Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. સાત મેએ યોજાનાર મતદાન પહેલા એડીઆરનો રિપોર્ટ સામે આવી ગયો છે. આ રિપોર્ટમાં ઉમેદવારોની સંપત્તિ, ક્રિમિનલ કેસ સહિતની વિગતો સામે આવી છે.
કારની માઈલેજ વધારવી છે? આજથી જ આ 5 ટિપ્સ ફોલો કરવાનું શરૂ કરી દેજો...પેટ્રોલનું ટેન્શન દૂર થઈ જશેIPL 2024દેશમાં બે તબક્કાનું મતદાન થઈ ગયું છે અને હવે 7 મેએ ત્રીજા તબક્કામાં 88 સીટો પર મતદાન થવાનું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા સીટો પર પણ મતદાન થશે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો થવાનો છે. જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. ગુજરાતના ઉમેદવાર પર એડીઆરનો રિપોર્ટ આવી ગયો છે.
અમિત શાહ પાસે 65 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ યાદીમાં ત્રીજું નામ ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલનું છા. સીઆર પાટિલ પાસે 39 કરોડ રૂપિયાની સંપત્તિ છે.જે ઉમેદવાર પર સૌથી વધુ દેવું હોય તેની વાત કરવામાં આવે તો જામનગરના ઉમેદવાર પુનમ માડમ તેમાં પણ પ્રથમ સ્થાને છે. પુનમ માડમ પર કુલ 53 કરોડ રૂપિયાનું દેવું છે. ત્યારબાદ કોંગ્રેસના ચંદનજી ઠાકોર પાસે નવ કરોડ રૂપિયાનું દેવું છે. જ્યારે જેની ઠુંમર પર 3 કરોડ રૂપિયાનું દેવું છે.એડીઆરના રિપોર્ટમાં જે ઉમેદવારો પર કેસ નોંધાયેલા છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ADR Report Poonam Madam Amit Shah BJP Congress Lok Sabha Candidate Wealth Report લોકસભા ચૂંટણી 2024 એડીઆર રિપોર્ટ પૂનમ માડમ અમિત શાહ ભાજપ કોંગ્રેસ લોકસભા ઉમેદવાર સંપત્તિ રિપોર્ટ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
और पढो »
ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન, આ છે મોટું કારણPatidar Samaj : ખોડલધામના નરેશ પટેલે જામનગરમાં પાટીદાર ઉમેદવારને ટિકીટ આપવા બદલ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો, નરેશ પટેલનું આ નિવેદન કોંગ્રેસને ફાયદો કરાવી જશે
और पढो »
ઈટાલિયાનો ભાજપ પર પ્રહાર : રામના નામે મત માગવા નીકળ્યા છો, પહેલા ગેસના બાટલાને 400 એ લાવોGopal Italiya In Junagadh : જૂનાગઢcex લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં સભા યોજાઈ હતી, જેમાં આપના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર અનેક આક્ષેપો કર્યા હતા
और पढो »
આ 10 પેટ્રોલ કાર સામે સીએનજી ગાડીઓ પણ ફેલ, માઇલેજ એટલી કે લોકો બાઇક છોડી કાર ખરીદે છેTop 10 most Fuel Efficient Petrol Cars: જે લોકોને કારમાં માઇલેજની ચિંતા રહે છે, તેના માટે અમે આજે સૌથી વધુ માઇલેજવાળી 10 પેટ્રોલ કારની જાણકારીઓ લઈને આવ્યા છીએ.
और पढो »
સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
और पढो »
ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?Nilesh Kumbhani Form Cancel : ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, સુરતથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થયું રદ, લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ, ફોર્મ રદ થતા હવે હાઈકોર્ટમાં જશે કોંગ્રેસ
और पढो »