All India Weather Forecast: ઉત્તર પ્રદેશ સહિત દેશભરના વિવિધ રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે એક રાહતભર્યા સમાચાર છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનનો મિજાજ આવતી કાલે એટલે કે 26મી એપ્રિલે બદલાઈ શકે છે. જેના કારણે યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદ, આંધી તોફાનનું એલર્ટ જાહેર કરાયું છે.
Weather Forecast : આવતી કાલથી હવામાન માં જોરદાર પલટો જોવા મળશે; આ વિસ્તારો માટે વરસાદ, આંધી-તોફાનનું એલર્ટ અપાયું
All India Weather Forecast: ઉત્તર પ્રદેશ સહિત દેશભરના વિવિધ રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે એક રાહતભર્યા સમાચાર છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનનો મિજાજ આવતી કાલે એટલે કે 26મી એપ્રિલે બદલાઈ શકે છે. જેના કારણે યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદ, આંધી તોફાનનું એલર્ટ જાહેર કરાયું છે.Mars Transit in Aries: મેષ રાશિમાં મંગળના પ્રવેશથી પલટી મારશે 3 રાશિઓનું ભાગ્ય, નોકરી-વેપારમાં મળશે ચારગણી સફળતાSugarcane Juice: ઉનાળામાં રોજ પીવો જોઈએ એક ગ્લાસ શેરડીનો રસ, થાય છે અઢળક ફાયદા...
Gujarat Weather Forecast: ઉત્તર પ્રદેશ સહિત દેશભરના વિવિધ રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે એક રાહતભર્યા સમાચાર છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનનો મિજાજ આવતી કાલે એટલે કે 26મી એપ્રિલે બદલાઈ શકે છે. જેના કારણે યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદ, આંધી તોફાનનું એલર્ટ જાહેર કરાયું છે. અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. જો કે હવામાન ખાતાએ એમ પણ કહ્યું છે કે પૂર્વ અને દક્ષિણ ભારતમાં આગામી પાંચ દિવસ સુધી હીટવેવથી લઈને ગંભીર હીટવેવની સ્થિતિ રહેશે.
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગંગીય પશ્ચિમ બંગાળ, સબ હિમાલયી પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશના કાઠા વિસ્તારો, યનમ, રાયલસીમા, ઈન્ટીરિયર કર્ણાટક, બિહાર, ઓડિશામાં હિટવેવની સ્થિતિ જોવા મળી. જ્યારે અસમ, જમ્મુ કાશ્મીર, મેઘાલય, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, કોંકણ, ગોવા વગેરે રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો. પૂર્વ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, અને વિદર્ભના વિસ્તારોમાં કરા પડ્યા.
અન્ય રાજ્યોની વાત કરીએ તો મધ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં 25-27 એપ્રિલ વચ્ચે હળવો વરસાદ અને આંધી તોફાનની શક્યતા છે. વિદર્ભ, સાઉથ મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં 25 એપ્રિલ, ઉત્તરી પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 26 અને 27 એપ્રિલ, પૂર્વ મધ્ય પ્રદેશમાં 27 એપ્રિલના રોજ કરા પડવાના શક્યતા છે. પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 25-29 એપ્રિલ વચ્ચે વરસાદ, આંધી તોફાન તથા ભારે પવન ફૂંકાવવાનું એલર્ટ જાહેર કરાયું છે.
IMD Rain Alert Rain Predictions Delhi Uttar Pradesh Rajasthan Gujarat Weather Forecast India News Gujarati News Ambalal Patel Ambalal Ni Agahi Ambalal Patel ગુજરાતનું હવામાન આજનું હવામાન હવામાન હવામાન સમાચાર ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં અંબાલાલની આગાહી Ahmedabad Vadodara Surat Rajkot Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Weather Forecast: આગ ઝરતી ગરમી વચ્ચે આંધી-તોફાનનું એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટદેશના હવામાનના હાલચાલ બદલાયેલા છે. ક્યાક વરસાદ તો ક્યાંક તોફાનની સ્થિતિ છે. કેટલાક રાજ્યો હિટવેવનો માર ઝેલી રહ્યા છે. હવામાન વિભાગનું માનીએ તો આજે એટલે કે 20મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં તોફાન, વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ છે.
और पढो »
Post Office Schemes: મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ, FD કરતા પણ મળશે સારૂ વ્યાજપોસ્ટ ઓફિસ એફડી ગ્રાહકોને સારૂ વ્યાજ આપે છે, પરંતુ જો મહિલાઓ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા ઈચ્છે છે તો તેના માટે એક ખાસ સ્કીમ ઉપલબ્ધ છે. જે વ્યાજદર 5 વર્ષની એફડી પર મળે છે તે વ્યાજદર આ સ્કીમમાં તેને બે વર્ષમાં મળી જશે. જાણો ફાયદા...
और पढो »
Schengen Visas: યુરોપિયન યુનિયને ભારતીયો માટે નિયમો હળવા કર્યા, હવે મળશે આ લાંબી મુદ્દતનો ખાસ વિઝાયુરોપીયન સંઘ (ઈયુ)એ નવા વિઝા નિયમોને અપનાવ્યા છે. નવા નિયમો હેઠળ ભારતથી વારંવાર યુરોપની મુસાફરી કરનારા મુસાફરોને લાંબી વેલિડિટીની સાથે મલ્ટીપલ એન્ટ્રી શેન્ગન વિઝા માટે અરજી કરવાની છૂટ મળશે. આ સાથે જ 29 યુરોપીયન દેશોની મુસાફરી કરવી સરળ બની જશે.
और पढो »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
और पढो »