Weather Update Today: ભરઉનાળે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદની આગાહી. રાજધાની દિલ્લી સહિત દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણમાં સતત આવી રહ્યો છે બદલાવ. છેલ્લાં બે દિવસમાં અચાનક નીચે ગયું છે તાપમાન.
દૈનિક રાશિફળ 15 એપ્રિલ: કન્યા રાશિના જાતકોની આર્થિક સમસ્યાઓ હલ થશે, વાંચો આજનું રાશિફળPHOTOs: અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજે રાજકોટમાં કર્યું શક્તિ પ્રદર્શન, હૈયે હૈયું દળાય એવી ભીડટિટોડીએ તો ભારે કરી! આ વર્ષે ગુજરાતમાં એવી જગ્યાએ ઈંડા મૂક્યા કે અતિવૃષ્ટિનો વરતારોઅમદાવાદમાં 40 કિ.મીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન, ધૂળની ડમરી બાદ આ વિસ્તારોમાં વરસાદ શરૂ
શિયાળો જતો રહ્યો છે અને હાલ ભરઉનાળાની સિઝન ચાલી રહી છે. તેમ છતાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડા પવનો આવતા હોય છે. જ્યારે બપોરે આકરો તડકો પડતો હોય છે. આ બધુ તો હતુ જ ત્યાં હવે ભરઉનાળે ચોમાસું જામ્યું છે. જીહાં, છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં અલગ અલગ વિસ્તારોમાં ચોમાસાની જેમ વરસાદ થઈ રહ્યો છે. ત્યારે જાણીએ હવામાન વિભાગે આ અંગે શું કરી છે આગાહી...
વાત કરીએ રાજધાની દિલ્લીની તો ગઈકાલે થયેલાં વરસાદ બાદ તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો થયો છે. આજે પણ દિલ્લીના વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. એટલું જ નહીં દિલ્લી સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદી ઝારટા જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છેકે, દિલ્હીમાં શનિવાર અને રવિવારે હળવા વરસાદ બાદ વાતાવરણ ખુશનુમા બની ગયું છે. ભારતીય હવામાન વિભાગ એ પણ સોમવારે હળવા વરસાદ અને ભારે પવનની ચેતવણી જારી કરી છે.
Delhi Gujarat Weather Forecast Rainfall Weather Report Imd હવામાન વિભાગની આગાહી વરસાદ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
और पढो »
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
और पढो »
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »
BJP Manifesto: ઝીરો વીજળી બિલ, મફત રાશન-ગેસ, મોદીની ગેરંટી સાથે ભાજપનો ઢંઢેરો જાહેરBJP Manifesto For 2024 Election: BJP 10 વર્ષથી સત્તામાં છે અને આ વખતે તે વધારે બહુમતી સાથે સરકારમાં આવવાનો દાવો કરી રહી છે. તેથી જ આજે બહાર પડાયેલો ઢંઢેરો અનેક બાબતોમાં મહત્ત્વનો છે.
और पढो »
કચ્છના અંજારમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, આખું શહેર પાણી પાણી, જાણો ગુજરાતમાં ક્યા કેટલો વરસ્યો?Unseasonal Rainfall News: રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં વરસાદની આગાહીની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ છે. ગોતા વિસ્તારમાં વરસાદી માહોલ બન્યો છે.
और पढो »
PHOTOs: અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજે રાજકોટમાં કર્યું શક્તિ પ્રદર્શન, હૈયે હૈયું દળાય એવી ભીડKshatriya Asmita Maha Sammelan: પરષોત્તમ રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આજે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ભાગ લેવા સમગ્ર ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત અનેક વિસ્તારોમાંથી રાજપૂત આગેવાનો પહોંચ્યા છે.
और पढो »