આ 10 પેટ્રોલ કાર સામે સીએનજી ગાડીઓ પણ ફેલ, માઇલેજ એટલી કે લોકો બાઇક છોડી કાર ખરીદે છે

Maruti Suzuki समाचार

આ 10 પેટ્રોલ કાર સામે સીએનજી ગાડીઓ પણ ફેલ, માઇલેજ એટલી કે લોકો બાઇક છોડી કાર ખરીદે છે
Honda CityMileage CarPetrol Car
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 65%
  • Publisher: 63%

Top 10 most Fuel Efficient Petrol Cars: જે લોકોને કારમાં માઇલેજની ચિંતા રહે છે, તેના માટે અમે આજે સૌથી વધુ માઇલેજવાળી 10 પેટ્રોલ કારની જાણકારીઓ લઈને આવ્યા છીએ.

Varun Dhawan birthday special: ડાયરેક્ટર પિતાએ જ પુત્રને લોન્ચ કરવાની પાડી હતી ના, આવ્યો અને ચાલી ગયોદૈનિક રાશિફળ 24 એપ્રિલ: મકર રાશિના લોકો માટે આજનો દિવસ ઇચ્છિત પરિણામ આપનાર છે, રાશિફળ વાંચી જાણો કેવો જશે આજે તમારો દિવસMost Fuel Efficient Petrol Car s Top 10 List: કોણ કહે છે કે પેટ્રોલ કારો માઇલેજ આપતી નથી, પરંતુ કેટલીક કરો એવી છે કે જે સારી માઇલેજ આપેછે.ઓટોમોબાઇલ સેક્ટરની વાત કરીએ તો કહેવામાં આવે છે કે સારી રીતે કાર ચલાવવા પર સારી એવરેજ મળે છે.

મારૂતિ સુઝુકી વેગનઆરના પેટ્રોલ વેરિએન્ટ્સની માઇલેજ 25.19 કિલોમીટર પ્રતિ લીટર સુધીની છે.મારૂતિ સુઝુકીની સત્તી હેચબેક સિલેરિયોના પેટ્રોલ વેરિએન્ટની માઇલેજ 25.96 કિલોમીટર પ્રતિ લીટર સુધી છે.મારૂતિ સુઝુકીની સૌથી સસ્તી કાર અલ્ટો કે10ના પેટ્રોલ વેરિએન્ટની માઇલેજ 24.9 કિલોમીટર પ્રતિ લીટર સુધી છે.મારૂતિ સુઝુકી ડિઝાયરના પેટ્રોલ વેરિએન્ટની માઇલેજ 22.61 કિલોમીટર પ્રતિ લીટર સુધી છે.મારૂતિ સુઝુકીના પેટ્રોલ વેરિએન્ટની માઇલેજ 22.56 કિલોમીટર પ્રતિ લીટર સુધી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Honda City Mileage Car Petrol Car Best Car In India Toyota Most Fuel Efficient Petrol Cars In India સૌથી વધુ માઇલેજ સાથે ટોચની 10 પેટ્રોલ કાર સૌથી વધુ માઇલેજ સાથે પેટ્રોલ એસયુવી શ્રેષ્ઠ માઇલેજ પેટ્રોલ હેચબેક મારુતિની સૌથી વધુ માઇલેજ કાર રૂ. 10 લાખથી ઓછી કિંમતની શ્રેષ્ઠ માઇલેજ કાર વેગનઆર માઇલેજ ગ્રાન્ડ વિટારા માઇલેજ હોન્ડા હાઇબ્રિડ કાર માઇલેજ Sabse Jyada Mileage Wali Petrol Car

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આ દ્રશ્યો ગુજરાતને રડાવી દેશે! 10 લોકોના મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે...આ દ્રશ્યો ગુજરાતને રડાવી દેશે! 10 લોકોના મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે...આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારી ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે.
और पढो »

ધ્રુજાવી નાખે તેવો અકસ્માત! કારના ફુરચે ફુરચા, ખેંચીને મૃતદેહો કાઢ્યા, ભયાનક તસવીરો!ધ્રુજાવી નાખે તેવો અકસ્માત! કારના ફુરચે ફુરચા, ખેંચીને મૃતદેહો કાઢ્યા, ભયાનક તસવીરો!ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારી ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે.
और पढो »

મારુતિની જે 3 કાર ખરીદવા માટે લોકો કરે છે પડાપડી તેની આઘાતજનક વાત સામે આવી, જાણીને ચોંકશોમારુતિની જે 3 કાર ખરીદવા માટે લોકો કરે છે પડાપડી તેની આઘાતજનક વાત સામે આવી, જાણીને ચોંકશો. ટોપ સેલિંગ આ કારોનીં કિંમત પણ લોકોના બજેટમાં ફીટ બેસે છે. આ સાથે જ તે પેટ્રોલ અને સીએનજી એન્જિન સાથે દમદાર માઈલેજ પણ આપે છે. જો કે આ કારોનું સેફ્ટી રિઝલ્ટ તમને ચોંકાવી શકે છે. ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં મારુતિની 3 સૌથી વધુ વેચાતી કારોનું પરફોર્મન્સ નિરાશાજનક રહ્યું છે.
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

9 લાખની ગાડીમાં 80 લાખવાળી ઇજ્જત, મધ્યમવર્ગની છે રેંજ રોવર, આંખો મીંચી ખરીદી રહ્યા છે લોકો9 લાખની ગાડીમાં 80 લાખવાળી ઇજ્જત, મધ્યમવર્ગની છે રેંજ રોવર, આંખો મીંચી ખરીદી રહ્યા છે લોકોMaruti Brezza New Model: ભારતમાં હવે ગ્રાહકો હેચબેકથી વધુ કોમ્પેક્ટ એસયૂવીને પસંદ કરવા લાગ્યા છે. એટલા માટે જ 10 લાખની રેંજમાં આવનાર આ કારોનું વેચાણ વધુ છે. એવામાં એક કાર એવી પણ છે જે તમને રેંજ રોવર જેવી ફીલ આપશે. આવો જાણીએ આ કઇ કાર છે...
और पढो »



Render Time: 2025-02-20 23:01:21