અમારી સરકાર ચોથી વાર આવશે તેની કોઈ ગેરંટી નથી...મોદી સરકારના મંત્રીના નિવેદનથી હડકંપ

Politics समाचार

અમારી સરકાર ચોથી વાર આવશે તેની કોઈ ગેરંટી નથી...મોદી સરકારના મંત્રીના નિવેદનથી હડકંપ
BjpCongressUnion Minister
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 73%
  • Publisher: 63%

Breaking News: નિતિન ગડકરી મોદી સરકારમાં સીનીયર કેબિનેટ મંત્રી છે. ગડકરી એક પ્રકારે પીએમ મોદીના સૌથી વિશ્વાસુ, સૌથી ખાસ અને સૌથી નજીકના મંત્રીઓ પૈકી એક ગણાય છે. એવામાં ગડકરીના એક નિવેદનથી રાજકીય હજકંપ મચી ગયો છે. આ નિવેદન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ ગયું છે.

Breaking News: નિતિન ગડકરી મોદી સરકાર માં સીનીયર કેબિનેટ મંત્રી છે. ગડકરી એક પ્રકારે પીએમ મોદીના સૌથી વિશ્વાસુ, સૌથી ખાસ અને સૌથી નજીકના મંત્રીઓ પૈકી એક ગણાય છે. એવામાં ગડકરીના એક નિવેદનથી રાજકીય હડકંપ મચી ગયો છે. આ નિવેદન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ ગયું છે.

નોંધનીય છે કે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા ના નેતા રામદાસ આઠવલે ત્રણ વખત કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જો બીજેપી જીતશે તો તેઓ આગામી વખતે પણ મંત્રી બનશે. તે જ પૃષ્ઠભૂમિમાં, ગડકરીએ ટિપ્પણી કરી કે તેમણે આ ફક્ત મજાકમાં કહ્યું હતું.દરમિયાન નવેમ્બરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.

રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા મહાયુતિ ગઠબંધનનો એક ભાગ છે, જેમાં ભાજપ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારની એનસીપીનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું,"RPI એ 18 સંભવિત બેઠકોની સૂચિ બનાવી છે, જે તે થોડા દિવસોમાં મહાયુતિના સહયોગી પક્ષો સાથે શેર કરશે અને સીટ વહેંચણી કરારમાં તેને ઓછામાં ઓછી 10 થી 12 બેઠકો મળવાની અપેક્ષા છે." તેમણે કહ્યું. ભાજપ, શિવસેના અને એનસીપીએ તેમના ક્વોટામાંથી તેમની પાર્ટીને ચાર-ચાર બેઠકો આપવી જોઈએ.'અમારી સરકાર ચોથી વાર આવશે તેની કોઈ ગેરંટી નથી'...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bjp Congress Union Minister Nitin Gadkari Government Of India Central Minister કેન્દ્રીય મંત્રી મોદી સરકાર નીતિન ગડકરી ભાજપ કોંગ્રેસ રામદાસ અઠવલે રજનીતિ મોટું નિવેદન ગેરંટી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતની આ મહાનગરપાલિકામાં કોઈ કામ કરવા તૈયાર નથી, ધડાધડ રાજીનામા પડ્યાગુજરાતની આ મહાનગરપાલિકામાં કોઈ કામ કરવા તૈયાર નથી, ધડાધડ રાજીનામા પડ્યાGovernment Jobs : રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટ મનપામાં કોઈ કામ કરવા તૈયાર નથી, અત્યાર સુધી 14 અધિકારીઓનાં રાજીનામા પડ્યાછે. તો 4 રાજીનામા મંજૂર થયા
और पढो »

ટક.. ટક.. ટક : આ ઘડિયાળ અટકી એ દિવસે આવશે વિનાશ, ડૂમ્સ ડે બતાવે છે કે આપણે બરબાદીની કેટલી નજીક છીએટક.. ટક.. ટક : આ ઘડિયાળ અટકી એ દિવસે આવશે વિનાશ, ડૂમ્સ ડે બતાવે છે કે આપણે બરબાદીની કેટલી નજીક છીએડૂમ્સડે ઘડિયાળ, જે 77 વર્ષથી ચાલી રહી છે, તે કોઈ સામાન્ય ઘડિયાળ નથી - તે માપવાનો પ્રયાસ કરે છે કે માનવતા વિશ્વનો નાશ કરવાની કેટલી નજીક છે.
और पढो »

વનડેમાં બેવડી નહીં ત્રેવડી સદી ફટકારી: બોલરોને કાચાની જેમ ઝૂડ્યા, ચોગ્ગા અને છગ્ગાવાળી થઈવનડેમાં બેવડી નહીં ત્રેવડી સદી ફટકારી: બોલરોને કાચાની જેમ ઝૂડ્યા, ચોગ્ગા અને છગ્ગાવાળી થઈઆજદીન સુધી વન ડે ક્રિકેટમાં વિશ્વનો કોઈ પણ બેટ્સમેન ટ્રિપલ સેન્ચુરી ફટકારી શક્યો નથી. ODI ક્રિકેટની વાત તો ભૂલી જાવ, લિસ્ટ-A ક્રિકેટમાં પણ કોઈ બેટ્સમેન આવો ચમત્કાર કરી શક્યો નથી. ODI ક્રિકેટમાં એક મેચમાં વધુમાં વધુ 50 ઓવર હોય છે.
और पढो »

વરસાદ તો આવશે જ, વરસાદની સાથે વાવાઝોડું પણ આવશે, અંબાલાલ પટેલની આગાહીવરસાદ તો આવશે જ, વરસાદની સાથે વાવાઝોડું પણ આવશે, અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel Monsoon Prediction : ગુજરાતમાં ચોમાસા લગભગ વિદાય થવાનું હોય તેવું વાતાવરણ સર્જાયું છે. ભાદરવાનો તાપ શરૂ થયો છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેથી લોકોને ઉનાળાના આરંભ જેવી ગરમીનો અનુભવ થવા માંડ્યો છે. વરસાદ નહીં પડવાના કારણે રાજ્યભરમાં ભાદરવાની ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.
और पढो »

SURAT LIVE : પથ્થરબાજોની હવે ખેર નથી, ગેરકાયદેસર મિલકતો હવે જપ્ત થઈ શકે, રિપોર્ટ માંગ્યોSURAT LIVE : પથ્થરબાજોની હવે ખેર નથી, ગેરકાયદેસર મિલકતો હવે જપ્ત થઈ શકે, રિપોર્ટ માંગ્યોSURAT LIVE : પથ્થરબાજોની હવે ખેર નથી, ગેરકાયદ�
और पढो »

અત્યંત ભયાનક! સેનાના અધિકારીની મંગેતરનું અંડરગાર્મેન્ટ ઉતાર્યું, ઈન્સ્પેક્ટર થઈ ગયો નગ્ન...પોલીસ સ્ટેશનમાં યૌન શોષણની ઘટનાઅત્યંત ભયાનક! સેનાના અધિકારીની મંગેતરનું અંડરગાર્મેન્ટ ઉતાર્યું, ઈન્સ્પેક્ટર થઈ ગયો નગ્ન...પોલીસ સ્ટેશનમાં યૌન શોષણની ઘટનાઓડિશાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જે જાણીને દેશમાં હડકંપ મચી ગયો છે.
और पढो »



Render Time: 2025-04-27 06:09:11