9 લાખની ગાડીમાં 80 લાખવાળી ઇજ્જત, મધ્યમવર્ગની છે રેંજ રોવર, આંખો મીંચી ખરીદી રહ્યા છે લોકો

Maruti Brezza समाचार

9 લાખની ગાડીમાં 80 લાખવાળી ઇજ્જત, મધ્યમવર્ગની છે રેંજ રોવર, આંખો મીંચી ખરીદી રહ્યા છે લોકો
Maruti SuzukiCompact SUVMaruti Brezza Facelift
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 84%
  • Publisher: 63%

Maruti Brezza New Model: ભારતમાં હવે ગ્રાહકો હેચબેકથી વધુ કોમ્પેક્ટ એસયૂવીને પસંદ કરવા લાગ્યા છે. એટલા માટે જ 10 લાખની રેંજમાં આવનાર આ કારોનું વેચાણ વધુ છે. એવામાં એક કાર એવી પણ છે જે તમને રેંજ રોવર જેવી ફીલ આપશે. આવો જાણીએ આ કઇ કાર છે...

Best Budget Compact SUV In India: ભારતમાં હવે ગ્રાહકો હેચબેકથી વધુ કોમ્પેક્ટ એસયૂવીને પસંદ કરવા લાગ્યા છે. એટલા માટે જ 10 લાખની રેંજમાં આવનાર આ કારોનું વેચાણ વધુ છે. એવામાં એક કાર એવી પણ છે જે તમને રેંજ રોવર જેવી ફીલ આપશે. આવો જાણીએ આ કઇ કાર છે...Hanuman Jayanti 2024 : હનુમાન જયંતીએ સાળંગપુર હનુમાન મંદિરમાં હરિભક્તો ઉમટ્યા, આખો દિવસ ખુલ્લુ રહેશે મંદિરhanuman jayanti 2024

મારુતિ સુઝુકી કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં માત્ર બ્રેઝા વેચી રહી છે. ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલી બ્રેઝા ફેસલિફ્ટની ડિઝાઈન લોકોને પસંદ આવી રહી છે. આ સાથે જ આ કારની સારું માઈલેજ, પાવર અને પરફોર્મન્સ પણ લોકોનું દિલ જીતી રહ્યું છે. ઘણા લોકો માને છે કે Brezza ઓછી કિંમતે રેન્જ રોવર એસયુવી જેવી ફીલ આપે છે. જો જોવામાં આવે તો કારના પાછળના ભાગની ડિઝાઇન રેન્જ રોવરથી પ્રેરિત છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Maruti Suzuki Compact SUV Maruti Brezza Facelift Maruti Brezza New Model Maruti Brezza Mileage Maruti Brezza Price Maruti Brezza CNG Maruti Brezza Features Automobile News Best Budget Compact SUV In India Tata Nexon Sales July 2023 Maruti Brezza Mild-Hybrid Tata Nexon Vs Maruti Brezza Sales Maruti Top 10 Cars Tata Top Selling Cars In July Maruti Brezza Sales July 2023 Maruti Brezza Price In Delhi Maruti Brezza Top Selling Variant Tata Nexon Top Selling Variant Tata Nexon Top Features Maruti Brezza Top Selling Variant

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

પશ્ચિમ બંગાળમાં રામ નવમી શોભાયાત્રા પર ધાબાઓ પરથી ફેંકાયા પથ્થર, અનેક લોકો ઘાયલપશ્ચિમ બંગાળમાં રામ નવમી શોભાયાત્રા પર ધાબાઓ પરથી ફેંકાયા પથ્થર, અનેક લોકો ઘાયલપશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં બુધવારે રામનવમીની શોભાયાત્રામાં બબાલ થઈ. ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના બુધવારે સાંજે શક્તિપુર વિસ્તારમાં ઘટી. એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે રામનવમી પર નિકળેલી શોભાયાત્રા પર કેટલાક લોકો પોતાના ધાબેથી પથ્થરો ફેંકી રહ્યા છે.
और पढो »

IPLની મોંઘેરી ડીલ: 24 કરોડી આ વિદેશી ખેલાડીએ KKRનો દાટ વાળ્યો, ત્યારે 20 લાખના ભારતીય બોલરે બચાવી લાજIPLની મોંઘેરી ડીલ: 24 કરોડી આ વિદેશી ખેલાડીએ KKRનો દાટ વાળ્યો, ત્યારે 20 લાખના ભારતીય બોલરે બચાવી લાજIPL 2024: આઈપીએલ 2024ની અડધી સફર પૂરી થઈ ચૂકી છે. આ સાથે જ ખેલાડીઓના પ્રદર્શનના રિવ્યૂ પણ થવા લાગ્યા છે. અનેક ક્રિકેટરો એવા જોવા મળી રહ્યા છે જે કરોડો રૂપિયામાં ખરીદાયા પરંતુ ટીમ માટે જાણે બોજારૂપ સાબિત થયા છે. બીજી બાજુ સાવ સસ્તામાં ખરીદાયેલા ખેલાડીઓ ટીમ માટે તારણહાર સાબિત થઈ રહ્યા છે.
और पढो »

સુખદેવ સિંહ ગોગામેડીના પત્નીની બોર્ડર પર અટકાયત; કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી નજરકેદસુખદેવ સિંહ ગોગામેડીના પત્નીની બોર્ડર પર અટકાયત; કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી નજરકેદSukhdev Singh Gogamedi Wife Detained: રાજકોટમાં આયોજિત ક્ષત્રિય મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી લોકો ક્ષત્રિય મહાસંમેલનમાં પહોંચ્યા છે. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.
और पढो »

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીદેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »



Render Time: 2025-02-15 12:41:49