Chaitar Vasava : લોકસભાની 2024 ની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ચૈતર વસાવાની ડેડીયાપાડા બેઠક પર થયું છે, 83.95 ટકા મતદાન લોકસભાની ચૂંટણીના હારજીતના પરિણામ બદલી શકે છે
Pension SchemesGujarat Booth Capture : લોકશાહીના પાયા હચમચાવી દેતી ઘટના : EVM તો આપણા બાપનું... કહી ભાજપના નેતાના પુત્રે આખેઆખું બૂથ કેપ્ચર કર્યુંShani Nakshatra Gochar: 30 વર્ષ બાદ આ રાશિમાં ગોચર કરી તાંડવ મચાવશે શનિદેવ, તહેસ-નહેસની તૈયારી રાખે 5 રાશિવાળા
ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન પૂર્ણ થયું છે. ગરમીમાં પણ લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું. પરંતું સૌથી વધુ ઉત્સાહ દક્ષિણ ગુજરાતના એક આદિવાસી વિસ્તારના મતદારોએ બતાવ્યો. લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ડેડીયાપાડા વિધાનસભામાં થયું છે. ડેડીયાપાડા વિધાનસભામાં સૌથી વધુ 83.95 ટકા મતદાન નોંધાયું છે. આ વિસ્તાર આપના નેતા ચૈતર વસાવાની અંતર્ગત આવે છે. મતદાનનો આ આંકડો બતાવે છે કે, આદિવાસી મતદારો કેટલા જાગૃત છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આપ-કોંગ્રેસના ગઠબંધનના હીરોએ કરી બતાવ્યું.
ડેડીયાપાડાના બમ્પર મતદાનથી રાજકીય વિશ્લેષકો માની રહ્યાં છે કે, આ મતદાન ચૈતર વસાવાના તરફેણમાં થયું હોઈ શકે છે. સાથે જ ચૈતર વસાવા જે રીતે ગત વિધાનસભાથી આદિવાસી હીરો તરીકેની છાપથી ઉભરી આવ્યા છે. તેમની પોપ્યુલારિટી આ વિસ્તારમાં વધારે છે. આ ઉપરાંત મનસુખ વસાવાનો બેફામ વાણીવિલાસ પણ ભાજપને નડી શકે છે. એવુ પણ કહેવાય છે કે, ચૈતર વસાવાની ડેડીયાપાડામાં બૂથ લેવલ પર સ્ટ્રોંગ કામગીરી છે.
Gujarat Election 2024 Election 2024 Gujarat Voting Voting Day Vote My Vote My Right લોકસભા ચૂંટણી 2024 ચૂંટણી 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date Gujarat Politics મતદાનના આંકડા ઓછું મતદાન મતદાન ઘટ્યું ભાજપ હારશે કોંગ્રેસ હારશે ડેડીયાપાડા વિધાનસભા Dediyapada Vidhansabha ચૈતર વસાવા મનસુખ વસાવા સૌથી વધુ મતદાન Chaitar Vasava Mansukh Vasava
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
જે અદાણી અને ટાટા પણ ના કરી શક્યા, ઈશા અંબાણીએ કરી બતાવ્યું એ કામIsha Ambani: રિલાયન્સ ગ્રૂપના કર્તાધર્તા મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીએ કમાલ કરી દીધો. બિઝનેસ વર્લ્ડમાં ઈશાએ હાંસલ કર્યો નવો માઈલ સ્ટોન. રિટેલ સેક્ટરમાં ઈશાની કંપની બની દેશની નંબર વન કંપની...
और पढो »
ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના 49માંથી 45 ઉમેદવાર કરોડપતિ, આ મહિલા નેતા પાસે છે સૌથી વધુ સંપત્તિLoksabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. સાત મેએ યોજાનાર મતદાન પહેલા એડીઆરનો રિપોર્ટ સામે આવી ગયો છે. આ રિપોર્ટમાં ઉમેદવારોની સંપત્તિ, ક્રિમિનલ કેસ સહિતની વિગતો સામે આવી છે.
और पढो »
ભાજપના મિશન-25માં કોંગ્રેસ નાખશે રોડાં? નહીં થાય હેટ્રીક, આ 5 સીટો પર ટેન્શનLoksabha Election 2024: એક તરફ ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર રાજ્યની તમામ 25 બેઠકો જીતીને હેટ્રિક બનાવવાનો દાવો કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ દાવો કરી રહ્યા છે કે આ વખતે તેઓ બે આંકડાની બેઠકો પર જીતશે. એટલે કે કોંગ્રેસના નેતાઓને આશા છે કે આ વખતે કોંગ્રેસના ઉમેદવારો 10થી વધુ બેઠકો જીતશે.
और पढो »
ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
और पढो »
જગદીશ ઠાકોરના ભાજપ પર જબરદસ્ત પ્રહારો, દિલ્હીના સુલતાનથી માંડીને છઠ્ઠીના ધાવણ સુધીની વાત કરી...જગદીશ ઠાકોરે ચૂંટણીના ફોર્મમાં આવી જઈને કોઈને બક્ષ્યાં નહોતા. તેમણે જણાવ્યું કે આ ચૂંટણી લોકશાહીની નથી, ડરાવવાની છે, ધમકાવવાની છે, બિવડાવાની છે. પરંતુ અમારી પાર્ટીમાં એવું નથી.
और पढो »
Rice Flour: ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો ચહેરા પર, એક રાતમાં ચમકી જશે ચહેરોRice Flour:ચોખાના લોટથી બનતા કેટલાક ફેસપેકનો ઉપયોગ કરવાથી પણ ત્વચાની ચમક વધે છે અને ડાર્ક સ્પોટને દૂર કરી શકાય છે. તો ચાલો તમને જણાવીએ ચોખાના લોટમાં કઈ કઈ વસ્તુ ઉમેરીને ફેસપેક બનાવી શકાય છે.
और पढो »