Kesar Mango : ગીરની જગવિખ્યાત કેસર કેરીની તાલાલા માર્કેટમાં હરાજીનો પ્રારંભ, વિશ્વ વિખ્યાત કેસરકેરી ના જાહેર હરરાજી નો થયો શૂભારંભ, મુહૂર્તનો સોદો 12 હજાર રૂપિયામાં થયો, વેપારીઓએ ખેડૂતો પાસેથી 600થી 1200 રૂપિયામાં ખરીદી કેરીઓ
દૈનિક રાશિફળ 2 મે : આજે તમે અશક્ય કાર્યોને પણ શક્ય બનાવવાનો પ્રયાસ કરશો, વાંચો આજનું રાશિફળPhotos: આ 10 કલાકારોએ રાતોરાત છોડી હતી 'અનુપમા' સિરિયલ, શું હવે રૂપાલી ગાંગુલીનો વારો?Office Vastuગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ વચ્ચે આજે 1 મેં એ કેસર કેરી ની હરાજી શરૂ થઈ છે. જોકે, ગત વર્ષ કરતાં 12 થી 15 દિવસ હરાજી મોડી શરૂ થઈ છે. કેસર કેરી નું ઘર ગણાતા તાલાળા મેંગો માર્કેટમાં આજથી કેરીની હરાજી શરૂ થઈ છે. પ્રથમ 10 કિલો નું બોક્સ રૂપિયા 12 હજારમાં ગાયનાં ચારા માટે ગયું.
રોગ જીવાતને કારણે કેસર નાની ખાખડી સ્વરૂપે જ ખરવા માંડી ત્યારે આ વર્ષ કેસરનું ઉત્પાદન ખૂબ ઓછું જોવા મળશે. સીઝનમાં માંડ 50 ટકા જેટલું કેસરનું ઉત્પાદન થશે તેવી ધારણા બંધાઈ છે. વાતાવરણની વિષમતા કહો, કે જે ગણો તે કેસર બજારમાં પણ આવી ગઈ અને તગડા મૂલ્યે વેચાઈ પણ ખરી..!! આંબા વાડિયાઓમાં જે પ્રમાણે કેરી છે તે આવશે પણ તેના ભાવ ઊંચા રહેવા શકયતા છે. જેથી ગ્રાહકો ચીતીત તો ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. ઓછું ઉત્પાદન અને પૂરતા ભાવ નહીં મળવાને કારણે ખેડૂતો ચિંતિત છે.
Kesar Mango Talala Market Mango Price Kesar Mango Price મુહૂર્તનો સોદો જગવિખ્યાત કેસર કેરી કેસર કેરી તાલાલા માર્કેટમાં હરાજીનો પ્રારંભ કેરીનો ભાવ કેરીની સીઝન Agriculture Mango Farmers Kisan ખેડૂતોને નુકસાન કેરીને નુકસાન માવઠું ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
તમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોપરષોત્તમ રૂપાલા ભાજપના વરિષ્ઠ નેતા છે અને લગભગ પાંચ દાયકાથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કિસાન મોરચાના રાષ્ટ્રીય સંયોજક રહી ચૂક્યા છે. રૂપાલાએ આંધ્રપ્રદેશ અને ગોવાના પ્રભારી તરીકે પણ સેવા આપી છે.
और पढो »
Gold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price Today Update: લાંબા સમય બાદ સોનાએ આપી રાહત, ભાવમાં થયો મસમોટો ઘટાડો; જાણો આજે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ.
और पढो »
Hanuman Jayanti: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશેHanuman Jayanti 2024: હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વર્ષે હનુમાન જયંતી મંગળવારના દિવસે આવી રહી છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ ગણાય છે. આ સિવાય હનુમાન જયંતીના દિવસે ચિત્રા નક્ષત્ર પણ છે.
और पढो »
વરસાદનો વધુ એક રાઉન્ડ પૂરો થયો, હવે ગુજરાત માટે આવી ખતરનાક આગાહીPrediction By Ambalal Patel : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
और पढो »
કંબોડિયામાં અપ્સરા બની IFS ને ન્યૂયોર્કમાં કેમ કરવામાં આવી હતી ધરપકડ? જાણો કહાનીઆઇએફએસ અધિકારી દેવયાની ખોબરાગડે ફરી એકવાર ચર્ચામાં છે. કંબોડિયામાં અંવા વર્ષના અવસર પર તેમને ખમેર અપ્સરા નું રૂપ ધારણ કર્યું. લોકોને નવા વર્ષની શુભકામનાઓ આપવા માટે ખોબરાગડેએ આ રીત પસંદ કરી. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો ખૂબ શેર કરવામાં આવી.
और पढो »
તમારૂ જે બેન્કમાં એકાઉન્ટ હોય અને તે ડૂબી જાય તો તમને કેટલા પૈસા પરત મળશે, જાણો શું છે નિયમડિપોઝિટ ઈન્શોયન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC)બેન્કના દેવાળું ફૂંકવા પર 5 લાખની રકમ આપે છે. પરંતુ જો તમે એક બેન્કની અલગ-અલગ બ્રાન્ચમાં એકાઉન્ટ ખોલાવ્યું છે તો તમને કેટલી રકમ મળશે? જાણો...
और पढो »