જગદીશ ઠાકોરના ભાજપ પર જબરદસ્ત પ્રહારો, દિલ્હીના સુલતાનથી માંડીને છઠ્ઠીના ધાવણ સુધીની વાત કરી...

Breaking News समाचार

જગદીશ ઠાકોરના ભાજપ પર જબરદસ્ત પ્રહારો, દિલ્હીના સુલતાનથી માંડીને છઠ્ઠીના ધાવણ સુધીની વાત કરી...
GujaratGujarati NewsLoksabha Election 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

જગદીશ ઠાકોરે ચૂંટણીના ફોર્મમાં આવી જઈને કોઈને બક્ષ્યાં નહોતા. તેમણે જણાવ્યું કે આ ચૂંટણી લોકશાહીની નથી, ડરાવવાની છે, ધમકાવવાની છે, બિવડાવાની છે. પરંતુ અમારી પાર્ટીમાં એવું નથી.

Loksabha Election 2024 : તમારા પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને જગદીશ ઠાકોરના રાજકારણમાં એક પણ પોલીસ સ્ટેશનમાં ગુનો નથી અને સામેના પ્રમુખ 108 ગુના લઈને બેઠા છે.આ લક્ઝરી SUV છે બોલીવુડ સેલિબ્રિટીઝની પહેલી પસંદ, આ ટોપ ફીચર્સના તમે પણ બની જશો ફેન gujarat weather forecastઅક્ષય તૃતીયા પર બની રહ્યાં છે સૌભાગ્યશાળી યોગ, મા લક્ષ્મી આ 5 જાતકો પર કરશે ધન-સંપત્તિનો વરસાદ

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ચૂંટણી થવાની છે, જેના માટે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ચૂંટણી મેદાનમાં જંગ જામ્યો છે. એટલે સ્વાભાવિક છે કે ભાજપ કોંગ્રેસના નેતાઓ એકબીજા પર પલટવાર કરીને નિવેદનબાજી કરી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુરમાં કોંગ્રેસની સભામાં ભાજપ પર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આકરા પ્રહારો કરીને ખળભળાટ મચાવી દીધો છે.

જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ તમારે જેમ આવવું હોય એમ આવજે...તમે જેવી અદામાં ચૂંટણી લડવા માગતો હોય એવી અદામાં અમે ચૂંટણી લડવા તૈયાર છીએ. તારી એક આંખ ટેડી તો અમારી 2 આંખ ટેડી છે. આ ચૂંટણી આખા દેશમાં તમે લખી રાખો... પેલા બુમો પાડે છે...400 પાર..5 લાખ...તો પછી અહીં મુખ્યમંત્રીના બંગલે એ આખીરાત કેમ જાગે છે? શું બોલીએ...

તેમણે વધુમાં જણાવ્યું કે, કદાચ તમે આદમીને પુરુષને ગાળો બોલી હોય તો અમે જતી કરીયે પરંતુ અમારી માં બહેનની તમે ગાળો બોલી છે. સમાધાનો માટે તૂટીને મરી જશે પણ આ તો રાવણનો અહંકાર છે. આ તો રાજા કંશનો અહંકાર છે. આ તો દુર્યોધનનો અહંકાર છે. માગી માગીને ક્ષત્રિયો એટલું માગે છે. રમતા રમતા આ દેશના 365 રજવાડા અમે આપી દીધા. તમે એક ટિકિટ તો મેલો... બસ આટલું જ ક્ષત્રિય સમાજ માંગે છે. એ દિવસે રાવણનો અહંકાર હતો અને આજે નરેન્દ્ર મોદી અને 108 કેસ વાળાનો અહંકાર છે. રૂપાલા ફોર્મ ભરશે અને ભરશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Gujarati News Loksabha Election 2024 Gujarat BJP Congress Former Congress President Jagdish Thakor Attacked BJP Narendra Modi

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેલોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોના નામની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ...
और पढो »

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગLoksabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
और पढो »

ભાજપ રૂપાલાને રાજકોટમાંથી હટાવે નહીંતર...ક્ષત્રિય સમાજે શક્તિ પ્રદર્શન કરી અલ્ટીમેટમ આપ્યુંભાજપ રૂપાલાને રાજકોટમાંથી હટાવે નહીંતર...ક્ષત્રિય સમાજે શક્તિ પ્રદર્શન કરી અલ્ટીમેટમ આપ્યુંઅલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે, જેટલા જેટલા આવેદનો આપવાના હતા એટલા આપી દીધા છે. આપણા વડીલોએ જેટલા નિવેદનો કરવાના હતા એટલા કરી દીધા છે. 19 તારીખે 5 વાગી ગયા પછી આ આંદોલન, આ ક્ષત્રિયોનો ગુસ્સો માત્ર રૂપાલા સુધી સીમિત નહીં રહે. આવતા દિવસોની અંદર રૂપાલા સહિત બીજા 25ને પણ આ ગુસ્સો ઉડાવી દેશે.
और पढो »

PM Modi Interview: મોદીની ગેરંટી એક જવાબદારી, જાણો ઈલેક્ટોરલ બોન્ડ વિશે પીએમ મોદીએ શું કહ્યું?PM Modi Interview: મોદીની ગેરંટી એક જવાબદારી, જાણો ઈલેક્ટોરલ બોન્ડ વિશે પીએમ મોદીએ શું કહ્યું?લોકસભા ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ નુકસાન પહોંચાડવા માટે વિપક્ષ અનેક મુદ્દે ભાજપ પર પ્રહાર કરી રહી છે. આ મુદ્દામાં CBI, EDની કામગીરી અને હવે ઈલેક્ટોરલ બોન્ડને લઈ વિપક્ષ રાજનીતિ કરી રહ્યુ છે.
और पढो »

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »



Render Time: 2025-02-21 00:03:26