દેશના હવામાનના હાલચાલ બદલાયેલા છે. ક્યાક વરસાદ તો ક્યાંક તોફાનની સ્થિતિ છે. કેટલાક રાજ્યો હિટવેવનો માર ઝેલી રહ્યા છે. હવામાન વિભાગનું માનીએ તો આજે એટલે કે 20મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં તોફાન, વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ છે.
Weather Forecast : આગ ઝરતી ગરમી વચ્ચે આંધી-તોફાનનું એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી , જાણો લેટેસ્ટ અપડેટHealth Tips: રોજ 1 એલચી ચાવીને ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે દુર, જાણો અન્ય લાભ વિશેSaturday Remedies: સાડા સાતી-ઢૈય્યાથી પરેશાન છો, દુ:ખોના પહાડ તૂટી પડ્યા છે? શનિદેવને પ્રસન્ન કરવા અજમાવો આ ઉપાયો
જ્યારે પંજાબ અને હરિયાણામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને બિહારમાં લૂ ની આશંકા છે.હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને આજુબાજુના વિસ્તારો પર છે. પ્રેરિત ચક્રવાતી પરિસંચરણ મધ્ય પાકિસ્તાન અને પંજાબ પર બનેલુ છે. જ્યારે અસમના મધ્ય ભાગો પર એક ચક્રવાતી હવાઓનું વિસ્તાર બનેલું છે. એક ટ્રફ ઉત્તર પશ્ચિમ બિહારથી મધ્ય અસમ પર બનેલા ચક્રવાતી પરિસંચરણ સુધી ફેલાયેલું છે. એક ચક્રવાતી પરિસંચરણ મરાઠાવાડાની ઉપર બનેલું છે.
આ ઉપરાંત એક ટ્રફ રેખા મરાઠાવાડાથી આંતરિક કર્ણાટક થઈને દક્ષિણ તમિલનાડુ સુધી ફેલાયેલી છે. બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વ પર એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનેલું છે. જ્યારે તાજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 22 એપ્રિલથી ઉત્તર પશ્ચિમ ભારતને પ્રભાવિત કરશે.હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ આગામી 24 કલાક દરમિયાન 20થી 21 એપ્રિલ વચ્ચે જમ્મુ અને કાશ્મીર, લદાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, હિમાચલ પ્રદેશમાં તથા 20 એપ્રિલના રોજ ઉત્તરાખંડમાં તોફાન, વીજળી પડવાની અને પવન ફૂંકાવવાની સાથે વરસાદ તથા હિમવર્ષાની શક્યતા છે.
આ ઉપરાંત 20થી 21 એપ્રિલ વચ્ચે પૂર્વોત્તર ભારતમાં હળવાથી મથ્યમ વરસાદ અને તોફાનની આશંકા છે. 20 અને 22 એપ્રિલના રોજ ઉપ હિમાલયી પશ્ચિમ ગંબાળ અને સિક્કિમમાં હળવાથી મધ્યમ વરસાદની વકી છે. 20થી 22 એપ્રિલ વચ્ચે મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે કેરળ, તટીય આંધ્ર પ્રદેશ અને આંતરિક કર્ણાટકમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
IMD Alert Snowfall Alert Jammu Kashmir Gujarat Weather Forecast Rainfall Rain Rail Alert Gujarat News Gujarati News વરસાદની આગાહી માવઠાની આગાહી જમ્મુ કાશ્મીર ગુજરાતમાં વરસાદ આઈએમડી એલર્ટ અંબાલાલની આગાહી અંબાલાલ પટેલની આગાહી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
और पढो »
Gujarat Weather: હીટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગનું યલો એલર્ટ, આ જિલ્લામાં પડશે કાળઝાળ ગરમીGujarat Heat Wave Alert : હીટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગનું યલો એલર્ટ, આ જિલ્લામાં પડશે કાળઝાળ ગરમી: આજથી ગુજરાતની ધરતી જ્વાળામુખીને જેમ તપશે, તો સુરેન્દ્રનગરના રણમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોચ્યો, હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આકરી ગરમી પડવાનું એલર્ટ જાહેર...
और पढो »
આજે ભારે પવન સાથે આ વિસ્તારોમાં થશે વરસાદ, ઘરેથી નીકળતા પહેલાં જાણી લેજો આગાહીWeather Update Today: ભરઉનાળે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદની આગાહી. રાજધાની દિલ્લી સહિત દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણમાં સતત આવી રહ્યો છે બદલાવ. છેલ્લાં બે દિવસમાં અચાનક નીચે ગયું છે તાપમાન.
और पढो »
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »