ચૂંટણીના પરિણામ માટે ગુજરાતના જ્યોતિષાચાર્યની મોટી ભવિષ્યવાણી, સત્તાનું સુકાન કોણ સંભાળશે?

Gujarat Exit Poll समाचार

ચૂંટણીના પરિણામ માટે ગુજરાતના જ્યોતિષાચાર્યની મોટી ભવિષ્યવાણી, સત્તાનું સુકાન કોણ સંભાળશે?
લોકસભા ચૂંટણી 2024Exit Pollએક્ઝિટ પોલ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 110%
  • Publisher: 63%

Lok Sabha Election Result 2024 : આવતી કાલે ચૂંટણી પરિણામ પહેલાં શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, ZEE 24 કલાકની ટીમે જ્યોતિષ સાથે કરી ખાસ વાતચીત, જ્યોતિષ શાસ્ત્ર મુજબ પ્રધાનમંત્રી ત્રીજીવાર સંભાળશે સત્તાનું સુકાન

Share Market Update: શેરબજારમાં તેજી પાછળ ' મોદી મેજિક', રેલીમાં જે શેરની વાહવાહી કરી એ બન્યા રોકેટToll TaxKitchen vastuલોકસભાની ચૂંટણીના પરિણામો માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હાલ સૌની નજર લોકસભાની ચૂંટણીના પરિણામ પર છે. અનેક લોકોના ભાવિ બનશે, અને અનેકોના સપના રગદોળાશે. કેટલાક એક્ઝિટ પોલ ના આંકડા એનડીએને સ્પષ્ટ બહુમતી આપી રહ્યાં છે, તો કેટલાક INDIA ગઠબંધનને બેઠકો મળશે તેવું કહી રહ્યાં છે. આ રાજકીય તજજ્ઞોએ પણ પરિણામ વિશે ભવિષ્યવાણી કરી છે.

તેમણે જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીની કુંડળી તુલા લગ્નની છે. લગ્નનો યોગી ગ્રહ શની કહેવાય. જ્યારે ગોચરમાં શનિ શુભ બને ત્યારે તેમનો મોટો રાજયોગ બને છે.આવતી કાલે ચૂંટણી પરિણામ પહેલાં શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર : ZEE 24 કલાકની ટીમે જ્યોતિષ સાથે કરી ખાસ વાતચીતસાથે જ તેમણે ગુજરાતના ચૂંટણી પરિણામનું પણ ભવિષ્ય ભાંખ્યું છે. જ્યોતિષાચાર્ય ચેતન પટેલે ગુજરાતમાં 26માંથી 26 બેઠક ભાજપની આવશે તેવું જણાવ્યું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

લોકસભા ચૂંટણી 2024 Exit Poll એક્ઝિટ પોલ Loksabha Election 2024 BJP Congress Prediction Exit Poll Prediction Exit Poll 2024 Exit Poll 2024 LIVE Updates Massive Jump In Stock Market After Exit Polls Pre Gujarat Exit Poll Result ભવિષ્યવાણી લોકસભા ચૂંટણીનું પરિણામ ભાજપનો દાવો કોંગ્રેસનો દાવો કોણ જીતશે Lok Sabha Election 2024 Result Polling Election Commission Of India Counting Day General Elections 2024 How To Check Results કોની સરકાર બનશે ચૂંટણી પરિણામ જ્યોતિષની ભવિષ્યવાણી Jyotish Election Prediction

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતીક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતીLok Sabha Election Results: લોકસભાની ચૂંટણીના પરિણામ આવતીકાલે આવશે, ત્યારે 4 જુના રોજ મતગણતરીમાં શુ થશે, કોણ જીતશે, કોણ હારશે એ તમામ માહિતી તમને મળી રહેશે, એ પણ એક ક્લિક પર
और पढो »

ભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આ નેતાએ કરી બતાવ્યું, બૂથ પર સૌથી વધુ મતદારો ખેંચી લાવ્યાભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આ નેતાએ કરી બતાવ્યું, બૂથ પર સૌથી વધુ મતદારો ખેંચી લાવ્યાChaitar Vasava : લોકસભાની 2024 ની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ચૈતર વસાવાની ડેડીયાપાડા બેઠક પર થયું છે, 83.95 ટકા મતદાન લોકસભાની ચૂંટણીના હારજીતના પરિણામ બદલી શકે છે
और पढो »

ફરી એકવાર ભાજપના નેતાઓનો લિટસમ ટેસ્ટ : વિધાનસભાની જેમ લોકસભામાં પણ ભાજપ ગુજરાત મોડલ પર દાવ રમશેફરી એકવાર ભાજપના નેતાઓનો લિટસમ ટેસ્ટ : વિધાનસભાની જેમ લોકસભામાં પણ ભાજપ ગુજરાત મોડલ પર દાવ રમશેLoksabha Election 2024 : ભાજપ લોકસભાની ચૂંટણીમાં અન્ય રાજ્યોમાં પ્રચાર માટે ગુજરાતના નેતાઓની આખી ફૌજ ઉતારશે, ઉત્તરપ્રદેશ મુખ્ય ફોકસ પર રહેશે
और पढो »

ઘર કા ભેદી લંકા ઢાયે...ચૂંટણીમાં ગદ્દારી કરનારા વિભીષણોનો વારો પાડવા ભાજપે બનાવી યાદી!ઘર કા ભેદી લંકા ઢાયે...ચૂંટણીમાં ગદ્દારી કરનારા વિભીષણોનો વારો પાડવા ભાજપે બનાવી યાદી!Loksabha Election 2024: લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપ શિસ્તનો કોરડો વિંઝીને પોતાના જ પક્ષના ગદ્દારો, જેઓ પક્ષવિરોપીઓ બનીને ગદ્દારી કરી રહ્યાં છે તેમની પાસે ખુલાસા માંગશે તેવી માહિતી સામે આવી છે.
और पढो »

Olympic Games: ગુજરાતના બે ખેલાડી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેશે, ટેબલ ટેનિસ ટીમમાં થઈ પસંદગીOlympic Games: ગુજરાતના બે ખેલાડી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેશે, ટેબલ ટેનિસ ટીમમાં થઈ પસંદગીOlympic Games: જુલાઈમાં પેરિસ ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ માટે ગુરુવારે જાહેર કરાયેલી ભારતની ટેબલ ટેનિસ ટીમમાં ગુજરાતના હરમિત દેસાઈ અને માનવ ઠક્કર એમ બે ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે.
और पढो »

ચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોSatta Bazar Prediction : ચૂંટણીના પરિણામ પહેલા સૌથી મોટો ધડાકો, સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર કઈ બેઠક પર કયા ઉમેદવારને સૌથી વધુ લીડથી જીતાવી રહ્યું છે, સટ્ટા બજારે લોકસભા ચૂંટણીની આવી સીટોના ભાવ ખોલ્યા
और पढो »



Render Time: 2025-02-15 11:36:27