Proprety Price: દેશના મોટા શહેરોમાં ઘર ખરીદવું બન્યું મોંઘું, જાણો અમદાવાદમાં કેટલા વધ્યા ભાવ

House Price Increase समाचार

Proprety Price: દેશના મોટા શહેરોમાં ઘર ખરીદવું બન્યું મોંઘું, જાણો અમદાવાદમાં કેટલા વધ્યા ભાવ
Flat PriceReal EstateBengaluru
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

flat price News: બેંગલુરૂમાં સૌથી વધુ 19% તો બીજી તરફ ચેન્નઇમાં સૌથી ઓછો 4% નો વધારો થયો છે. આ ઉપરાંત દિલ્હી એનસીઆર, અમદાવાદ, અને પૂણેમાં પણ બે આંકડામાં વધારો થયો છે. બાકી શહેરોમાં 2 થી 7 વધુ ભાવ વધ્યા છે.

Proprety Price: દેશના મોટા શહેરોમાં ઘર ખરીદવું બન્યું મોંઘું, જાણો અમદાવાદમાં કેટલા વધ્યા ભાવબેંગલુરૂમાં સૌથી વધુ 19% તો બીજી તરફ ચેન્નઇમાં સૌથી ઓછો 4% નો વધારો થયો છે. આ ઉપરાંત દિલ્હી એનસીઆર, અમદાવાદ, અને પૂણેમાં પણ બે આંકડામાં વધારો થયો છે. બાકી શહેરોમાં 2 થી 7 વધુ ભાવ વધ્યા છે.

જ્યાં બેંગલુરૂમાં સૌથી વધુ 19% તો બીજી તરફ ચેન્નઇમાં સૌથી ઓછા 4% નો વધારો થયો છે. આ ઉપરાંત દિલ્હી એનસીઆર, અમદાવાદ અને પૂણેમાં પણ ડબલ ડીઝીટમાં વધારો થયો છે. બાકી શહેરોમાં 2 થી 7 ટકા સુધી ભાવ વધ્યા છે.વધતી જતી મોંઘવારીની માર હવે દરેક જગ્યાએ પડવા લાગી છે. જે લોકો નવું ઘર જોવાનું સપનું જોઇ રહ્યા છે, તેમના પોકેટ પર બોઝો વધી ગયો છે. ભારતના સિલિકોન વેલી કહેવાતા શહેર બેંગલુરૂના રીફેરી અને આઉટર ઇસ્ટ માઇક્રો માર્કેટમાં ભાવ એક વર્ષમાં 32 ટકા સુધી વધી ગયા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Flat Price Real Estate Bengaluru Delhi Ncr Kolkata Proprety Price In India Proprety Price In Ahmedabad Proprety Price In Pune Proprety Price In Mumbai Proprety Price In Bengaluru Proprety Price In Chennai Proprety Price In Hyderabad Proprety Price In Delhi-NCR Proprety Price In Gota Proprety Price In Chandkheda Proprety Price In Sg Highway Proprety Price In Bopal Proprety Price In Naroda Proprety Price In Ring Road Proprety Price In New Sg Road

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Akshaya Tritiya 2024: 2000 રૂપિયા મોંઘું થયું સોનું, 72,000 રૂપિયાને પાર પહોંચ્યું, જાણો લેટેસ્ટ ભાવAkshaya Tritiya 2024: 2000 રૂપિયા મોંઘું થયું સોનું, 72,000 રૂપિયાને પાર પહોંચ્યું, જાણો લેટેસ્ટ ભાવઅક્ષય તૃતિયાના અવસર પર દેશના વાયદા બજારમાં ગોલ્ડના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે 22 એપ્રિલના બાદ પહેલીવાર વાયદા બજારમાં ગોલ્ડના ભાવમાં 72 હજાર રૂપિયાના લેવલને પાર જોવા મળ્યો છે. વિદેશી બજારોમાં પણ ગોલ્ડના ભાવમાં તેજી જોવા મળી છે. કોમેક્સ પર ગોલ્ડ 2350 ડોલરના લેવલને ક્રોસ કરી ગયું છે.
और पढो »

કેસર કેરીનું ઘર ગણાતા તલાલામાં આવી મુહૂર્ત કેરી, જાણો કેટલા હજાર રૂપિયામાં થયો પહેલો સોદોકેસર કેરીનું ઘર ગણાતા તલાલામાં આવી મુહૂર્ત કેરી, જાણો કેટલા હજાર રૂપિયામાં થયો પહેલો સોદોKesar Mango : ગીરની જગવિખ્યાત કેસર કેરીની તાલાલા માર્કેટમાં હરાજીનો પ્રારંભ, વિશ્વ વિખ્યાત કેસરકેરી ના જાહેર હરરાજી નો થયો શૂભારંભ, મુહૂર્તનો સોદો 12 હજાર રૂપિયામાં થયો, વેપારીઓએ ખેડૂતો પાસેથી 600થી 1200 રૂપિયામાં ખરીદી કેરીઓ
और पढो »

Petrol-Diesel Latest Price: ગોવાથી માંડીને ગુજરાત સહિત આ રાજ્યોમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ ભાવPetrol-Diesel Latest Price: ગોવાથી માંડીને ગુજરાત સહિત આ રાજ્યોમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ ભાવPetrol rates in India: ગુજરાત, ગોવા, ઝારખંડ, કેરળ, એમપી અને મણિપુર સહિત કેટલાક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ્ના ભાવ વધ્યા છે. તો બીજી તરફ કર્ણાટક, છત્તીસગઢ, બિહાર અને જમ્મૂ કાશ્મીરમાં ઇંધણની કિંમત ઘટી છે.
और पढो »

Gold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price Today Update: લાંબા સમય બાદ સોનાએ આપી રાહત, ભાવમાં થયો મસમોટો ઘટાડો; જાણો આજે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ.
और पढो »

તમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોતમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોપરષોત્તમ રૂપાલા ભાજપના વરિષ્ઠ નેતા છે અને લગભગ પાંચ દાયકાથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કિસાન મોરચાના રાષ્ટ્રીય સંયોજક રહી ચૂક્યા છે. રૂપાલાએ આંધ્રપ્રદેશ અને ગોવાના પ્રભારી તરીકે પણ સેવા આપી છે.
और पढो »

ગુજરાતમાં આ દંપતિ બન્યું આકર્ષણનું કેન્દ્ર; કરોડોની કાર લઈને કર્યું મતદાન, જાણો કોણ છે?ગુજરાતમાં આ દંપતિ બન્યું આકર્ષણનું કેન્દ્ર; કરોડોની કાર લઈને કર્યું મતદાન, જાણો કોણ છે?લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને જામનગર જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર વહેલી સવારથી જ મતદાતાઓ લાંબી કતારો લગાવીને ઉત્સાહ પૂર્વક મતદાન કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં એક દંપતિ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કરોડોની મોંઘેરી રોલ્સ રોયલ કાર સાથે દંપતિ મતદાન કરવા પહોંચતા આકર્ષણ જમાવ્યું હતું.
और पढो »



Render Time: 2025-02-16 01:27:03