વારાણસીથી પીએમ મોદીએ લગાવી જીતની હેટ્રિક, જાણો કેટલા મતે થયો વિજય

Loksabha Elections Result 2024 समाचार

વારાણસીથી પીએમ મોદીએ લગાવી જીતની હેટ્રિક, જાણો કેટલા મતે થયો વિજય
Lok Sabha Chunav Result 2024Elections 2024Lok Sabha Elections 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Lok Saha Election Result 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પર સતત ત્રીજીવાર જીત મેળવી છે. પીએમ મોદીએ કોંગ્રેસના અજય રાયને હરાવ્યા છે.

Stocks to Buy: ચૂંટણીના રિઝલ્ટ બાદ દોડશે આ 5 શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો, 1 વર્ષમાં મળશે તગડું રિટર્નPanchayat 3 Prahlad Cha: થોડા રૂપિયા માટે પંચાયતના પ્રહલાદે કરેલું છે આવું કામ...જાણો કેવી રીતે કર્યા લગ્ન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પરથી સતત ત્રીજીવાર જીત મેળવી છે. પીએમ મોદીએ કોંગ્રેસના અજય રાયને હરાવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 6 લાખ 12 હજાર 970 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર અજય રાયને 4 લાખ 60 હજાર 457 મત મળ્યા છે.

હકીકતમાં પીએમ મોદી આ પહેલા વર્ષ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી સંસદમાં પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી એક સીટથી જીતનાર ત્રીજા પ્રધાનમંત્રી બની ગયા છે. આ પહેલા આ રેકોર્ડ દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહર લાલ નેહરૂ અને અટલ બિહારી વાજપેયીના નામે છે. નેગરૂ ત્રણવાર ફૂલપુર સીટથી સાંસદ બન્યા હતા, જ્યારે અટલજીએ લખનઉ સીટથી પાંચ વખત જીત મેળવી હતી.તો પીએમ મોદીની જીત પર ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને વારાણસી લોકસભા સીટથી ઉમેદવાર અજય રાયે પ્રતિક્રિયા આપી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lok Sabha Chunav Result 2024 Elections 2024 Lok Sabha Elections 2024 PM Modi Narendra Modi Varanasi Lok Sabha Seat

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

PM મોદીની પાસે કુલ કેટલી સંપત્તિ છે? ચૂંટણી એફિડેવિટમાં સામે આવી દરેક વિગતPM મોદીની પાસે કુલ કેટલી સંપત્તિ છે? ચૂંટણી એફિડેવિટમાં સામે આવી દરેક વિગતપીએમ મોદીએ વારાણસીમાં ઉમેદવારી દરમિયાન દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં પોતાની સંપત્તિની વિગત આપી છે. પીએમ મોદી પાસે કોઈ કાર કે ઘર નથી.
और पढो »

ગુજરાતમાં બરબાદીનો વરસાદ, રાણસીકીમાં સૌથી વધુ, જાણો વીજળી પડવાથી ક્યા કેટલા મોત?ગુજરાતમાં બરબાદીનો વરસાદ, રાણસીકીમાં સૌથી વધુ, જાણો વીજળી પડવાથી ક્યા કેટલા મોત?Gujarat Heavy Rain: પોરબંદરના સોઢાણા અને સીસલી ગામમાં વીજળી પડતાં 2 લોકોનાં મોત નિપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે, તો સુરેન્દ્રનગરના મોકસરમાં વીજળી પડતાં એક યુવતીનું મોત થયું છે. આ સિવાય અન્ય બે મોતના અહેવાલ મળી રહ્યા છે. આમ માવઠાની વીજળીએ 3 લોકોનો જીવ લીધો છે.
और पढो »

Proprety Price: દેશના મોટા શહેરોમાં ઘર ખરીદવું બન્યું મોંઘું, જાણો અમદાવાદમાં કેટલા વધ્યા ભાવProprety Price: દેશના મોટા શહેરોમાં ઘર ખરીદવું બન્યું મોંઘું, જાણો અમદાવાદમાં કેટલા વધ્યા ભાવflat price News: બેંગલુરૂમાં સૌથી વધુ 19% તો બીજી તરફ ચેન્નઇમાં સૌથી ઓછો 4% નો વધારો થયો છે. આ ઉપરાંત દિલ્હી એનસીઆર, અમદાવાદ, અને પૂણેમાં પણ બે આંકડામાં વધારો થયો છે. બાકી શહેરોમાં 2 થી 7 વધુ ભાવ વધ્યા છે.
और पढो »

Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયો ફેરફાર, જાણો ગુજરાતના વિવિધ શહેરોનો ભાવPetrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયો ફેરફાર, જાણો ગુજરાતના વિવિધ શહેરોનો ભાવPetrol Diesel Price 22 May 2024: પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર સામાન્ય લોકોની નજર રહે છે. આજે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોને અપડેટ કરવામાં આવી છે. જાણો નવો રેટ...
और पढो »

ચૂંટણી પૂર્વે અમદાવાદની આ 25 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસમાં શું થયો ખુલાસો?ચૂંટણી પૂર્વે અમદાવાદની આ 25 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસમાં શું થયો ખુલાસો?આવતીકાલે 7મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થનાર છે. ખુદ પ્રધાનમંત્રી મોદીથી માંડીને અમિત શાહ, આનંદીબેન સહિતના નેતાઓ અમદાવાદમાં મતદાન કરવાના છે, તેના પહેલા અમદાવાદની 25 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે.
और पढो »

Exit Polls 2024: નરેન્દ્ર મોદી લગાવશે જીતની હેટ્રિક, વિપક્ષને લાગશે ઝટકો, જુઓ એક્ઝિટ પોલના આંકડાExit Polls 2024: નરેન્દ્ર મોદી લગાવશે જીતની હેટ્રિક, વિપક્ષને લાગશે ઝટકો, જુઓ એક્ઝિટ પોલના આંકડાExit Poll Results: દેશમાં આજે લોકસભા ચૂંટણીમાં સાતમાં તબક્કાનું મતદાન થયું હતું. સાતમાં તબક્કાનું વોટિંગ પૂર્ણ થવાની સાથે દેશમાં લોકસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે. આ વચ્ચે એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવ્યા છે.
और पढो »



Render Time: 2025-02-13 22:16:04