Lok Sabha Election 2024: એનડીએને બહુમત મળતા હવે ત્રીજીવાર દેશમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે. નવી સરકારની શપથ વિધિની તારીખઅને સમય પણ નક્કી થઈ ગયો છે.
Lok Sabha Election Result : ત્રીજીવાર બનશે NDA ની સરકાર! આ તારીખે નરેન્દ્ર મોદી લઈ શકે છે પીએમ પદના શપથ
આવી ગઈ તારીખો! ગુજરાતના આ જિલ્લાઓમાં ચોમાસુ ચાલુ સમજો...જાણો ક્યાં પહેલાં પડશે વરસાદઆ વખતે લોકસભા ચૂંટણીના પરિણામો ચોંકાવનારા જોવા મળી રહ્યા છે. એનડીએને જો કે બહુમત તો મળી ગયું છે પરંતુ ભાજપ બહુમતથી છેટે રહી ગયો. એનડીએને બહુમત મળતા હવે ત્રીજીવાર દેશમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે. નવી સરકારની શપથ વિધિની તારીખઅને સમય પણ નક્કી થઈ ગયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નરેન્દ્ર મોદીનો શપથગ્રહણ સમારોહ 8 જૂનની સાંજે થઈ શકે છે.
એનડીએની એક મહત્વની બેઠક 7 જૂનના રોજ થશે જેમાં સરકાર બનાવવા અંગે વાતચીત કરવામાં આવશે. આજે પણ એનડીએની બેઠક છે જેમાં જેડીયુ પ્રમુખ નીતિશકુમાર, ટીડીપી પ્રમુખ એન ચંદ્રાબાબુ નાયડુ, સહિત નેતાઓ સામેલ થશે. એનડીએના સહોયગી સાથે વાતચીત બાદ ભાજપના સંસદીય બોર્ડની બેઠક થશે. જેમાં સરકારની રચના અને શપથ ગ્રહણ રૂપરેખા પર વાતચીત થશે. જેડીયુ પ્રમુખ નીતિશકુમાર આજે દિલ્હી પહોંચી ગયા છે. જ્યારે ચંદ્રબાબુ નાયડુ પણ બપોર સુધીમાં પહોંચી શકે છે.લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂન 2024 મંગળવારના રોજ આવી ગયા.
Lok Sabha Election Result PM Modi Swearing In Ceremony India News Gujarati News લોકસભા ચૂંટણી 2024 લોકસભા ચૂંટણી લોકસભા ચૂંટણી પરિણામ શપથ વિધિ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વારાણસીથી પીએમ મોદીએ લગાવી જીતની હેટ્રિક, જાણો કેટલા મતે થયો વિજયLok Saha Election Result 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પર સતત ત્રીજીવાર જીત મેળવી છે. પીએમ મોદીએ કોંગ્રેસના અજય રાયને હરાવ્યા છે.
और पढो »
ચૂંટણીના પરિણામ માટે ગુજરાતના જ્યોતિષાચાર્યની મોટી ભવિષ્યવાણી, સત્તાનું સુકાન કોણ સંભાળશે?Lok Sabha Election Result 2024 : આવતી કાલે ચૂંટણી પરિણામ પહેલાં શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, ZEE 24 કલાકની ટીમે જ્યોતિષ સાથે કરી ખાસ વાતચીત, જ્યોતિષ શાસ્ત્ર મુજબ પ્રધાનમંત્રી ત્રીજીવાર સંભાળશે સત્તાનું સુકાન
और पढो »
પ્રશાંત કિશોરે જણાવ્યું- ત્રીજીવાર પીએમ બનતા શું-શું કરશે નરેન્દ્ર મોદીપ્રશાંત કિશોરે કહ્યું કે રાજ્યોની પાસે વર્તમાનમાં રેવેન્યૂના ત્રણ મુખ્ય સ્ત્રોત છે. પેટ્રોલિયમ, શરાબ અને જમીન. તેવામાં મને આશ્ચર્ય થશે નહીં જો પેટ્રોલિયમને જીએસટી હેઠળ લાવવામાં આવે.
और पढो »
PM મોદીની પાસે કુલ કેટલી સંપત્તિ છે? ચૂંટણી એફિડેવિટમાં સામે આવી દરેક વિગતપીએમ મોદીએ વારાણસીમાં ઉમેદવારી દરમિયાન દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં પોતાની સંપત્તિની વિગત આપી છે. પીએમ મોદી પાસે કોઈ કાર કે ઘર નથી.
और पढो »
ભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આ નેતાએ કરી બતાવ્યું, બૂથ પર સૌથી વધુ મતદારો ખેંચી લાવ્યાChaitar Vasava : લોકસભાની 2024 ની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ચૈતર વસાવાની ડેડીયાપાડા બેઠક પર થયું છે, 83.95 ટકા મતદાન લોકસભાની ચૂંટણીના હારજીતના પરિણામ બદલી શકે છે
और पढो »
દુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજભારતીય સેનાએ બાંગ્લાદેશની બોર્ડર પર મધમાખીઓની ફોજ ઉભી કરી દીધી છે. મધમાખીની આ ફોજ બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે.
और पढो »