પરષોત્તમ રૂપાલા ભાજપના વરિષ્ઠ નેતા છે અને લગભગ પાંચ દાયકાથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કિસાન મોરચાના રાષ્ટ્રીય સંયોજક રહી ચૂક્યા છે. રૂપાલાએ આંધ્રપ્રદેશ અને ગોવાના પ્રભારી તરીકે પણ સેવા આપી છે.
ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ભાજપથી ખૂબ નારાજ છે. ક્ષત્રિય સમાજ ના તમામ સંગઠનો રૂપાલા સામે મ્યાનમાંથી તલવારો કાઢીને રૂપાલાને પોતાની ટિકિટ પાછી ખેંચી લેવા અને પક્ષને પણ ચેતવણી આપી છે અન્યથા ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ તમામ વાતો વચ્ચે તમને થશે કે કોણ છે પરશોત્તમ રૂપાલા ? ગુજરાતમાં ક્યાં આવેલું છે ભાજપના પરશોત્તમ રૂપાલા નું ઘર? આ તમામ સવાલોનો જવાબ અમે તમને જણાવીશું.રૂપાલાના ઘરની વાત કરીએ તો તેનું નિવાસ સ્થાન અમરેલીના ઈશ્વરીયા ગામમાં છે.
કારકિર્દીની શરૂઆત પણ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કરી હતી. તેમણે 1976-1977માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. રૂપાલાએ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે 2006થી 2010 સુધી જવાબદારી નિભાવી હતી. ઉલ્લેખનીય છે કે, રૂપાલાએ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોંગદનામામાં જે વિગતો દર્શાવી છે તે મુજબ, રૂપાલા પાસે વિદેશી બનાવટની એક પિસ્તોલ છે. પત્ની પાસે કાર નથી. પત્ની સવિતાબહેન પાસે 81 લાખની કિંમતનું 1390 ગ્રામ સોનું છે.
Parshottam Rupala Kshatriya Samaj Rupala Controversial Statement Kshatriya Samaj Upset Protests Gujarat BJP Gujarat BJP Lok Sabha Candidate Rajkot Seat BJP Loss લોકસભા ચૂંટણી 2024 પરષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ રૂપાલા વિવાદાસ્પદ નિવેદન ક્ષત્રિય સમાજ નારાજ વિરોધ પ્રદર્શન ગુજરાત ભાજપ ગુજરાત ભાજપ લોકસભા ઉમેદવાર રાજકોટ બેઠક ભાજપ નુકશાન Parshottam Rupala RAJKOT Rajkot Lok Sabha BJP Candidate Rajkot Lok Sabha BJP Candidate Parshottam Rupala Wealth Of Parshottam Rupala પરશોત્તમ રૂપાલા રાજકોટ રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા પરશોત્તમ રૂપાલાની સંપત્તિ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કચ્છના અંજારમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, આખું શહેર પાણી પાણી, જાણો ગુજરાતમાં ક્યા કેટલો વરસ્યો?Unseasonal Rainfall News: રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં વરસાદની આગાહીની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ છે. ગોતા વિસ્તારમાં વરસાદી માહોલ બન્યો છે.
और पढो »
10 પૈસા પરથી 240 રૂપિયા ઉપર પહોંચી ગયો આ શેર, 244000% ની તોફાની તેજીBusiness News: શેર બજારમાં રોકાણ કરતા હોવ તો આ શેર વિશે તમે જાણો છો ખરા? લોંગ ટર્મ રોકાણકારોને આ કંપનીના શેરોએ માલામાલ કરી દીધા છે. કેપ્રી ગ્લોબલ કેપિટલના શેર છેલ્લા કેટલાક વર્ષોથી 10 પૈસાથી ચડીને હવે 240 રૂપિયા પાર પહોંચી ગયા છે.
और पढो »
PM Modi Interview: મોદીની ગેરંટી એક જવાબદારી, જાણો ઈલેક્ટોરલ બોન્ડ વિશે પીએમ મોદીએ શું કહ્યું?લોકસભા ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ નુકસાન પહોંચાડવા માટે વિપક્ષ અનેક મુદ્દે ભાજપ પર પ્રહાર કરી રહી છે. આ મુદ્દામાં CBI, EDની કામગીરી અને હવે ઈલેક્ટોરલ બોન્ડને લઈ વિપક્ષ રાજનીતિ કરી રહ્યુ છે.
और पढो »
Hanuman Jayanti: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશેHanuman Jayanti 2024: હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વર્ષે હનુમાન જયંતી મંગળવારના દિવસે આવી રહી છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ ગણાય છે. આ સિવાય હનુમાન જયંતીના દિવસે ચિત્રા નક્ષત્ર પણ છે.
और पढो »
યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી. ક્ષત્રિયો આવતીકાલથી કાર્યક્રમો શરૂ કરશે. આવતીકાલે ગામડાઓમાં રામનવમીના દિવસે મહાઆરતી કરવામાં આવે.
और पढो »
સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
और पढो »