PM મોદીની પાસે કુલ કેટલી સંપત્તિ છે? ચૂંટણી એફિડેવિટમાં સામે આવી દરેક વિગત

Narendra Modi समाचार

PM મોદીની પાસે કુલ કેટલી સંપત્તિ છે? ચૂંટણી એફિડેવિટમાં સામે આવી દરેક વિગત
Lok Sabha Elections 2024Lok Sabha Chunav 2204Narendra Modi Nomination
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

પીએમ મોદીએ વારાણસીમાં ઉમેદવારી દરમિયાન દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં પોતાની સંપત્તિની વિગત આપી છે. પીએમ મોદી પાસે કોઈ કાર કે ઘર નથી.

PM MODI : પીએમ મોદીએ આજે વારાણસીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પીએમ મોદી અહીં સતત જીતતા આવ્યા છે. પીએમએ ઉમેદવારી ફોર્મ સાથે દાખલ કરેલા એફિડેવિટમાં પોતાની સંપત્તિની વિગત આપી છે. જોકે, પીએમ મોદી પાસે કોઈ પોતાની કોઈ કાર કે ઘર નથી. guru uday 2024Gujarat Weather Reportદેશની આ 5 ઐતિહાસિક ધરોહરો જોવા માટે દેશ-વિદેશથી આવે છે લાખો પ્રવાસીઓ, જુઓ Photos

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મંગળવારે વારાણસીથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન દાખલ એફિડેવિટમાં તેમણે પોતાની સંપત્તિની વિગતો આપી છે. પીએમ મોદી પાસે 3 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે ખુદનું કોઈ ઘર કે ગાડી પણ નથી. પીએમની પાસે કુલ 52,920 રૂપિયા રોકડા છે. તો સ્ટેટ બેન્કની ગાંધીનગર શાખામાં 73,304 તો એસબીઆઈની વારાણસી શાખામાં માત્ર 7000 રૂપિયા જમા છે. પીએમ મોદીની પાસે 2,85,60,338 કરોડની સ્ટેટ બેન્કમાં એફડી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lok Sabha Elections 2024 Lok Sabha Chunav 2204 Narendra Modi Nomination Pm Modi Varanasi Nomination Pm Modi Property Narendra Modi Net Worth Pm Modi Property

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઘર કા ભેદી લંકા ઢાયે...ચૂંટણીમાં ગદ્દારી કરનારા વિભીષણોનો વારો પાડવા ભાજપે બનાવી યાદી!ઘર કા ભેદી લંકા ઢાયે...ચૂંટણીમાં ગદ્દારી કરનારા વિભીષણોનો વારો પાડવા ભાજપે બનાવી યાદી!Loksabha Election 2024: લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપ શિસ્તનો કોરડો વિંઝીને પોતાના જ પક્ષના ગદ્દારો, જેઓ પક્ષવિરોપીઓ બનીને ગદ્દારી કરી રહ્યાં છે તેમની પાસે ખુલાસા માંગશે તેવી માહિતી સામે આવી છે.
और पढो »

દુબઈ અને લંડનમાં એપાર્ટમેન્ટ્સ, લક્ઝરી કાર... ₹1,400 કરોડની માલકિન... કોણ છે ભાજપના ઉમેદવાર?દુબઈ અને લંડનમાં એપાર્ટમેન્ટ્સ, લક્ઝરી કાર... ₹1,400 કરોડની માલકિન... કોણ છે ભાજપના ઉમેદવાર?Pallavi Dempo Net Worth: પલ્લી ડેમ્પોએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. તે ડેમ્પો ગ્રુપના પ્રમુખ શ્રીનિવાસ ડેમ્પોની પત્ની છે. ચૂંટણી એફિડેવિટમાં તેણે પતિની સાથે કુલ સંપત્તિ આશરે 1400 કરોડ રૂપિયા જણાવી છે. તેની પાસે દુબઈ અને લંડનમાં એપાર્ટમેન્ટ્સ પણ છે.
और पढो »

ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના 49માંથી 45 ઉમેદવાર કરોડપતિ, આ મહિલા નેતા પાસે છે સૌથી વધુ સંપત્તિગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના 49માંથી 45 ઉમેદવાર કરોડપતિ, આ મહિલા નેતા પાસે છે સૌથી વધુ સંપત્તિLoksabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. સાત મેએ યોજાનાર મતદાન પહેલા એડીઆરનો રિપોર્ટ સામે આવી ગયો છે. આ રિપોર્ટમાં ઉમેદવારોની સંપત્તિ, ક્રિમિનલ કેસ સહિતની વિગતો સામે આવી છે.
और पढो »

ગુજરાતમાં PM મોદીની સુરક્ષામાં સામે આવી પોલીસની ખુબ મોટી બેદરકારીગુજરાતમાં PM મોદીની સુરક્ષામાં સામે આવી પોલીસની ખુબ મોટી બેદરકારીPM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં બેદરકારીઃ ફરજ પર આટલી મોટી બેદરકારી બદલ સુરત ડીસીપીને નોટિસ આપવામાં આવી. કયા કારણોસર આવી બેદરકારી થઈ તેનો પણ ખુલાસો લેવામાં આવશે.
और पढो »

ગુજરાતમાં મતદાનના દિવસે હિટ વેવ સર્જશે મોટી મુશ્કેલી! જાણો તંત્રએ શું કરી છે વિશેષ વ્યવસ્થા?ગુજરાતમાં મતદાનના દિવસે હિટ વેવ સર્જશે મોટી મુશ્કેલી! જાણો તંત્રએ શું કરી છે વિશેષ વ્યવસ્થા?ગરમીને અનુલક્ષીને તેમજ Heat Wave ની સ્થિતિને પહોંચી વળવા જરૂરી આવશ્યક પગલાં લેવા માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
और पढो »

શિક્ષણ વિભાગે કરી 35 દિવસના ઉનાળુ વેકેશનની જાહેરાત, જાણો ક્યારથી શરૂ થશે નવું સત્રશિક્ષણ વિભાગે કરી 35 દિવસના ઉનાળુ વેકેશનની જાહેરાત, જાણો ક્યારથી શરૂ થશે નવું સત્રરાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશનની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યની દરેક સ્કૂલમાં 9 મેથી 12 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે.
और पढो »



Render Time: 2025-02-14 00:52:20