujarati News Rainfall Rain Heavy Rain India News આજનું હવામાન હવામાન વરસાદની આગાહી માવઠાની આગાહી અંબાલાલ પટેલ અંબાલાલની આગાહી અંબાલાલ પટેલની આગાહી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Weather Forecast: આગ ઝરતી ગરમી વચ્ચે આંધી-તોફાનનું એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટદેશના હવામાનના હાલચાલ બદલાયેલા છે. ક્યાક વરસાદ તો ક્યાંક તોફાનની સ્થિતિ છે. કેટલાક રાજ્યો હિટવેવનો માર ઝેલી રહ્યા છે. હવામાન વિભાગનું માનીએ તો આજે એટલે કે 20મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં તોફાન, વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ છે.
और पढो »
Weather Forecast: આવતી કાલથી હવામાનમાં જોરદાર પલટો જોવા મળશે; આ વિસ્તારો માટે વરસાદ, આંધી-તોફાનનું એલર્ટ અપાયુંAll India Weather Forecast: ઉત્તર પ્રદેશ સહિત દેશભરના વિવિધ રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે એક રાહતભર્યા સમાચાર છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનનો મિજાજ આવતી કાલે એટલે કે 26મી એપ્રિલે બદલાઈ શકે છે. જેના કારણે યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદ, આંધી તોફાનનું એલર્ટ જાહેર કરાયું છે.
और पढो »
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
और पढो »
અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
और पढो »
નિલેશ કુંભાણી ગદ્દાર છે, હું છેલ્લાં શ્વાસ સુધી તેને નહીં છોડું જાણો કોણે આપી ચીમકીLok Sabha Elections 2024: સુરત બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કૉંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોધાવ્યો હતો. ‘જનતાનો ગદ્દાર’, ‘લોકશાહીનો હત્યારો’ જેવા લખાણો સાથેના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.
और पढो »