અક્ષય તૃતિયાના અવસર પર દેશના વાયદા બજારમાં ગોલ્ડના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે 22 એપ્રિલના બાદ પહેલીવાર વાયદા બજારમાં ગોલ્ડના ભાવમાં 72 હજાર રૂપિયાના લેવલને પાર જોવા મળ્યો છે. વિદેશી બજારોમાં પણ ગોલ્ડના ભાવમાં તેજી જોવા મળી છે. કોમેક્સ પર ગોલ્ડ 2350 ડોલરના લેવલને ક્રોસ કરી ગયું છે.
Akshaya Tritiya 2024: 2000 રૂપિયા મોંઘું થયું સોનું, 72,000 રૂપિયાને પાર પહોંચ્યું, જાણો લેટેસ્ટ ભાવદેશના વાયદા બજારમાં આજે ગોલ્ડની કિંમત ખૂબ ઝડપથી વધતી જતી જોવા મળી રહી છે. 22 એપ્રિલ બાદ ગોલ્ડના ભાવ પહેલીવાર 72,000 રૂપિયાને પાર જતા રહ્યા છે. આવો તમને જણાવીએ કે દેશથી લઇને વિદેશી બજારોમાં ગોલ્ડના ભાવ કેટલા વધ્યા છે. Photos: નવી Maruti Swift જોઇને તમે પણ કહેશો- કાળું ટીલું કરી દો, ક્યાંક નજર ન લાગી જાય...!તે સમયે, ટ્રેન્ડ આવતાં સાંજ થઈ ગઈ હતી...
જાણકારોનું માનીએ તો ડોલર ઇંડેક્સમાં ઘટાડાનો માહોલ બનેલો છે. તો બીજી તરફ ચીન તરફથી સતત ડિમાન્ડ અને ખરીદી જોવા મળી રહી છે. એવામાં ભારતમાં અક્ષય તૃતિયાના અવસર પર ગોલ્ડના ભાવમાં તેજી જોવા મળી છે. આવો તમને જણાવીએ કે હાલના સમયમાં સોનાના ભાવ કેટલા થઇ ગયા છે.દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સવારે 9 વાગ્યે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં 500 રૂપિયાનો વધારો થવા લાગ્યો હતો. ખાસ વાત એ છે કે 22 એપ્રિલ પછી સોનાની કિંમત 72000 રૂપિયાના સ્તરને પાર કરી ગઈ હતી.
Gold Price Gold Rate Hike Gold Rate Update Gold Gold Rates Gold-Silver Gold-Silver Price Gold-Silver Price Reduce Gold-Silver Rates Down Gold Rate Reduce Gold Rates Today Gold Price Fall Gold-Silver Rates Update Gold-Silver Rate On MCX Gold-Silver Rates In Global Market Utility News Utility News In Gujarati Utility Latest News Utility News Update Utility Photos Utility Image Business News Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર સોના અને ચાંદીનો ભાવ સોનાનો ભાવ ચાંદીનો ભાવ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હવે 2000 રૂપિયાને પાર પહોંચી ગયો આ મલ્ટીબેગર, 4 વર્ષ પહેલા 8 રૂપિયા હતો શેરનો ભાવકેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર સતત ત્રીજા દિવસે અપર સર્કિટ પર છે. કંપનીના શેર બુધવારે 5 ટકાની તેજીની સાથે 2008.85 રૂપિયા પર પહોંચી ગયા છે. 4 વર્ષ પહેલા કંપનીના શેરનો ભાવ 8 રૂપિયા હતો.
और पढो »
Bank Holiday Today: अक्षय तृतीया के मौके पर आज बैंक खुला है या बंद? जानें मई में कब-कब रहेंगी बैंकों की छुट्टियांAkshaya Tritiya Bank Holiday 2024:
और पढो »
Happy Akshaya Tritiya 2024 Stickers, WhatsApp Status, Sticker: अक्षय तृतीया की शुभकामनाएं स्टीकर, स्टेटस और इमेजेजHappy Akshaya Tritiya 2024 Wishes Images, WhatsApp Status Video, Sticker, Quotes in Hindi:
और पढो »
458 રૂપિયાવાળો શેર ઉંધા ભોડે પછડાયો, થઇ ગયો 41 રૂપિયા ભાવ, જાણો નવો ટાર્ગેટસુઝલોન એનર્જી (Suzlon Energy) એક મહિના દરમિયાન 5 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે. તો બીજી તરફ ઓલ ટાઇમ 458 રૂપિયાવાળો શેર હવે તૂટીને 41 રૂપિયાના લેવલ પર આવી ગયો છે.
और पढो »
Gold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price Today Update: લાંબા સમય બાદ સોનાએ આપી રાહત, ભાવમાં થયો મસમોટો ઘટાડો; જાણો આજે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ.
और पढो »