અમદાવાદની જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનના મિત્રને કર્યો વીડિયો કોલ, ખળભળાટ મચી

Lawrence Bishnoi Video Call समाचार

અમદાવાદની જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનના મિત્રને કર્યો વીડિયો કોલ, ખળભળાટ મચી
Monu Manesar Video CallLawrence Bishnoi Monu Manesar Video CallLawrence Bishnoi Jail Video Call
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 66%
  • Publisher: 63%

Lawrence Bishnoi Video Call : સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના કથિત વીડિયોથી મચી ચકચાર... જેલમાં રહીને પાકિસ્તાની મિત્રને વીડિયો કોલ કર્યાનો દાવો.. આ વીડિયો ક્યાંનો અને ક્યારનો તેની હજુ પુષ્ટી નહીં

દૈનિક રાશિફળ 18 જૂન: મંગળવાર મકર રાશિ માટે શુભ, ખુશીમાં વધારો થશે, વાંચો આજનું રાશિફળMonsoon 2024 Predictionગુનાઓની દુનિયામાં બદનામ ગેંગસ્ટાર લોરેન્સ બિશનોઈનો કથિત વીડિયો વાયરલ થયો છે. હાલ લોરેન્સ બિશ્નોઈ અમદાવાદ ની સાબરમતી જેલ માં બંધ છે. ખાસ બેરેકમાં રાખવામાં આવેલ લોરેન્સ બિશ્નોઈ એ પાકિસ્તાનમાં રહેતા મિત્રને જેલમાંથી વીડિયો કોલ કર્યો હતો. ત્યારે સાબરમતી જેલ ના તંત્ર પર મોટો સવાલ ઉઠ્યો છે કે, લોરેન્સ પાસેથી મોબાઈલ ક્યાંથી આવ્યો.

પ્રખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. ગુજરાત એટીએસએ લોરેન્સની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. ડ્રગ્સ કેસમાં હાલ તે સાબરમતી જેલમાં છે. તેને સાબરમતી જેલની વિશેષ બેરેકમાં રાખવામાં આવ્યો છે. ત્યારે લોરેન્સે સાબરમતી જેલમાંથી એક મિત્રે વીડિયો કોલ કર્યો છે. તેણે બકરી ઈદનો તહેવાર હોવાથી પાકિસ્તાનમાં બેસેલા મિત્રને અમદાવાદ જેલમાંથી વીડિયો કોલ કર્યો હતો.લોરેન્સને સાબરમતી જેલની વિશેષ બેરેકમાં રાખવામાં આવ્યો છે. ત્યારે લોરેન્સ પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો એ એક સવાલ છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગત સપ્ટેમ્બર, 2023 ના સમય દરમિયાન પણ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો જેલથી વીડિયો કોલનો વીડિયો વાયરલ થયો હતો. નાસિર-જુનૈદ હત્યાકાંડમાં રાજસ્થાન પોલીસના કેદમાં રહેવા દરમિયાન મોનુ માનેસર અને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વીડિયો સામે આવ્યો હતો. જે મામલે પણ તપાસ કરાઈ હતી. વીડિયો 16 સપ્ટેમ્બર, 2023 ના રોજ ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Monu Manesar Video Call Lawrence Bishnoi Monu Manesar Video Call Lawrence Bishnoi Jail Video Call Lawrence Bishnoi New Video Call Gangster Video Call Lawrence Bishnoi સાબરમતી જેલ અમદાવાદ લોરેન્સ બિશ્નોઈ લોરેન્સ બિશ્નોઈનો વીડિયો કોલ Ahmedabad Sabarmati Jail Gujarat Police

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પોલીસ વિભાગની વ્યક્તિઓને કેમ અપાય છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ? હાઈકોર્ટ લાલઘૂમ!પોલીસ વિભાગની વ્યક્તિઓને કેમ અપાય છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ? હાઈકોર્ટ લાલઘૂમ!અમદાવાદના બોપલ અપહરણના ગુનામાં પોલીસ કર્મીને FIRમાં સામેલ નહીં કરવાનો મામલો સામે આવ્યો. જેને કારણે હાલ ખળભળાટ મચી ગયો છે.
और पढो »

હીટવેવ વચ્ચે આજના મહત્વના સમાચાર : ટ્યુશન ક્લાસિસ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે મોટો નિર્ણયહીટવેવ વચ્ચે આજના મહત્વના સમાચાર : ટ્યુશન ક્લાસિસ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે મોટો નિર્ણયHeatwave Alert : ગુજરાતમાં આગામી 5 દિવસ ટ્યુશન ક્લાસિસ બંધ, શૈક્ષણિક સંસ્થામાં બપોરે 12થી 4 બંધ રહેશે શૈક્ષણિક કાર્ય, ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશનનો નિર્ણય, હીટવેવની આગાહીના કારણે ટ્યુશન ક્લાસિસ બંધ રહેશે
और पढो »

રાજકોટ હત્યાકાંડને લઈને સૌથી મોટો ખુલાસો! ગેમઝોનમાં દારૂની રેલમછેલ...બિયરના ટીન મળ્યારાજકોટ હત્યાકાંડને લઈને સૌથી મોટો ખુલાસો! ગેમઝોનમાં દારૂની રેલમછેલ...બિયરના ટીન મળ્યાTRP મોલ ગેમિંગ ઝોન સંચાલકોની ઓફિસમાંથી બિયરના ટીન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સંચાલકોની ઓફિસમાં એક બે નહીં પરંતુ પુરા 8 ટીન બિયર મળી આવતા અનેક પ્રશ્નો ઉઠ્યા છે. બ્રાન્ડેડ કંપનીના બિયરના ટીન મળી આવતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે. કાયદેસરની પરમીટ દ્વારા બિયર ખરીદાયા હોવાની શક્યતા જોવામાં આવી રહી છે.
और पढो »

ગુજરાતમા આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે દરેક રાજ્ય માટે તારીખ સાથે કરી આગાહીગુજરાતમા આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે દરેક રાજ્ય માટે તારીખ સાથે કરી આગાહીGujarat Monsoon 2024 forecast: હવામાન વિભાગે તારીખ સાથે દરેક રાજ્યમાં ક્યારે ચોમાસાનું આગમન થશે તેનો ચાર્ટ જાહેર કર્યો છે, ગુજરાતમાં પણ કર્યું ચોમાસાની તારીખનું અનુમાન
और पढो »

પાકિસ્તાની નેતાએ ઝેર ઓક્યું : કહ્યું, પાકિસ્તાનમાં બધા ઈચ્છે છે કે મોદી ચૂંટણી હારી જાયપાકિસ્તાની નેતાએ ઝેર ઓક્યું : કહ્યું, પાકિસ્તાનમાં બધા ઈચ્છે છે કે મોદી ચૂંટણી હારી જાયFormer Pak Minister Fawad Chaudhary Statement : પીએમ મોદીના એક નિવેદન બાદ પાકિસ્તાનથી જવાબ આવ્યો છે, પાકિસ્તાનના ફવાદ ચૌધરીએ એકવાર ફરી ચોંકાવનારું નિવેદન આપ્યું
और पढो »

ભારતીય સેનાએ ચીની સૈનિકોને ધૂળ ચટાડી, દોરડાથી ખેંચીને લઈ ગયા, Viral Videoભારતીય સેનાએ ચીની સૈનિકોને ધૂળ ચટાડી, દોરડાથી ખેંચીને લઈ ગયા, Viral VideoIndia China Tug of War : આફ્રિકાના સુડાનમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે રસ્સાખેંચની સ્પર્ધા યોજાઈ હતી, આ રોમાંચક મુકાબલાના વીડિયો હાલ સોશિયલ મીડિયા તેજીથી વાયરલ થયો છે
और पढो »



Render Time: 2025-02-13 23:21:28